gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાપનો વિશ્વાસ, દીકરીની હિંમત: બોડેલીમાં ઈજાગ્રસ્ત દીકરીને ઉંચકીને પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા પિતા, સંચ…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
બાપનો વિશ્વાસ, દીકરીની હિંમત: બોડેલીમાં ઈજાગ્રસ્ત દીકરીને ઉંચકીને પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા પિતા, સંચ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Father Carries Daughter To Exam Center Bodeli : શિક્ષણના મહત્ત્વ અને પિતા-પુત્રીના અનોખા સંબંધની એક હૃદયસ્પર્શી ઘટના છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સામે આવી છે. ધોરણ-10ની બોર્ડ પરીક્ષાના એક દિવસ પહેલા જ પગમાં ફેક્ચર થવા છતાં, પિતાના અડગ મનોબળ અને શાળા સંચાલકોના સહયોગથી એક વિદ્યાર્થિનીએ હિંમત હાર્યા વગર પોતાની પરીક્ષા આપી હતી.

પિતાએ દીકરીને ખભે ઉંચકી પરીક્ષા કેન્દ્ર પહોંચાડી

બોડેલીની શેઠ એચ.એચ. હાઈસ્કૂલ ખાતે ધોરણ-10ની પરીક્ષા ચાલી રહી છે. આ દરમિયાન ભૂમિકા રાઠવા નામની વિદ્યાર્થિનીને પરીક્ષાના એક દિવસ અગાઉ જ પગમાં ગંભીર ફેક્ચર થયું હતું. ચાલવામાં અસમર્થ હોવા છતાં ભૂમિકાનું વર્ષ ન બગડે તે માટે તેના પિતા આત્મારામભાઈએ મક્કમ નિર્ધાર કર્યો હતો. તેઓ પોતાની દીકરીને કારમાં શાળા સુધી લાવ્યા, અને પરીક્ષા કેન્દ્ર સુધી પોતાના ખભે ઉંચકીને લઈ ગયા હતા. પિતાના આ ત્યાગ અને દીકરીની ભણવા પ્રત્યેની ધગશ જોઈને પરીક્ષા કેન્દ્ર પર હાજર શિક્ષકો, સ્ટાફ અને અન્ય વાલીઓ પણ ભાવુક થઈ ગયા હતા.

શાળા સંચાલકોએ માનવતા દાખવી વ્યવસ્થા બદલી

ભૂમિકાની બેઠક વ્યવસ્થા મૂળભૂત રીતે શાળાના બીજા માળે હતી, જે તેના માટે ચડવું અશક્ય હતું. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રના સંચાલકોએ ત્વરિત નિર્ણય લીધો હતો. માનવતાના ધોરણે ભૂમિકા માટે ખાસ વ્યવસ્થા કરી તેની બેઠક ગ્રાઉન્ડ ફ્લોર ખસેડવામાં આવી હતી, જેથી તેને કોઈ તકલીફ ન પડે.

“દીકરીનું ભવિષ્ય જ સર્વોપરી”

પોતાની દીકરી પ્રત્યેની ફરજ નિભાવતા પિતા આત્મારામભાઈએ જણાવ્યું હતું કે, “મારી દીકરીનું ભવિષ્ય મારા માટે સૌથી મહત્વનું છે. કોઈ પણ સંજોગોમાં તેની પરીક્ષા છૂટે નહીં અને તેનું વર્ષ ન બગડે તે માટે હું કંઈ પણ કરવા તૈયાર છું.”

આ પણ વાંચો: સુરતમાંથી સર્વ શિક્ષા અભિયાનના પ્રવાસમાં વિદ્યાર્થીઓને થયેલી ગેર વ્યવસ્થા સામે યુનિયનોએ કરી રજુઆત

આ ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યાં ઈચ્છાશક્તિ અને સહકાર હોય ત્યાં કોઈ પણ મુશ્કેલી આડી આવતી નથી. સોશિયલ મીડિયા પર પણ આ પિતાની હિંમત અને શાળાના સહયોગની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી જિલ્લા માટે કાળમુખો ગુરુવાર! અલગ-અલગ 3 ઘટનામાં 3 લોકોએ ગુમાવ્યો જીવ! | Amreli News 3 people d…
GUJARAT

અમરેલી જિલ્લા માટે કાળમુખો ગુરુવાર! અલગ-અલગ 3 ઘટનામાં 3 લોકોએ ગુમાવ્યો જીવ! | Amreli News 3 people d…

May 28, 2026
કચ્છ: મુન્દ્રાના ધ્રબ ગામ પાસે ટાયરના ગોડાઉનમાં ભયંકર આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા …
GUJARAT

કચ્છ: મુન્દ્રાના ધ્રબ ગામ પાસે ટાયરના ગોડાઉનમાં ભયંકર આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા …

May 28, 2026
સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પ…
GUJARAT

સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પ…

May 28, 2026
Next Post
ભારતના 5 એવા શહેરો જ્યાંની હોળી જોવા આખા જગતમાંથી લોકો ઉમટી પડે છે | best places to celebrate holi i…

ભારતના 5 એવા શહેરો જ્યાંની હોળી જોવા આખા જગતમાંથી લોકો ઉમટી પડે છે | best places to celebrate holi i...

અમરેલી: ખોટા કેસ અને બજેટ ફાળવણી મુદ્દે ઠાકોર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર | Tha…

અમરેલી: ખોટા કેસ અને બજેટ ફાળવણી મુદ્દે ઠાકોર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર | Tha...

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પંજાબનો વોન્ટેડ આતંકી અને ડ્રગ સ્મગલર અમદાવાદથી ઝડપાયો | Gujarat ATS ar…

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પંજાબનો વોન્ટેડ આતંકી અને ડ્રગ સ્મગલર અમદાવાદથી ઝડપાયો | Gujarat ATS ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજવા રોડ પર ફુવાના ઘરે ચોરી કરનાર ભત્રીજો ઝડપાયો | Nephew arrested for stealing from Fuwa’s house on…

આજવા રોડ પર ફુવાના ઘરે ચોરી કરનાર ભત્રીજો ઝડપાયો | Nephew arrested for stealing from Fuwa’s house on…

6 months ago
‘અહીં માત્ર ડિલિવરી એપ બને છે’, સ્ટાર્ટઅપ્સ પર પિયુષ ગોયલની વિવાદિત ટિપ્પણી, અનેક કંપનીઓએ કરી ટીકા |…

‘અહીં માત્ર ડિલિવરી એપ બને છે’, સ્ટાર્ટઅપ્સ પર પિયુષ ગોયલની વિવાદિત ટિપ્પણી, અનેક કંપનીઓએ કરી ટીકા |…

1 year ago
રુપિયા ૧૨૦૦ કરોડની આવક થવાની સંભાવના, શીલજ,સાયન્સ સીટી રોડ સહિતના ૧૩ રહેણાંક-કોમર્શિયલ પ્લોટ વેચાશે …

રુપિયા ૧૨૦૦ કરોડની આવક થવાની સંભાવના, શીલજ,સાયન્સ સીટી રોડ સહિતના ૧૩ રહેણાંક-કોમર્શિયલ પ્લોટ વેચાશે …

7 months ago
ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીઓના મોતનો એફએસએલનો રિપોર્ટ આવશે! માતાને હોસ્પિટલમાંથી રજા અપાય તેવી શક્યત…

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીઓના મોતનો એફએસએલનો રિપોર્ટ આવશે! માતાને હોસ્પિટલમાંથી રજા અપાય તેવી શક્યત…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News