gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢ: કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, ખંડણી કેસમાં જામીન બાદ અન્ય 2 ગુનામાં કાર્યવાહી |…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
જૂનાગઢ: કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, ખંડણી કેસમાં જામીન બાદ અન્ય 2 ગુનામાં કાર્યવાહી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kirti Patel Case: સોશિયલ મીડિયા ફેમ અને સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે ખંડણીના એક કેસમાં જામીન મળ્યા બાદ જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય ગુના સંદર્ભે કીર્તિ પટેલ આજે પોલીસ સમક્ષ હાજર થઈ હતી. ભવનાથ પોલીસ દ્વારા આ મામલે કીર્તિ પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કીર્તિ પટેલ જુનાગઢ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ

ભવનાથમાં શિવરાત્રિ દરમિયાન મૃગી કુંડમાં સ્નાન કરવા બાબતે કીર્તિ પટેલ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી. ત્યારે હવે આ મામલે પોતાના વકીલ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. તેના વિરૂદ્ધ ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધાયેલી છે. પ્રભાસ પાટણના બજરંગદાસબાપુએ ફરિયાદ નોંધાવી હતી.

ધાર્મિક લાગણી દુભાવવાનો અને ફરજમાં રુકાવટનો આરોપ

કીર્તિ પટેલ વિરુદ્ધ જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાયેલી છે. જેમાં તેના પર પોલીસની ફરજમાં રુકાવટ ઉભી કરવાનો તેમજ લોકોની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારનું કૃત્ય કરવાનો આરોપ છે. આ કેસની તપાસના ભાગરૂપે કીર્તિ પટેલ પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી, જ્યાં તપાસ અધિકારીઓએ તેની કલાકો સુધી પૂછપરછ કરી નિવેદન નોંધ્યું હતું.

ખંડણી કેસમાં રાહત, પણ મુશ્કેલી યથાવત્

ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલને ગઈકાલે જ એક ખંડણીના કેસમાં કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. જોકે, હજુ પણ તેની વિરુદ્ધ અન્ય બે ફરિયાદો નોંધાયેલી છે. ભવનાથમાં નોંધાયેલા આ કેસમાં કાયદાકીય તપાસ હજુ ચાલુ છે. અગાઉ પણ કીર્તિ પટેલના અનેક વીડિયો વાયરલ થયા હતા, જેમાં તે ભાવુક થતી અને રડતી પણ જોવા મળી હતી. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે પુરાવાઓ એકત્ર કરી રહી છે અને કીર્તિ પટેલના નિવેદનના આધારે તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…
GUJARAT

સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…

April 11, 2026
આવું તો ભાજપમાં જ બને… વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti…
GUJARAT

આવું તો ભાજપમાં જ બને… વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti…

April 11, 2026
અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…
GUJARAT

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…

April 11, 2026
Next Post
રાજકોટના જંગલેશ્વરમાં 11 હિસ્ટ્રીશીટરોની 97 ઓરડી અને 8 મકાનો જમીનદોસ્ત, DCPએ આપી માહિતી | rajkot jan…

રાજકોટના જંગલેશ્વરમાં 11 હિસ્ટ્રીશીટરોની 97 ઓરડી અને 8 મકાનો જમીનદોસ્ત, DCPએ આપી માહિતી | rajkot jan...

અમદાવાદ સિવિલમાં 7 બાળકોની સાપની જેમ વાંકી વળી ગયેલી કરોડરજ્જુના ઓપરેશન સફળ, નિઃશુલ્ક સર્જરી કરાઈ | …

અમદાવાદ સિવિલમાં 7 બાળકોની સાપની જેમ વાંકી વળી ગયેલી કરોડરજ્જુના ઓપરેશન સફળ, નિઃશુલ્ક સર્જરી કરાઈ | ...

છોટા ઉદેપુર: નસવાડીમાં દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ, હાલત નાજુક, ગેંગ રેપના આક્ષેપ સાથે પોલીસ મથકે હ…

છોટા ઉદેપુર: નસવાડીમાં દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ, હાલત નાજુક, ગેંગ રેપના આક્ષેપ સાથે પોલીસ મથકે હ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: હત્યા કેસમાં 5 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન, હથકડી સાથે લંગડાતા ચાલતા શખસોને જોવા લોક…

અમદાવાદ: હત્યા કેસમાં 5 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન, હથકડી સાથે લંગડાતા ચાલતા શખસોને જોવા લોક…

3 weeks ago
ડી માર્ટના કેશ ઓફિસર વિરુદ્ધ મેનેજરે ચોરીની ફરિયાદ નોંધાવી | Manager files theft complaint against D…

ડી માર્ટના કેશ ઓફિસર વિરુદ્ધ મેનેજરે ચોરીની ફરિયાદ નોંધાવી | Manager files theft complaint against D…

9 months ago
૧.૮૦ કરોડના સોનાની દાણચોરી કેસમાં વેપારીની આગોતરા અરજી નામંજૂર | Trader’s advance application reject…

૧.૮૦ કરોડના સોનાની દાણચોરી કેસમાં વેપારીની આગોતરા અરજી નામંજૂર | Trader’s advance application reject…

7 months ago
ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી

ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News