gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: ખોટા કેસ અને બજેટ ફાળવણી મુદ્દે ઠાકોર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર | Tha…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: ખોટા કેસ અને બજેટ ફાળવણી મુદ્દે ઠાકોર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર | Tha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : ગુજરાતમાં લાઠી, કોટડા, વીંછીયા સહિતના વિસ્તારોમાં ઠાકોર સમાજના લોકો પર કરવામાં આવતા ખોટા કેસો અને ઠાકોર નિગમમાં ફાળવવામાં આવેલા બજેટ મામલે કોળી સમાજમાં રોષ જોવા મળ્યો છે. આ મામલે અમરેલીના લાઠીમાં કોળી સમાજના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઠાકોર સમાજના લોકો પર કરાયેલા ખોટા કેસો પરત ખેંચવા અને ઠાકોર નિગમમાં ફાળવવામાં આવેલું બજેટ વસ્તીના આધારે આપવામાં આવે તેવી તેઓએ માગ કરી હતી. 

‘ઠાકોર સમાજના લોકો પરના ખોટા કેસો પરત ખેંચવામાં આવે…’

લાઠી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઠાકોર સમાજ પર હત્યા સહિતના ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે. આમ, ખોટા કેસો થયા છે તે પાછા ખેંચવામાં આવે.

 અમરેલી: ખોટા કેસ અને બજેટ ફાળવણી મુદ્દે ઠાકોર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર 2 - image

આ પણ વાંચો: સુરતમાંથી સર્વ શિક્ષા અભિયાનના પ્રવાસમાં વિદ્યાર્થીઓને થયેલી ગેર વ્યવસ્થા સામે યુનિયનોએ કરી રજુઆત

વસ્તીના આધારે બજેટ ફાળવવાની માગ

ઠાકોર નિગમમાં ફાળવાતા બજેટને લઈને તેઓએ જણાવ્યું હતું કે, સમાજને મજાક સમાન બજેટ ફાળવવામાં આવે છે. આમ, વસ્તીના ધોરણે બજેટ ફાળવવામાં આવે તેવી માગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. ઠાકોર સમાજના લોકોએ ચિમકી ઉચ્ચારી હતી કે, જો માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સિવિલમાં દાખલ કૉંગોથી આવેલા ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, તંત્રને હાશકારો | Ebol…
GUJARAT

May 28, 2026
VIDEO: ગીરમાં CDV વાયરસથી 4 સિંહબાળના મોતથી તંત્ર દોડતું થયું, 17 સિંહો આઇસોલેટ, વેક્સિનેશન શરૂ | Gi…

અમરેલી જિલ્લા માટે કાળમુખો ગુરુવાર! અલગ-અલગ 3 ઘટનામાં 3 લોકોએ ગુમાવ્યો જીવ! | Amreli News 3 people d…

Next Post
ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પંજાબનો વોન્ટેડ આતંકી અને ડ્રગ સ્મગલર અમદાવાદથી ઝડપાયો | Gujarat ATS ar…

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પંજાબનો વોન્ટેડ આતંકી અને ડ્રગ સ્મગલર અમદાવાદથી ઝડપાયો | Gujarat ATS ar...

સાણંદમાં ₹22,516 કરોડના ખર્ચે માઇક્રોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર, જાણો કેવી રીતે બનશે ચિપ | PM Mo…

સાણંદમાં ₹22,516 કરોડના ખર્ચે માઇક્રોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર, જાણો કેવી રીતે બનશે ચિપ | PM Mo...

ગુજરાતમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર, નવસારી શહેર પ્રમુખ તરીકે આ નેતાની નિમણૂક | Dee…

ગુજરાતમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર, નવસારી શહેર પ્રમુખ તરીકે આ નેતાની નિમણૂક | Dee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં કથીત પત્રકારોની ટોળકી સામે ખોટી ઓળખ આપી નાણા પડાવી લેવા અંગેની વધુ ત્રણ ફરિયાદ નોંધાઇ | 3 …

1 year ago
જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતી એક વાણંદ યુવતીને સંતાન પ્રાપ્ત નહીં થતાં પતિએ મારકુટ કરી હોવ…

3 months ago
વક્ફ કાયદામાં સુધારો બંધારણીય કોર્ટ સ્ટે ના મુકી શકે : સુપ્રીમમાં કેન્દ્ર | Constitutional Court can…

મહાપાલિકાની સાધારણ સભામાં મદ્રેશાના દબાણનો મામલો ગુંજ્યો, વિપક્ષનો વોકઆઉટ | Madrasa pressure issue e…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News