gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુપટ્ટો બદલી નહીં આપતા દુકાનદાર પર હુમલો | Shopkeeper attacked for not exchanging scarves

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
દુપટ્ટો બદલી નહીં આપતા દુકાનદાર પર હુમલો | Shopkeeper attacked for not exchanging scarves
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,દુપટ્ટો બદલી નહીં  આપતા દુકાનદાર સાથે ઝઘડો કરી માર મારનાર સામે પોલીસે ગુનો દાખલ  કરી તપાસ હાથ ધરી છે.

અકોટા ચાર રસ્તા પાસે મહાત્મા ગાંધી હાઇટ્સમાં રહેતા રિષભભાઇ મહેન્દ્રભાઇ ગુપ્તાની માંડવી બેન્ક  રોડ પર કપડાની દુકાન છે.સિટિ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સાંજે સાત વાગ્યે હું મારી દુકાન પર  હતો. તે દરમિયાન એક દંપતી આવ્યું હતું. તેમણે મારા નાના ભાઇને દુપટ્ટો બદલી આપવાનું કહેતા મારા ભાઇએ બિલ માંગ્યું હતું. પરંતુ, તેઓએ કહ્યું કે, અમારી પાસે બિલ નથી. દુપટ્ટો તમારી દુકાનેથી જ લીધો છે. મારા ભાઇએ બિલ નહી હોવાથી દુપટ્ટો બદલી આપવાની ના પાડી હતી. મહિલાના પતિએ ઉશ્કેરાઇને દુકાનમાં અંદર આવીને મારા ભાઇને માર માર્યો હતો.હું તથા મારા પિતા તેને છોડાવવા જતા હુમલાખોરે ફોન કરીને તેના મિત્રોને બોલાવ્યા હતા.તેઓએ પણ અમારી સાથે ઝઘડો કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લખતરમાં ગટરના પાણીનો પ્રશ્ન ૨૬ વર્ષથી અધ્ધરતાલ, રહીશોમાં રોષ | The issue of sewage water in Lakhtar …
GUJARAT

February 27, 2026
બેફામ બાઈકની ટક્કરે માતાનું સારવારમાં મોત, પુત્રીને ઈજા

મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેને ‘ભારતરત્ન’ આપવાની માંગણી | Demand to give ‘Bharat Ratna’ …

Next Post
જિલ્લામાં ચાર વ્યક્તિનો ફાંસો ખાઇ આપઘાત સેવાસી તેમજ વાઘોડિયામાં બે યુવાન પરિણીતાએ ફાંસો ખાઇ જીવન ટૂં…

જિલ્લામાં ચાર વ્યક્તિનો ફાંસો ખાઇ આપઘાત સેવાસી તેમજ વાઘોડિયામાં બે યુવાન પરિણીતાએ ફાંસો ખાઇ જીવન ટૂં...

૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા | Two accused arrested with truck loaded with f…

૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા | Two accused arrested with truck loaded with f...

સનફાર્મા રોડ પર દુકાનમાં તોડફોડ કરનાર યુવક પર વળતો હુમલોઃપોલીસે હુમલાખોરોનો વરઘાેડો કાઢ્યો | Counter…

સનફાર્મા રોડ પર દુકાનમાં તોડફોડ કરનાર યુવક પર વળતો હુમલોઃપોલીસે હુમલાખોરોનો વરઘાેડો કાઢ્યો | Counter...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજની દાણા ચોકડીએથી રૃપિયા 7.45 લાખની મત્તા સાથે 2 ઝડપાયા

2 months ago
નવાયાર્ડમાં કાકા ભત્રીજા પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking uncle and nephew…

3 months ago
બાવળાના ગાંગડમાં જુગાર રમતા ૧૫ શખ્સ ઝડપ્યા | 15 people caught gambling in Gangad Bavla

6 months ago
ભાજપે 18 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, તેજસ્વી સામે સતીશ યાદવને મેદાનમાં ઉતાર્યા | bjp releases …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News