gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ભાજપના વોર્ડ 14ના મહામંત્રીને મેમો પાઠવાતા કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને પીઆઇ વચ્ચે ઉગ્…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ભાજપના વોર્ડ 14ના મહામંત્રીને મેમો પાઠવાતા કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને પીઆઇ વચ્ચે ઉગ્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરની મધ્યમાં આવેલ વોર્ડ નં.14ના ભાજપના વોર્ડ મહામંત્રીએ રસ્તાના મુખ્ય માર્ગ પર પોતાનું વાહન પાર્ક કર્યું હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા તેનો ફોટો પાડી તેની સામે દંડનીય કાર્યવાહી કરતા તેની રજૂઆત સ્થાનિક કોર્પોરેટરને કરવામાં આવી હતી. કોર્પોરેટરે આ મામલે એક પી.આઈ. સમક્ષ કાર્યવાહી અંગે ઉગ્ર રજૂઆત કરતા પોલીસ અધિકારી અને કાઉન્સિલર તેમજ પૂર્વ કાઉન્સિલર વચ્ચે ભારે રકઝક થઈ હતી. જેથી મામલો બિચકયો હતો.

સમગ્ર ઘટનાની જાણ જોઈન્ટ સીપીને થતા તેઓએ ચાર દરવાજા વિસ્તારમાં ગઈકાલે સાંજે પાંચથી સાતના સમયમાં પ્રવેશ નિયમનો ભંગ કરનાર સંખ્યાબંધ રિક્ષા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ આજથી રોજ, એક સપ્તાહ માટે, ભાજપના કાર્યકર્તાઓ માંડવી દરવાજા પર જઈ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીમાં બેધારી નીતિ અખત્યાર થાય છે કે કેમ? એનું ધ્યાન રાખશે. આમ ભાજપની ચૂંટાયેલી પાંખના કોર્પોરેટર અને પોલીસ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રહેતા ચાર દરવાજા વિસ્તારના ભાજપના વોર્ડ મહામંત્રી પ્રતીક શાહ મુખ્ય માર્ગની નજીક આવેલી ગલીમાં રહે છે અને એમના ઘર પાસે વાહન પાર્ક થઈ શકે તેમ ન હોવાથી તેમણે મુખ્ય માર્ગ પર પોતાનું વાહન પાર્ક કર્યું હતું. દરમિયાન પોલીસે તેમની કારનો ફોટો પાડી તેમને ઈ-મેમો ફટકાવ્યો હતો. જે અંગે તેઓએ સ્થાનિક કોર્પેટર સચિન પાટડીયાને ઘટના અંગેની જાણ કરી હતી. ગતરોજ સચિન પાટડીયાએ આ અંગે એક પી.આઈ. સમક્ષ રજૂઆત કરી હતી કે, અહીં રહેતા રહીશોના ઘર પાસેની ગલીમાં જગ્યા ન હોવાથી તેઓ મુખ્ય માર્ગ પર વાહનો પાર્ક કરતા હોય છે તો તમે એમને મેમો કેવી રીતે આપી શકો?

જે અંગે પીઆઇએ જણાવ્યું હતું કે, મુખ્ય માર્ગ પર વાહન પાર્ક કરવો એ ટ્રાફિકના નિયમનો ભંગ હોવાથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હશે. આ દરમિયાન પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહ પણ અહીં આવી પહોંચ્યા હતા. જે પછી વર્તમાન કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને પીઆઇ વચ્ચે ભારે રકઝક થઈ હતી. જેમાં ભાજપના અન્ય કાર્યકર્તાઓ દિપક કદમ, ચેતન દરજી વગેરે દોડી આવ્યા હતા. જે પૈકી કેટલાકે જણાવ્યું હતું કે, એક તરફ પોલીસે માંડવી દરવાજા પાસે અડધો રસ્તો રોકી પોલીસ ચોકી બનાવી દીધી છે અને તે પછી બેરીકેટ લગાવી દેવામાં આવી છે. જેના કારણે અહીં આવતા વાહનો મુખ્ય માર્ગ પર ઉભા રહે છે. સિટી બસ કે રીક્ષા આવે એ પણ રસ્તાની વચ્ચોવચ મુસાફરોને ઉતારે કે બેસાડે છે અને તેથી ટ્રાફિકનો પ્રશ્ન વધુ જટિલ બને છે. ટ્રાફિક પોલીસ સાંજના પાંચથી સાત દરમિયાન ચાર દરવાજા વિસ્તારમાં રીક્ષા પર પ્રતિબંધ હોવા છતાં અહીં રિક્ષાઓ ફરી રહી છે અને ટ્રાફિક પોલીસ મૂકપ્રેક્ષક બનીને જોયા કરે છે અને કોઈ કાર્યવાહી કરતી નથી. જે પાછળ ટ્રાફિક પોલીસના હપ્તાનું કારણ હોવાનો આક્ષેપ થતા પીઆઇ અકળાયા હતા અને ત્યારબાદ મામલો બિચકયો હતો.

