gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગ પાછળ રૂ.1.18 કરોડનો ખર્ચ | Rs 1 18 crore spent on repairs of…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગ પાછળ રૂ.1.18 કરોડનો ખર્ચ | Rs 1 18 crore spent on repairs of…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કારેલીબાગ ખાતે આવેલ બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગને સ્ટ્રક્ચર, રીપેરીંગને લગતી ગનાઈટિંગ, ગ્રાઉટીંગ અને એપ્રોક્સી પેઇન્ટને લગતી કામગીરી કરવા પાછળ કુલ રૂપિયા 1.18 કરોડનો ખર્ચ થયો હતો. જે પૈકી લાલબાગ બ્રિજ માટે અંદાજે રૂપિયા 62 લાખ અને મુજમહુડા બ્રિજ માટે અંદાજ રૂપિયા 56 લાખનો ખર્ચ કરાયો હતો. જે અંગેની જાણ સ્થાયી સમિતિને કરવામાં આવી છે.

 કારેલીબાગ ખાતે આવેલ બાલભવન રીવર ઓવર બ્રીજના સ્ટ્રક્ચરના રીપેરીંગને લગત ગનાઇટીંગ/ગ્રાઉટીંગ, એપોક્ષી પેઇન્ટ વિગેરે જેવી આનુસંગિક કામગીરી GPMC એકટની કલમ 67/3/સી હેઠળ ઇજારદાર મે.રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લી., પાસેથી કરાવેલ કામગીરીના થયેલ ખર્ચ રૂ.62,02,160+ GSTની રકમની જાણ સ્થાયી સમિતિમાં કરવામાં આવી છે.

 તેવી જ રીતે બ્રીજ પ્રોજેકટ શાખા દ્વારા વિવિધ નવિન રેલ્વે/ફલાય/રીવર ઓવર બ્રીજ તથા કલ્વર્ટની કામગીરી કરવામાં આવે છે. રેલ્વે/ફલાય/ રીવર ઓવર બ્રીજ તથા કલ્વર્ટ પૈકી મોટાભાગના રેલ્વે/ફલાય/રીવર ઓવર બ્રીજ તથા કલ્વર્ટની Defect Liability Period પૂર્ણ થઇ ગયેલ છે. ગુજરાત રાજયના મોરબી બ્રીજ દુર્ઘટના સંદર્ભે સરકારની ગાઇડલાઇન અનુસાર અત્રેથી મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ રેલ્વે/રીવર/ફલાય ઓવર બ્રીજ/કલ્વર્ટ ની પ્રી-મોન્સુન અને પોસ્ટ-મોન્સુન ઇન્સ્પેકશનની કામગીરી માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરેલ. જે નિમણુકના આધારે કન્સલ્ટન્ટ દ્વારા વિશ્વામીત્રી નદી પરનો મુંજમહુડા રીવર ઓવર બ્રીજનું ઇન્સ્પેક્શન કરતાં બ્રીજની નીચેના ભાગમાં કોંક્રીટ સ્પોલીંગ, રેઇનફોર્સમેન્ટ Exposed થયેલ હોવાનું જણાયેલ. જેથી કન્સલ્ટન્ટ દ્વારા ઇન્સ્પેકશન રીપોર્ટમાં બ્રીજના સ્ટ્રક્ચરના રીપેરીંગને લગત ગનાઇટીંગ/ ગ્રાઉટીંગ, એપોક્ષી પેઇન્ટ વિગેરે જેવી આનુસંગિક કામગીરી કરાવા અર્થે અભિપ્રાય આપેલ છે. જી.પી.એમ.સી. એકટની કલમ 67/3/સી હેઠળ કોઇપણ જાતની પ્રત્યાવાહી વહીવટી પ્રક્રિયાનો જાહેરાત, ટેન્ડર પ્રક્રિયા તેમજ 2% અને 3% કપાત તેમજ કરાર કરવાનો બાદ રાખી કામગીરી તાત્કાલિક કરાવવા માટે સૈધ્ધાંતિક મંજૂરી મેળવીને ઇજારદાર મે.રત્નદિપ ઇન્ફ્રાસ્ટ્રકચરને વર્કઓર્ડર આપી સ્થળ પર કામગીરી પૂર્ણ કરાવવામાં આવેલ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં હનીટ્રેપ! વોટ્સએપ પર ફ્રેન્ડશિપ બાદ યુવતીએ મળવા બોલાવ્યો, પતિએ મિત્ર સાથે મળી યુવકને ચપ્પ…
GUJARAT

