gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GST ઓર્ડરમાં AI દ્વારા સર્જેલા ‘બનાવટી’ ચુકાદાનો ઉપયોગ, ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ | gujarat high court …

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
GST ઓર્ડરમાં AI દ્વારા સર્જેલા ‘બનાવટી’ ચુકાદાનો ઉપયોગ, ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ | gujarat high court …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court : સુપ્રીમ કોર્ટ દ્વારા વકીલોને અરજીઓ તૈયાર કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર નિર્ભર રહેવા સામે સાવધ કર્યાના એક અઠવાડિયા પછી, ગુજરાત હાઈકોર્ટે પણ એક “ચિંતાજનક ટ્રેન્ડ” તરફ ઈશારો કર્યો છે. કોર્ટે નોંધ્યું છે કે, અર્ધ-ન્યાયિક (Quasi-judicial) આદેશોમાં AI દ્વારા જનરેટ કરાયેલા અને શંકાસ્પદ કેસ લો (ચુકાદાઓ) નો સહારો લેવામાં આવી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

‘મરહાબા ઓવરસીઝ પ્રાઈવેટ લિમિટેડ’ સાથે સંકળાયેલા એક કેસમાં હાઈકોર્ટે જોયું કે જીએસટી (GST) ઓર્ડરમાં ટાંકવામાં આવેલા કેટલાય ચુકાદાઓ ક્યાંય અસ્તિત્વમાં જ નથી અથવા તેને ચકાસી શકાય તેમ નથી. કેટલાક ચુકાદાઓ તો ખોટી કોર્ટના નામે ચડાવી દેવામાં આવ્યા હતા.

ખોટા સંદર્ભ: એડિશનલ કમિશનરના ઓર્ડરમાં એવા ચુકાદાઓનો ઉલ્લેખ હતો, જે શોધવા છતાં મળ્યા નહોતા. કેટલાક ચુકાદા ગુજરાત હાઈકોર્ટના હોવાનું ટાંકવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવમાં તે સુપ્રીમ કોર્ટ અથવા અન્ય કોર્ટના હતા.

AI પર આંધળો વિશ્વાસ: હાઈકોર્ટે અવલોકન કર્યું કે, કમિશનરે અસલી ચુકાદાઓ વાંચ્યા વિના જ AI-જનરેટેડ ટાંકેલા સંદર્ભોનો આંધળો ઉપયોગ કર્યો હોય તેવું લાગે છે.

ગાઈડલાઈન્સની જરૂરિયાત: વરિષ્ઠ વકીલ સૌરભ સોપારકર અને પાર્થ ભટ્ટે કોર્ટને વિનંતી કરી હતી કે અર્ધ-ન્યાયિક સત્તાધિકારીઓ માટે ચોક્કસ માર્ગદર્શિકા (Guidelines) નક્કી કરવી જોઈએ જેથી તેઓ અસ્તિત્વમાં ન હોય તેવા AI ચુકાદાઓનો ઉપયોગ ન કરે.

હાઈકોર્ટનું કડક વલણ

જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે આ રજૂઆતને ગ્રાહ્ય રાખતા કહ્યું કે આ એક ચિંતાજનક બાબત છે. કોર્ટે જણાવ્યું હતું કે: “કમિશનર દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા તારણો અને કારણો ક્ષતિગ્રસ્ત અને ભ્રામક છે. એવું જણાય છે કે કમિશનરે વાસ્તવિક ચુકાદાઓ વાંચ્યા વિના જ AI-જનરેટેડ ટાંકેલા સંદર્ભો અને કેસને અનુસર્યા છે.”

કોર્ટે વધુમાં ઉમેર્યું કે, આ એક યોગ્ય કેસ છે. જેમાં અર્ધ-ન્યાયિક સત્તાધિકારીઓ જ્યારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો સંદર્ભ આપે ત્યારે તેમના માટે કેટલાક માપદંડો (Parameters) નક્કી કરવાની જરૂર છે.

