gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
February 26, 2026
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Health risks of stopping sneeze: કલ્પના કરો કે તમે કોઈ શાંતિભરી મીટિંગમાં બેઠા છો અથવા કોઈ ખાસ પ્રસંગે પિન-ડ્રોપ સાયલન્સ છે અને અચાનક તમને છીંક આવવાની તૈયારી હોય અને એવા જ સમયે આસપાસના લોકો શું વિચારશે એવા ‘શિષ્ટાચાર’ કે શરમના માર્યા આપણે નાક અને મોઢું દબાવીને તે છીંકને અંદર જ રોકી દઈએ છીએ. આપણને લાગે છે કે આપણે પરિસ્થિતિ સંભાળી લીધી, પણ શું તમે જાણો છો કે આ એક સેકન્ડની રોકાયેલી છીંક તમારા શરીરની અંદર કેવો વિનાશ નોતરી શકે છે? તબીબી નિષ્ણાતોના મતે, છીંક રોકવી એ શરીરની કુદરતી પ્રક્રિયા સાથે ચેડા કરવા જેવું છે, જે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે.

કેમ આવે છે છીંક? જાણો તેની પાછળનું વિજ્ઞાન

વાસ્તવમાં, છીંક આવવી એ આપણા શરીરની એક કુદરતી સુરક્ષા પ્રણાલી છે. જ્યારે ધૂળના રજકણો, પરાગરજ, કોઈ તીવ્ર ગંધ કે વાયરસ નાકની અંદર પ્રવેશે છે, ત્યારે શરીર તેને બહાર કાઢવા માટે છીંક દ્વારા પ્રતિક્રિયા આપે છે. આ એક પ્રકારનું ‘સેફ્ટી એલાર્મ’ છે જે ફેફસાં અને શ્વસનતંત્રને સાફ રાખવામાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ખાસ કરીને શરદી કે એલર્જી વખતે છીંક આવવી એ સામાન્ય બાબત છે. તેથી તેને રોકવાને બદલે એ સમજવું જરૂરી છે કે આ શરીરની સફાઈ કરવાની એક પ્રક્રિયા છે, તેમાં શરમાવા જેવું કંઈ જ નથી.

છીંક રોકવી પડી શકે છે મોંઘી: જાણો ગંભીર અસરો

જો તમે છીંકને પરાણે રોકવાનો પ્રયાસ કરો છો, તો શરીર પર તેની ગંભીર અસરો થઈ શકે છે. જ્યારે આપણે નાક અને મોઢું બંધ કરીને છીંક રોકીએ છીએ, ત્યારે શરીરની અંદર હવાનું દબાણ અચાનક વધી જાય છે. આ દબાણ કાન, ગળું અને મગજની નસો પર સીધી અસર કરે છે. મેડિકલ રિપોર્ટ્સમાં એવા કિસ્સાઓ પણ નોંધાયા છે જેમાં છીંક રોકવાને કારણે કાનનો પડદો ફાટી ગયો હોય અથવા ગળાની નસોમાં ગંભીર ઈજા થઈ હોય. આટલું જ નહીં, આ દબાણથી માથામાં અસહ્ય દુખાવો, ચક્કર આવવા કે ગરદનમાં સોજો આવવાની સમસ્યા પણ થઈ શકે છે. કેટલાક દુર્લભ કિસ્સાઓમાં તો લોહીની નળીઓ ફાટવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.

આ પણ વાંચો: Explainer: 21મી સદીના એન્જિનિયરિંગનો ચમત્કાર, સમુદ્ર પર તરશે ‘ઓશનિક્સ બુસાન’ નામનું શહેર

તેથી, જ્યારે પણ છીંક આવે ત્યારે તેને ક્યારેય રોકવી જોઈએ નહીં, પરંતુ તેને યોગ્ય રીતે આવવા દેવી જોઈએ. છીંકતી વખતે મોઢા અને નાક પર રૂમાલ કે ટિશ્યુ પેપર રાખવું જોઈએ જેથી ચેપ ન ફેલાય. જો રૂમાલ પાસે ન હોય તો કોણીના અંદરના ભાગમાં છીંક ખાવી એ સુરક્ષિત રીત છે. આમ કરવાથી આસપાસના લોકોને ચેપથી બચાવી શકાય છે. છીંક આવ્યા પછી હાથ સાબુથી વ્યવસ્થિત ધોવા પણ એટલા જ જરૂરી છે. યાદ રાખો, સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ જ તમને મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

સ્વિમિંગ પૂલમાં કલાકો સુધી નહાતા પહેલાં આ જાણી લેજો, નહિતર આંખોમાં થશે ગંભીર ઇન્ફેક્શન | How Chlorine and Dirty Swimming Pool Water Can Seriously Damage Your Eyes

May 27, 2026
Lifestyle

બહારથી લાલ પણ અંદરથી ફીકા? છેતરાયા વગર શ્રેષ્ઠ દાડમ ઓળખવા માટે સરળ ટ્રિક્સ અપનાવો | How to Identify Sweet and Red Pomegranates Expert Tips to Pick the Best Fruit Every Time

May 14, 2026
Lifestyle

ઉનાળાની ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખશે આ 8 વસ્તુઓ, જાણો લૂથી બચવાના ઘરેલુ ઉપાયો | 8 Best Superfoods to Stay Hydrated and Prevent Heatstroke During Summer Expert Guide

May 13, 2026
Next Post
વડોદરાના વોર્ડ 12ના સરદાર નગરમાં વધુ એક ભૂવો પડતા પાલિકાની પોલ ખુલી | Another potholes in Sardar Nag…

વડોદરાના વોર્ડ 12ના સરદાર નગરમાં વધુ એક ભૂવો પડતા પાલિકાની પોલ ખુલી | Another potholes in Sardar Nag...

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will...

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુર નજીક દલદેવળીયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો : કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી | A…

જામજોધપુર નજીક દલદેવળીયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો : કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી | A…

3 weeks ago
વડોદરાના દંતેશ્વરમાં દર્શનમ એન્ટીકાના રહીશો દ્વારા બેનરો લગાવી ખુલ્લી કાંસનો વિરોધ કરાયો | Residents…

વડોદરાના દંતેશ્વરમાં દર્શનમ એન્ટીકાના રહીશો દ્વારા બેનરો લગાવી ખુલ્લી કાંસનો વિરોધ કરાયો | Residents…

1 year ago
ઠાસરાના પીપલવાડા પંથકમાં કાદવ-કીચડના રસ્તાથી હાલાકી | Muddy roads cause trouble in Pipalwada parish …

ઠાસરાના પીપલવાડા પંથકમાં કાદવ-કીચડના રસ્તાથી હાલાકી | Muddy roads cause trouble in Pipalwada parish …

6 months ago
31 જાન્યુઆરી સુધી ભાવનગર-ઓખા ટ્રેનમાં થર્ડ એ.સી. કોચ જોડાયેલો રહેશે | Third AC coach will remain att…

31 જાન્યુઆરી સુધી ભાવનગર-ઓખા ટ્રેનમાં થર્ડ એ.સી. કોચ જોડાયેલો રહેશે | Third AC coach will remain att…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News