gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રેન નીચે માથું મૂકી આપઘાત કરી લેનાર મધ્યપ્રદેશના દિયર-ભાભી હોવાનું ખૂલ્યું | Madhya Pradesh brothe…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
ટ્રેન નીચે માથું મૂકી આપઘાત કરી લેનાર મધ્યપ્રદેશના દિયર-ભાભી હોવાનું ખૂલ્યું | Madhya Pradesh brothe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અડાસ-વાસદ રેલવે ટ્રેક ઉપર શનિવારના રોજ

– દિયર-ભાભીએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી 

આણંદ : આણંદ જિલ્લાના અડાસ-વાસદ રેલવે ટ્રેક ઉપર શનિવાર રાત્રિના સુમારે પસાર થઈ રહેલી નવજીવન એક્સપ્રેસ ટ્રેન નીચે માથું મૂકી આપઘાત કરી લેનાર યુવક-યુવતી મધ્યપ્રદેશના ગ્વાલિયરના હોવાનું અને બંને દિયર-ભાભી હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. 

ગત તારીખ ૨૧મી ફેબુ્રઆરીની રાત્રિના સુમારે આણંદથી વડોદરા તરફના રેલવે ટ્રેક ઉપરથી નવજીવન એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી. દરમિયાન એક ૩૫ વર્ષના યુવક અને ૩૦ વર્ષની યુવતીએ રેલવે ટ્રેક ઉપર માથું મૂકી દીધું હતું અને પુરપાટ ઝડપે ટ્રેન પસાર થઈ જતા બંનેની ખોપડીના ફૂરચે ફુરચા ઉડી ગયા હતા અને બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આણંદ રેલવે પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવક-યુવતીની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે  હોસ્પિટલમાં મોકલી આપી હતી પીએમ બાદ બંનેની લાશને વડોદરાની  હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. યુવક-યુવતી બંનેની ખોપડી ફાટી જવાના કારણે ઓળખ કરવી મુશ્કેલ બન્યું હતું.

પોલીસને ઘટનાસ્થળેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જોકે મોબાઈલ લોક કરેલી હાલતમાં હોવાથી પોલીસ માટે ઓળખ વિધિ કઠિન બની હતી. દરમિયાન ગતરોજ તે મોબાઇલ ઉપર ફોન આવતા પોલીસે વાત કરતા સામેથી બોલી રહેલ શખ્સે આ મોબાઈલ ધારક તેનો ભાઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ ઘટનાની જાણ કરતા મૃતકના પરિવારજનો આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા મરણ જનાર બંને દિયર-ભાભી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેક દિવસ પૂર્વે મોટાભાઈની પત્ની ક્યાંક ચાલી નીકળી હતી. જે અંગે ગ્વાલિયર પોલીસમાં તેઓએ મિસિંગની કમ્પ્લેન પણ કરી હતી. બાદમાં ભાભી અને દિયર દ્વારા અડાસ-વાસદ રેલવે ટ્રેક વચ્ચે ટ્રેન નીચે માથું મૂકી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટના અંગે પરિવારજનોની ઘનિƒ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જોકે દિયર-ભાભી વચ્ચે પ્રેમ સંબંધ હતો કે કેમ? કયા કારણોસર બંને આપઘાત કર્યો તે અંગે નું સચોટ કારણ હજી સુધી જાણી શકાયું નથી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
નડિયાદથી ખેડા જવા બપોરે 1 વાગ્યા પછી 2 કલાક સુધી એક પણ બસ નહીં | No bus from Nadiad to Kheda for 2 h…

નડિયાદથી ખેડા જવા બપોરે 1 વાગ્યા પછી 2 કલાક સુધી એક પણ બસ નહીં | No bus from Nadiad to Kheda for 2 h...

નડિયાદના રામ તલાવડી પાસે બે બંધ ગેરેજમાં ભીષણ આગ ભભૂકી | A massive fire broke out in two closed gara…

નડિયાદના રામ તલાવડી પાસે બે બંધ ગેરેજમાં ભીષણ આગ ભભૂકી | A massive fire broke out in two closed gara...

સગીરા પર દુષ્કર્મ ગુજારનાર વસોના રામોલના આરોપીને 20 વર્ષની સજા | Vasona Ramol accused of raping mino…

સગીરા પર દુષ્કર્મ ગુજારનાર વસોના રામોલના આરોપીને 20 વર્ષની સજા | Vasona Ramol accused of raping mino...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક : સોનામાં પણ પીછેહટ : ક્રૂડમાં તેજીનું વલણ જારી | Record rally in silv…

ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક : સોનામાં પણ પીછેહટ : ક્રૂડમાં તેજીનું વલણ જારી | Record rally in silv…

1 year ago
રક્ષાબંધન કરવા સુરત જતા કારને અકસ્માત : વડોદરાના દંપતીનું મોત | Car accident on way to Surat for Rak…

રક્ષાબંધન કરવા સુરત જતા કારને અકસ્માત : વડોદરાના દંપતીનું મોત | Car accident on way to Surat for Rak…

1 year ago
ઇડીના દરોડા બાદ ચોટીલા પ્રાંતની બદલી કરાવવા ભૂમાફિયાઓ સક્રિયા થયા | Land mafias become active in get…

ઇડીના દરોડા બાદ ચોટીલા પ્રાંતની બદલી કરાવવા ભૂમાફિયાઓ સક્રિયા થયા | Land mafias become active in get…

8 months ago
જિલ્લામાં વરસાદથી તૂટી ગયેલા માર્ગો હવે ઝડપથી રિપેર કરવા રજૂઆત | Roads damaged by rain in the distri…

જિલ્લામાં વરસાદથી તૂટી ગયેલા માર્ગો હવે ઝડપથી રિપેર કરવા રજૂઆત | Roads damaged by rain in the distri…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News