અમદાવાદમાં હનીટ્રેપ! વોટ્સએપ પર ફ્રેન્ડશિપ બાદ યુવતીએ મળવા બોલાવ્યો, પતિએ મિત્ર સાથે મળી યુવકને ચપ્પ…

May 27, 2026
નારી શક્તિના નારા વચ્ચે ગુજરાતમાં દીકરીઓ જ અસુરક્ષિત, દહેજને કારણે 125નો ભોગ લેવાયો | Domestic Viole…
GUJARAT

નારી શક્તિના નારા વચ્ચે ગુજરાતમાં દીકરીઓ જ અસુરક્ષિત, દહેજને કારણે 125નો ભોગ લેવાયો | Domestic Viole…

May 27, 2026
વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i…
GUJARAT

વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i…

May 27, 2026
Next Post
વડોદરા શહેરના રસ્તાઓ પરના ખાડાઓની દુરસ્તી પાછળ રૂ.1.70 કરોડનો ખર્ચ થયો | Rs 1 70 crore spent on repa…

વડોદરા શહેરના રસ્તાઓ પરના ખાડાઓની દુરસ્તી પાછળ રૂ.1.70 કરોડનો ખર્ચ થયો | Rs 1 70 crore spent on repa...

ફિલ્મ ઢબે બાઈક ચલાવવાનો કરુણ અંજામ : પેટ્રોલ પંપ પર હવા ભરવાના મશીન સાથે બાઈક અથડાતા ચાલકે જીવ ગુમાવ…

ફિલ્મ ઢબે બાઈક ચલાવવાનો કરુણ અંજામ : પેટ્રોલ પંપ પર હવા ભરવાના મશીન સાથે બાઈક અથડાતા ચાલકે જીવ ગુમાવ...

અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટતી કુખ્યાત છારા ગેંગના 2 સાગરિત ઝડપાયા | ahmedabad police ar…

અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટતી કુખ્યાત છારા ગેંગના 2 સાગરિત ઝડપાયા | ahmedabad police ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીએમ મોદીએ વિક્રાંતના જવાનો સાથે મધદરિયે દિવાળી ઊજવી

પીએમ મોદીએ વિક્રાંતના જવાનો સાથે મધદરિયે દિવાળી ઊજવી

7 months ago
આણંદ તાલુકાની ચિખોદરા ગામની હાઇસ્કુલના બહુપ્રતિભાશાળી શિક્ષક શ્રી મુકેશકુમાર મહિડાને રાજ્યકક્ષાના શ્…

આણંદ તાલુકાની ચિખોદરા ગામની હાઇસ્કુલના બહુપ્રતિભાશાળી શિક્ષક શ્રી મુકેશકુમાર મહિડાને રાજ્યકક્ષાના શ્…

9 months ago
વિરમગામમાં 10 ગેરકાયદે ઓરડી પર પાલિકાનું જેસીબી ફરી વળ્યું | Municipal JCB hits 10 illegal rooms in …

વિરમગામમાં 10 ગેરકાયદે ઓરડી પર પાલિકાનું જેસીબી ફરી વળ્યું | Municipal JCB hits 10 illegal rooms in …

4 months ago
વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડવા મોટો નિર્ણય! ધો.9માં ઓપન બુક એક્ઝામને CBSEની મંજૂરી | CBSE Class 9 Open B…

વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડવા મોટો નિર્ણય! ધો.9માં ઓપન બુક એક્ઝામને CBSEની મંજૂરી | CBSE Class 9 Open B…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News