gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા | Two accused arrested with truck loaded with f…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા | Two accused arrested with truck loaded with f…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પોલીસે મુંબઇ – દિલ્હી  એકસપ્રેસ હાઇવે પરથી ૩૪લાખનો વિદેશી દારૃનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પોલીસે ડ્રાઇવર ક્લિનરની ધરપકડ કરી અન્ય ચારને વોન્ટેડ જાહેર કર્યા છે.

પીસીબી  પોલીસને માહિતી મળી હતી કે, વિદેશી દારૃનો જથ્થો ભરેલી એક સફેદ કલરની ટ્રક ભરૃચ તરફથી નીકળી અમદાવાદ તરફ જવાની છે. પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ સ્ટાફે મુંબઇ – દિલ્હી એક્સપ્રેસ  હાઇવે પર ફાજલપુર ઉતરવાના ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન દારૃ ભરીને આવતી ટ્રકને પોલીસે ઝડપી લીધી હતી. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૃની ૮,૮૯૨ બોટલ કિંમત રૃપિયા ૩૪.૮૭ લાખનો કબજે કર્યો હતો. પોલીસે દારૃ ઉપરાંત રોકડા ૧૭,૩૫૦ રૃપિયા, એક મોબાઇલ ફોન, ટ્રક મળીને કુલ ૫૦.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ટ્રકના ડ્રાઇવર જોધારામ જોગારામ જાટ તથા ક્લિનર ભાગીરથ રામારાજ જાટ ( બંને રહે. લોહારવા ગામ, નખારીનાડી, તા. ધોરીમન્ના,જિ. બાડમેર,રાજસ્થાન) ની ધરપકડ કરી હતી. જ્યારે સુત્રારામ સારણભાઇ જાટ, સુરજખાન તથા અમદાવાદ ખાતે દારૃ મંગાવનાર સહિત ચાર આરોપીઓને  પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી
GUJARAT

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી

September 8, 2026
ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ
GUJARAT

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

September 8, 2026
वाइब’ में वंशिका धीर की कास्टिंग पर बोले कुणाल खेमू, बिना ऑडिशन के लिए जानें कैसे मिली फिल्म
GUJARAT

वाइब’ में वंशिका धीर की कास्टिंग पर बोले कुणाल खेमू, बिना ऑडिशन के लिए जानें कैसे मिली फिल्म

September 8, 2026
Next Post
સનફાર્મા રોડ પર દુકાનમાં તોડફોડ કરનાર યુવક પર વળતો હુમલોઃપોલીસે હુમલાખોરોનો વરઘાેડો કાઢ્યો | Counter…

સનફાર્મા રોડ પર દુકાનમાં તોડફોડ કરનાર યુવક પર વળતો હુમલોઃપોલીસે હુમલાખોરોનો વરઘાેડો કાઢ્યો | Counter...

કેરલ સ્ટોરી ટુ બાબતે મોડી રાત સુધી હાઈકોર્ટમાં દલીલો: ચુકાદો અનામત | Arguments in the High Court on …

કેરલ સ્ટોરી ટુ બાબતે મોડી રાત સુધી હાઈકોર્ટમાં દલીલો: ચુકાદો અનામત | Arguments in the High Court on ...

હિમાચલ પોલીસે દિલ્હી પોલીસ ટીમ સામે કેસ કરી પાંચ કલાક અટકાયતમાં રાખી | Himachal Police files case ag…

હિમાચલ પોલીસે દિલ્હી પોલીસ ટીમ સામે કેસ કરી પાંચ કલાક અટકાયતમાં રાખી | Himachal Police files case ag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં સરકારી, ખાનગી કંપનીઓને વર્ક ફ્રોમ હોમ, સમય બદલવા આદેશ | Government private companies in De…

દિલ્હીમાં સરકારી, ખાનગી કંપનીઓને વર્ક ફ્રોમ હોમ, સમય બદલવા આદેશ | Government private companies in De…

4 months ago
કોંગ્રેસ પાસે 4 વધુ, ભાજપ પાસે 10 ઓછા, છતાં MPમાં રાજ્યસભાની ચૂંટણીમાં જામશે ખરાખરીનો જંગ? | MP Rajy…

કોંગ્રેસ પાસે 4 વધુ, ભાજપ પાસે 10 ઓછા, છતાં MPમાં રાજ્યસભાની ચૂંટણીમાં જામશે ખરાખરીનો જંગ? | MP Rajy…

3 months ago
જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Young Man Collapses and Dies …

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Heart Attack Death of 30 Year…

4 months ago
ક્રેશ થયા બાદ ગોલ્ડ-સિલ્વરમાં તોફાની રિકવરી! ચાંદી એકઝાટકે રૂ. 21000 મોંઘી થઈ | Gold Silver Show Sto…

ક્રેશ થયા બાદ ગોલ્ડ-સિલ્વરમાં તોફાની રિકવરી! ચાંદી એકઝાટકે રૂ. 21000 મોંઘી થઈ | Gold Silver Show Sto…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News