ઉશ્કેરાયેલા પીઆઇએ આ તબક્કે જણાવી દીધું હતું કે, અમારે તમારી કોઈ જરૂર નથી, અમને અમારી કામગીરી કરવા દો. આ દરમિયાન ભારે રકઝક થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ જોઈન્ટ સીપી લીના પાટીલને થતા તેઓએ સમગ્ર મામલો થાળે પાડવા માટે ગત સાંજે 5થી 7 દરમિયાન સંખ્યાબંધ રિક્ષાઓ, જે સાંજના પાંચથી સાત દરમિયાન ચાર દરવાજામાં ફરતી હતી તેને, ડીટેઇન કરાવી હતી અને દંડની વસુલાત કરી હતી. પરંતુ આટલેથી મામલો ન અટકતા હવે આજે સાંજથી, આગામી એક અઠવાડિયા સુધી, રોજ અહીંના ભાજપના કાર્યકર્તાઓ પાણીગેટ દરવાજા ખાતે ઉભા રહેશે અને ટ્રાફિક પોલીસ નિયમ મુજબ કાર્યવાહી કરે છે કે નહીં? તે જોશે. ઉપરાંત નડતરરૂપ રીતે ઉભી કરવામાં આવેલ ટ્રાફિક પોલીસ ચોકીને પણ દૂર કરવા ઉચ્ચસ્તરે રજૂઆત કરશે તેમ જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ | I will n…
GUJARAT

મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ | I will n…

May 27, 2026
રાજકોટમાં બે માસ બાદ એક જ વિસ્તારમાં ફરી 3.0નો ધરતીકંપ | Another 3 0 magnitude earthquake hits the s…
GUJARAT

રાજકોટમાં બે માસ બાદ એક જ વિસ્તારમાં ફરી 3.0નો ધરતીકંપ | Another 3 0 magnitude earthquake hits the s…

May 27, 2026
એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ , એક જ દિવસમાં મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડથી વધુની આવક | Advance Tax…
GUJARAT

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ , એક જ દિવસમાં મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડથી વધુની આવક | Advance Tax…

May 27, 2026
Next Post
કાતિલ પુત્ર પિતાના મૃતદેહના ટુકડા કરી ક્રિકેટ રમવા ગયો ! પુત્રી પણ 4 દિવસ ચૂપ રહી: લખનૌમાં ખૌફનાક મર…

કાતિલ પુત્ર પિતાના મૃતદેહના ટુકડા કરી ક્રિકેટ રમવા ગયો ! પુત્રી પણ 4 દિવસ ચૂપ રહી: લખનૌમાં ખૌફનાક મર...

PM મોદીના ઈઝરાયલ પ્રવાસ મુદ્દે હંગામો, ભારતે પેલેસ્ટાઇનનો સાથ છોડ્યો હોવાનો કોંગ્રેસનો આરોપ | PM Mod…

PM મોદીના ઈઝરાયલ પ્રવાસ મુદ્દે હંગામો, ભારતે પેલેસ્ટાઇનનો સાથ છોડ્યો હોવાનો કોંગ્રેસનો આરોપ | PM Mod...

આંતરધર્મીય લિવ ઇન રિલેશનશિપ ગુનો નથી, ધર્માંતરણ વિરોધી કાયદો તેને રોકતો નથીઃ અલ્લાહાબાદ હાઇકોર્ટ | A…

આંતરધર્મીય લિવ ઇન રિલેશનશિપ ગુનો નથી, ધર્માંતરણ વિરોધી કાયદો તેને રોકતો નથીઃ અલ્લાહાબાદ હાઇકોર્ટ | A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના નવાપુરા કહાર મહોલ્લામાં મહિલાના ચારિત્ર્ય અંગેની ટિપ્પણીને લઈ ચાકૂબાજી: બે વ્યક્તિઓ ઈજાગ્રસ…

વડોદરાના નવાપુરા કહાર મહોલ્લામાં મહિલાના ચારિત્ર્ય અંગેની ટિપ્પણીને લઈ ચાકૂબાજી: બે વ્યક્તિઓ ઈજાગ્રસ…

8 months ago
બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસા મામલે ભારતનું કડક વલણ, વિદેશ મંત્રાલયે કહ્યું- ‘તાત્કાલિક કડક કાર્યવા…

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસા મામલે ભારતનું કડક વલણ, વિદેશ મંત્રાલયે કહ્યું- ‘તાત્કાલિક કડક કાર્યવા…

5 months ago
સુરત: હજીરામાં AMNS પ્લાન્ટમાં દુર્ઘટના: ક્રેન તૂટતાં એક કામદારનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત | surat hazir…

સુરત: હજીરામાં AMNS પ્લાન્ટમાં દુર્ઘટના: ક્રેન તૂટતાં એક કામદારનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત | surat hazir…

8 months ago
પંચમહાલના શહેરા-ગોધરા હાઇવે પર કારમાં ભીષણ આગ, પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ | Car Catches Fire on Shehr…

પંચમહાલના શહેરા-ગોધરા હાઇવે પર કારમાં ભીષણ આગ, પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ | Car Catches Fire on Shehr…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News