gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ઉલટી ગંગા : વહુએ માવતર પક્ષને બોલાવી લઇ સાસુને ધોકાવી નાખ્યાની પોલીસ ફર…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ઉલટી ગંગા : વહુએ માવતર પક્ષને બોલાવી લઇ સાસુને ધોકાવી નાખ્યાની પોલીસ ફર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં સાસુ વહુ વચ્ચેની તકરારનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યા છે, અને સાસુએ પોતાના ઉપર હુમલો કરવા અંગે પોતાનીજ પુત્રવધુ અને તેણીના પરીવારના પાંચ સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.

જામનગરના ગુલાબ નગર નજીક હુસેની ચોક વિસ્તારમાં રહેતા રોશનબેન ગુલમામદભાઈ ખફી નામના 51 વર્ષના મહિલાએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાનીજ પુત્રવધુ રૂકસાના ઉપરાંત વેવાઈ-વેવાણ ફિરોજ ભાઈ અને રોશનબેન ઉપરાંત તેના પરિવારના મહેકબેન અને સાઈનાબેન સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલા પોતાના પુત્રવધુથી અલગ રહે છે, અને ગઈકાલે પોતાની નાની પુત્રવધુને મળવા માટે ગઈ હતી, જે દરમિયાન મોટી પુત્રવધુ સાથે પાટલો ધોવા બાબતે બોલાચાલી થઈ હતી, અને પુત્રવધુ રૂકસાને પોતાના પરિવારના સભ્યોને બોલાવી લઈ સાસુ રોશનબેન ઉપર હુમલો કરી દીધો હતો. જેથી રોશનબેનને ઇજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ બનાવ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની પુત્રવધુ અને તેના પરિવારના કુલ પાંચ સભ્યો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાં આડેધડ રીક્ષા પાર્ક કરનારા ચાર રિક્ષાચાલકો દંડાયા : ચાર…

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાં આડેધડ રીક્ષા પાર્ક કરનારા ચાર રિક્ષાચાલકો દંડાયા : ચાર...

જામજોધપુરના સમાણામાંથી બોગસ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ થયાના કૌભાંડની ચાલૂ તપાસ દરમિયાન એક બોગસ પેઢીનામુ…

જામજોધપુરના સમાણામાંથી બોગસ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ થયાના કૌભાંડની ચાલૂ તપાસ દરમિયાન એક બોગસ પેઢીનામુ...

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર યુવતીનો વિડીયો વાયરલ કરી બદનામ કરનાર સામે ગુનો દાખલ | case has been regis…

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર યુવતીનો વિડીયો વાયરલ કરી બદનામ કરનાર સામે ગુનો દાખલ | case has been regis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CM યોગીએ રસ્તા પર નમાજ મુદ્દે મુસ્લિમોને ચેતવણી આપનારા તંત્રનો કર્યો બચાવ, કહ્યું- ‘હિન્દુઓ પાસેથી શીખો’

1 year ago
રાજકોટમાં આંબેડકર જયંતીની રેલીમાં પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ, ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા | Clashes betw…

અમદાવાદ-માળિયા હાઈવે પર પોલીસના દરોડા, કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો | Ah…

6 months ago
બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News