gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘શાંતિપૂર્ણ વિરોધ કરવો એ ગુનો, દેશની લોકશાહી ખતરામાં’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર | Rahul Gandhi…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in INDIA
0 0
0
‘શાંતિપૂર્ણ વિરોધ કરવો એ ગુનો, દેશની લોકશાહી ખતરામાં’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર | Rahul Gandhi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi On PM Modi : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિય એક્સ પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે લખ્યું છે કે, ભારતમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની બાબતને સૌથી મોટો ગુનો બનાવી દીધો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધીમે ધીમે તે રસ્તે જઈ રહી છે, જેમાં અસંમત થનારને દેશદ્રોહ ગણવામાં આવે છે અને સવાલ પૂછીએ તો ષડયંત્ર નામ આપવામાં આવે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભલે ગમે તે મુદ્દો હોય, જો કોઈ બંધારણ રીતે સત્તા વિરુદ્ધ અવાજ ઉઠાવે તો તેઓ પર લાઠીચાર્જ, કેસ અને જેલ લગભગ નક્કી થઈ જાય છે. આ મામલે રાહુલે અનેક ઉદાહરણો પણ આપ્યા છે.

સત્તા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો લાઠીચાર્જ, કેસ અને જેલ લગભગ નક્કી : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કેટલાક ઉદાહરણો પણ આપ્યા છે. તેમણે પેપર લીક, મહિલા પહેલવાનોએ ભાજપ નેતા પર લગાવેલા ગંભીર આક્ષેપ, ઈન્ડિયા ગેટ પર દુષ્કર્મ પીડિતાના સમર્થનમાં દેખાવો, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ, ઝહેરીલી હવા, ખેડૂત આંદોલન સહિત અનેક મુદ્દાનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

आज भारत में Compromised PM के राज में शांतिपूर्ण विरोध करना ही सबसे बड़ा “अपराध” बना दिया गया है।

दुनिया के सबसे बड़े लोकतंत्र को धीरे-धीरे ऐसी दिशा में धकेला जा रहा है, जहां असहमति को देशद्रोह और सवाल पूछने को साज़िश बताया जाता है।

सोचिए – मुद्दा कोई भी हो, अगर आप सत्ता के…

— Rahul Gandhi (@RahulGandhi) February 26, 2026

રાહુલ ગાંધીએ એક્સ પર શું લખ્યું ?

  • પેપર લીકથી ત્રસ્ત થયેલા યુવાઓએ પોતાના ભવિષ્ય માટે અવાજ ઉઠાવ્યો તો, જવાબ મળ્યો લાઠીથી.
  • દેશની ગૌરવશાળી મહિલા પહેલવાનોએ ભાજપના પ્રભાવશાળી નેતા પરના ગંભીર આરોપોની નિષ્ફળ તપાસની માંગ કરી, જેમાં તેમના અવાજને બદનામ કરાયો, આંદોલનને કચડી નાખવામાં આવ્યું અને બળજબરી કરીને તેમને રસ્તાઓ પરથી હટાવાયા.
  • એક દુષ્કર્મ પીડિતાના સમર્થનમાં ઈન્ડિયા ગેટ પર શાંતિપૂર્વક દેખાવો થયા, ત્યારે ન્યાયની માંગને વ્યવસ્થાના નામે અસુવિધા માનીને હટાવી દેવાયા.
  • યુવા કોંગ્રેસે દેશના હિતો વિરુદ્ધના ભારત-અમેરિકા ટ્રેડ ડીલનો શાંતિપૂર્ણ વિરોધ કર્યો તો તેમને દેશવિરોધી ગણાવી ધરપકડ કરવામાં આવી.
  • જ્યારે સામાન્ય લોકોએ ઝેરી હવા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો, ત્યારે પર્યાવરણની ચિંતાને રાજકારણ કહી દબાવી દેવાયો.
  • જ્યારે ખેડૂતોએ પોતાના અધિકાર માટે આંદોલન કર્યું તો તેમને દેશવિરોધી ગણાવાયા. ટીયર ગેસ, રબ્બરની ગોળી, પાણીમારો અને લાઠીચાર્જ કરાયો,
  • જ્યારે આદિવાસીઓ પોતાના જળ, જંગલ અને જમીનના હક માટે ઊભા થયા, ત્યારે તેમના પર પણ શંકાની નજર નાખવામાં આવી – જાણે પોતાના અધિકારો માંગવા એ ગુનો હોય.
  • આ કેવી લોકશાહી છે, જ્યાં Compromised PM સવાલોથી ડરે છે? જ્યાં અસંમતિને કચડી નાખવી એ શાસનનો સ્વભાવ બનતો જઈ રહ્યો છે?
  • શાંતિપૂર્વક વિરોધ કરવો તે અપરાધ નથી, પરંતુ લોકશાહીની આત્મા છે. સવાલ પૂછવો એ લોકશાહીની કમજોરી નથી, તેની તાકાત છે. લોકશાહી ત્યારે મજબૂત થાય છે, જ્યારે સરકાર ટીકાઓ સાંભળે છે, જવાબ આપે છે અને જવાબદાર રહે છે.
  • મોદી જી, આ ઉત્તર કોરિયા નથી, ભારત છે. જ્યારે સત્તા પોતાની જાતને રાષ્ટ્ર સમજવા લાગે અને અસંમતિને દુશ્મન – ત્યારે લોકશાહી મરી જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કર્મચારીએ જ માલિકને છેતર્યો: અમદાવાદમાં કર્મચારીએ મસાલા અને સ્વેટરના નામે વેપારીના 1.11 કરોડ વાપરી ન…

