gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીનો વેડફાટ થતો અટકાવવા AMC જલ ગ્લાસ બોટલ ફીલીંગ પ્લાન્ટમાં ૨૦૦ML બોટલનો સમાવેશ | To prevent water…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
પાણીનો વેડફાટ થતો અટકાવવા AMC જલ ગ્લાસ બોટલ ફીલીંગ પ્લાન્ટમાં ૨૦૦ML બોટલનો સમાવેશ | To prevent water…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,27
ફેબ્રુ,2026

પાણી સમિતિની મળેલી બેઠકમાં પાણીના વેડફાટને અટકાવવા
કોતરપુર ખાતે આવેલા એએમસી જલના પેકેજડ ડ્રિંકીંગ વોટરના પ્લાન્ટમાં ગ્લાસ
બોટલના  ફીલીંગ પ્લાન્ટ લગાવાશે. આ ઉપરાંત
આ પ્લાન્ટમાં ૨૦૦ મી.લી.ની બોટલનો સમાવેશ કરવામા આવ્યો છે.સિંગલ ટેન્ડરથી
કોન્ટ્રાકટર સૃષ્ટિ લાઈફ સાયન્સ પ્રા.લી.ને પ્લાન્ટને રુપિયા એક કરોડના ખર્ચથી
અપગ્રેડ કરવા તથા પાણીની બોટલનુ માર્કેટમા વેચાણ કરવા મંજૂરી અપાઈ છે.કોન્ટ્રાકટર
કોર્પોરેશનને વર્ષે ૧૨.૫૦ લાખ જેટલી રકમ આપશે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા
૨૦૦ મીલીની પાણીની બોટલ બંધ કરાવાઈ હતી.

૨૦૧૪માં કોતરપુર ખાતે પેકેજડ ડ્રિકીંગ વોટર માટેનો પ્લાન્ટ
શરૃ કરવામા આવ્યો હતો. આ પ્લાન્ટને અપગ્રેડ કરવા પાંચમી વખત રીટેન્ડર કરાયુ
હતુ.પાણી સમિતિના ચેરમેન દિલીપ બગરીયાએ કહ્યુ
,અગાઉના ટેન્ડરમાં ૫૦૦ મીલી અને એક લીટરની પ્લાસ્ટિકની બોટલ
હતી.જેમા પાણીનો બગાડ થતો હતો. કોર્પોરેશનમાં મેયરથી લઈ તમામ કમિટીઓના ચેરમેનની
ચેમ્બરોમાં આ પાણીની બોટલો મુકાતી હતી તે સમયે મુલાકાતીઓ બોટલનુ અડધુ પાણી પી બાકી
છોડીને જતા રહેતા હતા. આ કારણથી છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનના વિવિધ પદાધિકારીઓ
ચેરમેન સહિતની અન્ય ઓફિસમાં મુલાકાતીઓને પાણી આપવા ૨૦૦ મીલીની નાની બોટલ ખાનગી
કંપની પાસેથી મંગાવીને અપાતી હતી.પ્રાયોગિક ધોરણે કોર્પોરેશનની વિવિધ મીટીંગ
ઉપરાંત કમિટીઓમા પીવાના પાણી માટે ગ્લાસની બોટલ 
કોન્ટ્રાકટર સપ્લાય કરશે.ઉપરાંત કોર્પોરેશન તરફથી આયોજિત કરવામા આવતા વિવિધ
કાર્યક્રમોમા પણ કોન્ટ્રાકટરે પાણીની બોટલ સપ્લાય કરવાની રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…
GUJARAT

મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…

April 15, 2026
બોડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
GUJARAT

બોડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

April 15, 2026
ચૂંટણીમાં 14 કરતા વધુ ઉમેદવાર થશે તો 2 ઇવીએમ મુકવા પડશે | more than 14 candidates in the election 2 …
GUJARAT

ચૂંટણીમાં 14 કરતા વધુ ઉમેદવાર થશે તો 2 ઇવીએમ મુકવા પડશે | more than 14 candidates in the election 2 …

April 15, 2026
Next Post
સરદાર પટેલ રીંગરોડ ના વિકાસને ધ્યાનમા રાખી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ ખાતે વધુ ૧૦૦ MLD ક્ષમતાનો પ્લાન્ટ …

સરદાર પટેલ રીંગરોડ ના વિકાસને ધ્યાનમા રાખી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ ખાતે વધુ ૧૦૦ MLD ક્ષમતાનો પ્લાન્ટ ...

આ વખતે ધુળેટી પૂર્વે ત્રિશુલ, ફરસી, ગદા આકારની પિચકારીનું આગમન | This time before Dhuleti the arriva…

આ વખતે ધુળેટી પૂર્વે ત્રિશુલ, ફરસી, ગદા આકારની પિચકારીનું આગમન | This time before Dhuleti the arriva...

આયુર્વેદ ભસ્મનાં અતિ સૂક્ષ્મ કણમાં અસાધ્ય રોગના ઉપચારની ક્ષમતા | The ability of Ayurveda ash to cure…

આયુર્વેદ ભસ્મનાં અતિ સૂક્ષ્મ કણમાં અસાધ્ય રોગના ઉપચારની ક્ષમતા | The ability of Ayurveda ash to cure...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: દાણીલીમડામાં મોપેડ અને લાખોની રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે શખસોને દબોચ્યા …

અમદાવાદ: દાણીલીમડામાં મોપેડ અને લાખોની રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે શખસોને દબોચ્યા …

5 days ago
મહેસાણા: વરઘોડામાં ઘુસીને નાચવા ગયા 11 લુખ્ખા તત્ત્વો, બહાર કાઢતા જાનૈયાઓ પર કર્યો હુમલો | 11 people…

મહેસાણા: વરઘોડામાં ઘુસીને નાચવા ગયા 11 લુખ્ખા તત્ત્વો, બહાર કાઢતા જાનૈયાઓ પર કર્યો હુમલો | 11 people…

1 year ago
ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ | B…

ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ | B…

5 months ago
નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં… મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી | Biha…

નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં… મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી | Biha…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News