આગામી સુનાવણી

હાઈકોર્ટે આ મામલે વધુ સુનાવણી 13 માર્ચ પર મુલતવી રાખી છે. તે દિવસે જીએસટીના કાઉન્સિલને આ ગંભીર મુદ્દા પર કોર્ટને સંબોધન કરવા માટે કહેવામાં આવ્યું છે.

કોર્ટમાં સુનાવણી

ગુજરાત હાઈકોર્ટના આ ઓરલ ઓર્ડર મુજબ, બંને પક્ષો તરફથી વકીલો હાજર રહ્યા હતા. જેમાં પિટિશનર (અરજદાર) તરફથી એસ. એન. સોપારકર (સિનિયર એડવોકેટ), પાર્થ એચ. ભટ્ટ, એમ.એસ. ખ્યાતી એ. ચગ, સુદીપ બિસ્વાસ હાજર રહ્યા હતા. જ્યારે રિસ્પોન્ડન્ટ (સામાવાળા) તરફથી મિસ્ટર અંકિત શાહ (રિસ્પોન્ડન્ટ નં. 2 અને 3 માટે) તથા મિસ્ટર પ્રદીપ ડી. ભાટે (રિસ્પોન્ડન્ટ નં. 1 માટે) હાજર રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…
GUJARAT

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

April 11, 2026
હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …
GUJARAT

હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …

April 11, 2026
સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …
GUJARAT

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …

April 11, 2026
Next Post
સુરતના કતારગામ ટીપી સ્કીમના અસરગ્રસ્ત નાયબ મુખ્યમંત્રી-મુખ્યમંત્રી પાસે પહોંચ્યા | Affected of Surat…

સુરતના કતારગામ ટીપી સ્કીમના અસરગ્રસ્ત નાયબ મુખ્યમંત્રી-મુખ્યમંત્રી પાસે પહોંચ્યા | Affected of Surat...

સુકો શનિવાર બાદ રિવર્સ બ્લીંકીટ, સુરત પાલિકાને પ્લાસ્ટિક આપો નાણાં મેળવો યોજના માટે વિચારણા | Consid…

સુકો શનિવાર બાદ રિવર્સ બ્લીંકીટ, સુરત પાલિકાને પ્લાસ્ટિક આપો નાણાં મેળવો યોજના માટે વિચારણા | Consid...

સુરત પાલિકાનો અંધેર વહીવટ, 9 મહિના પહેલા પાલમાં રોડ બનાવ્યો અને હવે સ્ટ્રોમ ડ્રેનેજ માટે રસ્તો ખોદી …

સુરત પાલિકાનો અંધેર વહીવટ, 9 મહિના પહેલા પાલમાં રોડ બનાવ્યો અને હવે સ્ટ્રોમ ડ્રેનેજ માટે રસ્તો ખોદી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વટામણ ચોકડી પાસેથી કારમાંથી દારૂ સાથે બે શખ્સ પકડાયા | Two men caught with liquor from a car near Va…

વટામણ ચોકડી પાસેથી કારમાંથી દારૂ સાથે બે શખ્સ પકડાયા | Two men caught with liquor from a car near Va…

3 months ago
પહલગામ આતંકી હુમલાને પગલે ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાન સરકારનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ | pakistan …

પહલગામ આતંકી હુમલાને પગલે ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાન સરકારનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ | pakistan …

12 months ago
‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’, ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી

‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’, ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી

3 months ago
ટેક્સ સ્લેબ, UPI, લોન, TDS…: પહેલી એપ્રિલથી અનેક ફેરબદલ, તમારા ખિસ્સાં પર સીધી અસર | From UPI new …

ટેક્સ સ્લેબ, UPI, લોન, TDS…: પહેલી એપ્રિલથી અનેક ફેરબદલ, તમારા ખિસ્સાં પર સીધી અસર | From UPI new …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News