કર્મચારીએ જ માલિકને છેતર્યો: અમદાવાદમાં કર્મચારીએ મસાલા અને સ્વેટરના નામે વેપારીના 1.11 કરોડ વાપરી ન...

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે ખુશખબર ! પીયૂષ ગોયલ-USના બે મોટા અધિકારી વચ્ચેની બેઠક સફળ | India US T…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે ખુશખબર ! પીયૂષ ગોયલ-USના બે મોટા અધિકારી વચ્ચેની બેઠક સફળ | India US T...

સેમિકન્ડક્ટર હબ સાણંદમાં ઉદ્યોગોને મળશે લક્ઝરી સુવિધા: 5-સ્ટાર હોટલ માટે પ્લોટની ફાળવણી, જાણો શું છે…

સેમિકન્ડક્ટર હબ સાણંદમાં ઉદ્યોગોને મળશે લક્ઝરી સુવિધા: 5-સ્ટાર હોટલ માટે પ્લોટની ફાળવણી, જાણો શું છે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે પ્રભાસક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના ગોલોકધામ ગમન નિમિત્તે ધર્મવંદના | Today on the occasion of Lo…

આજે પ્રભાસક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના ગોલોકધામ ગમન નિમિત્તે ધર્મવંદના | Today on the occasion of Lo…

4 months ago
ધોળકા નગરપાલિકાની સામાન્ય સભામાં રૂ. 87.19 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર | Budget of Rs 87 19 crore …

ધોળકા નગરપાલિકાની સામાન્ય સભામાં રૂ. 87.19 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર | Budget of Rs 87 19 crore …

5 months ago
નાણાકીય વર્ષ 2025-26માં ભારત 7.4 ટકાના દરે આગળ વધશે, સરકારી આંકડા જાહેર | India’s GDP estimated to g…

નાણાકીય વર્ષ 2025-26માં ભારત 7.4 ટકાના દરે આગળ વધશે, સરકારી આંકડા જાહેર | India’s GDP estimated to g…

6 months ago
યુદ્વની સ્થિતિ વકરતાં શેરોમાં ધોવાણ : સેન્સેક્સ 880 પોઈન્ટ ગબડીને 79454 | Stocks plunge as war situa…

યુદ્વની સ્થિતિ વકરતાં શેરોમાં ધોવાણ : સેન્સેક્સ 880 પોઈન્ટ ગબડીને 79454 | Stocks plunge as war situa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News