gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાલારના જામનગર અને દ્વારકા જિલ્લામાં વિજ તંત્ર દ્વારા આજે મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ હેઠળ 10,632 વીજ જો…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
હાલારના જામનગર અને દ્વારકા જિલ્લામાં વિજ તંત્ર દ્વારા આજે મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ હેઠળ 10,632 વીજ જો…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar PGVCL : જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જામનગર અને દ્વારકા જિલ્લામાં આજે તા.25મી ફેબ્રુઆરીના રોજ બાકી રોકાતા વીજ બિલ ધરાવતા ગ્રાહકો વિરુદ્ધ મેગા ડીસ કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉથી તમામ વિજ ગ્રાહકોને બાકી બિલ ભરપાઈ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ આજે જેમના નાણા બાકી હોય તે માટેની મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે, અને તેના માટે બંને જિલ્લામાં કુલ 378 ટુકડીને ઉતારવામાં આવી છે, અને આઠ કરોડ આઠ લાખથી વધુ ની રિકવરી કરવાની બાકી રહી છે.

મળતી માહિતી અનુસાર જામનગર જિલ્લામાં કુલ 7,419 વીજ જોડાણોમાં રૂ.596.72 લાખની બાકી લેણી છે, જ્યારે દ્વારકા જિલ્લામાં 3,213 વીજ જોડાણોમાં રૂ.211.97 લાખની બાકી લેણી નોંધાઈ છે. આ રીતે બંને જિલ્લામાં મળી કુલ 10,632 વીજ જોડાણોમાં રૂ.808.29 લાખની રકમ બાકી છે.

આ મેગા ડ્રાઈવ અંતર્ગત બંને જિલ્લાના તમામ વિભાગીય અને પેટા વિભાગીય કચેરીઓના સ્ટાફ દ્વારા મહત્તમ સંખ્યામાં ટીમો ઉતારીને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે આ ડીસ કનેક્શન ડ્રાઈવમાં ફક્ત વીજ જોડાણ કાપવાની જ કાર્યવાહી કરવામાં આવશે, રિકવરી કરવાની નથી.

જામનગર જિલ્લા માટે 267 ટીમો જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે 111 ટીમો ફાળવવામાં આવેલી છે. પીજીવીસીએલ દ્વારા આજે દરેક ટીમો પોતાના વિસ્તારમાં બાકીદારો સામે કડક પગલાં લઈ વીજ જોડાણ કાપવામાં મહત્તમ પ્રયત્ન કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

September 6, 2026

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
Next Post
જામનગર શહેર અને દરેડમાં જુગારના 5 દરોડામાં 10 શખ્સોની ધરપકડ | 10 people arrested in 5 gambling raids…

જામનગર શહેર અને દરેડમાં જુગારના 5 દરોડામાં 10 શખ્સોની ધરપકડ | 10 people arrested in 5 gambling raids...

જામનગરના ધરાર નગર આવાસમાં રહેતા રીક્ષા ચાલક યુવાન અને તેના માતા-પિતા પર હુમલો | Attack on a young ri…

જામનગરના ધરાર નગર આવાસમાં રહેતા રીક્ષા ચાલક યુવાન અને તેના માતા-પિતા પર હુમલો | Attack on a young ri...

જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો કામના ભારણના કારણે એસિડ પી લઈ …

જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો કામના ભારણના કારણે એસિડ પી લઈ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 26 સાંસદો એક વર્ષમાં 95 ટકા ફંડ ન વાપરી શક્યા, ADRનો ચોંકાવનારો રિપોર્ટ | 26 MPs from Gujar…

1 year ago
ક્રૂડમાં વધ્યા ભાવથી ઝડપી ઘટાડો: વિશ્વ બજારમાં ચીનની નવી ખરીદીને બ્રેક વાગી | Crude falls sharply on…

3 months ago
ઉદ્યોગ સાહસિકોનું વૈભવી જીવનશૈલી અને વૈશ્વિક સ્તરે વધુ રોકાણ | Entrepreneurs’ increased investment i…

11 months ago
સગીરાની આબરૂ લેવાના પ્રયાસ કેસમાં ઠાસરાના યુવકને 3 વર્ષની કેદ | A young man from Thasra was sentence…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News