gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આ વખતે ધુળેટી પૂર્વે ત્રિશુલ, ફરસી, ગદા આકારની પિચકારીનું આગમન | This time before Dhuleti the arriva…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
આ વખતે ધુળેટી પૂર્વે ત્રિશુલ, ફરસી, ગદા આકારની પિચકારીનું આગમન | This time before Dhuleti the arriva…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલર પિચકારીમાં 10- 15 ટકાનો ભાવવધારો : સ્વિચ દબાવતા જેટ ગતિએ પાણી, કલરની છોળ ઉડાવતી પિચકારી : ગુલાલ સહિત ઓર્ગેનિક કલરની માંગ : ભાવ વધારો છતાં ખરીદીનો ઉત્સાહ

જૂનાગઢ, : હોળી-ધૂળેટી પર્વને ગણતરીના દિવસો બાકી છે. જૂનાગઢની બજારમાં વિવિધ વેરાઇટીની પિચકારીઓ આવી ગઈ છે. કાર્ટુન ઉપરાંત  ગદા, ત્રિશુલ, છત્રી, માછલી, ફરસી, ડમરૂ, વાસળી, તલવાર સહિતની અવનવી પિચકારી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. યુવાઓમાં ગુલાલ હોટ ફેવરિટ છે. આ ઉપરાંત હર્બલ ઓર્ગેનિક કલરની માંગ છે.

રંગોના પર્વ ધુળેટીને આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી છે. બાળકોથી લઈ સિનિયર સિટીઝનોમાં રંગોત્સવ ઉજવવા આતુરતા જોવા મળી રહી છે. ધુળેટી પર્વને લઈ બજારમાં પિચકારી, કલર સહિતની ચીજોનું વેચાણ થઈ રહ્યું છે. બજારમાં અવનવી ડિઝાઇનની પિચકારીઓ જોવા મળી રહી છે. કાર્ટૂન કેરેક્ટર થીમ ઉપરાંત આ વર્ષે હનુમાનજીની ગદા, ત્રિશૂળ, તલવાર, ફરસી, હથોડી, પોપટલાલની છત્રી, માછલી, વાસળી, ડમરૂ, છોટા ડોરેમોન અને ભીમ, ભાલા સહિતની ડિઝાઇનિંગ પિચકારી દ્વારા બાળકોમાં રંગ પર્વની ઉજવણીનો જંગ જામશે. પિચકારી અને કલરના વેપારી કિશોરભાઈએ જણાવ્યું હતું કે ધાર્મિક થીમ ઉપરાંત મશીનગન, પ્રેશરગન, સ્વીચ ગન, ટેન્ક, ભોપુ, પબ્જી, ડાયનોસોર, ફિશ, એલીફન્ટ, ક્રોકોડાઈલ, બાર્બી ડોલ, સ્પાઇડરમેન સહિતના કાર્ટૂન કરેક્ટર ઉપરાંત ફિલ્મી કલાકારો અને ક્રિકેટરો દર્શાવતી અને સ્કૂલબેગની જેમ લટકાવી શકે તેવી ડિઝાઇનવાળી પિચકારી સહિતની 50થી વધુ વેરાયટી છે. રૂા. 70થી લઈ રૂા. 450 સુધીની પિચકારી છે.

પ્લાસ્ટિકમાં ભાવ વધતાં પિચકારીના ભાવમાં 10 ટકા વધારો થયો છે. પિચકારી ઉપરાંત મોઢેથી ફુલાવવાના બદલે નળ નીચે રાખવાથી પાણીથી ઓટોમેટીક  150થી 500 ફુગ્ગા  ફુલાય તેવા નોઝલ ફુગ્ગા, ગુલાલ નોઝલ સ્પ્રે, મેજિક બંધુક ગન કે જેની એક જ ચાપ દબાવતા જેટ ગતિએ પાણી તથા કલરની છોળ ઉડશે.

યુવાનો હર્બલ કલરનો ઉપયોગ કરતાં થયા છે. રંગોના ભાવમાં કોઈ ખાસ્સો વધારો થયો નથી. સામાન્ય રીતે મોમા કલર જવાથી એલર્જી કે ઇન્ફેક્શન થવાની પણ શક્યતા છે. પરંતુ મકાઈના પાવડરમાંથી તૈયાર કરેલા ઓર્ગેનિક કલર ખાઈ જવાથી કોઈ નુકસાની થતી નથી જેથી ઓર્ગેનિક કલરની ખરીદીની બોલબાલા છે.  ગુલાલ તો ઓલટાઈમ ફેવરિટ હોય જેથી કલરની અવેજીમાં ગુલાલની પણ પસંદગી થઈ રહી છે. હાલ મુખ્યત્વે પિચકારીની જ ખરીદી કરવામાં આવે છે પરંતુ અંતિમ બે દિવસમાં કલરની ખરીદી વેગ પકડશે તેવી આશા સેવી છે.

મહિલાઓમાં ફેસ માસ્ક લગાવવાનો ટ્રેન્ડ

ધૂળેટીમાં ઉજવણી દરમ્યાન ચહેરા પર કલર ન લાગે તેના માટે ફેસમાસ્ક લગાવવાનો પણ ટ્રેન્ડ વધી રહ્યો છે. આ ઉપરાંત મહિલાઓ રંગોત્સવ પર્વની ઉજવણી પૂર્વે ચહેરાને નિખાર લાવવા તથા કેશ મુલાયમ રહે તે માટે સ્ટ્રેટનીંગ કરવા માટે બ્યુટીપાર્લરમાં એડવાન્સ બુકિંગ થઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…
GUJARAT

મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…

April 15, 2026
બોડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
GUJARAT

બોડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

April 15, 2026
ચૂંટણીમાં 14 કરતા વધુ ઉમેદવાર થશે તો 2 ઇવીએમ મુકવા પડશે | more than 14 candidates in the election 2 …
GUJARAT

ચૂંટણીમાં 14 કરતા વધુ ઉમેદવાર થશે તો 2 ઇવીએમ મુકવા પડશે | more than 14 candidates in the election 2 …

April 15, 2026
Next Post
આયુર્વેદ ભસ્મનાં અતિ સૂક્ષ્મ કણમાં અસાધ્ય રોગના ઉપચારની ક્ષમતા | The ability of Ayurveda ash to cure…

આયુર્વેદ ભસ્મનાં અતિ સૂક્ષ્મ કણમાં અસાધ્ય રોગના ઉપચારની ક્ષમતા | The ability of Ayurveda ash to cure...

વ્હેલની ઉલ્ટીનો કાળો કારોબારઃ વધુ 1.82 કરોડનું એમ્બરગ્રીસ પકડાયું | Ambergris worth another Rs 1 82 …

વ્હેલની ઉલ્ટીનો કાળો કારોબારઃ વધુ 1.82 કરોડનું એમ્બરગ્રીસ પકડાયું | Ambergris worth another Rs 1 82 ...

ક્રૂડના ભાવ ઉછળીને 110 ડોલર પહોંચશે | Crude oil prices will rise to 110

ક્રૂડના ભાવ ઉછળીને 110 ડોલર પહોંચશે | Crude oil prices will rise to 110

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેમ્પ એક્ટની કલમ ૬૨-કનો ભંગ કરનારને રૃા. ૨૦૦૦ને બદલે ૧ લાખનો દંડ કરવામાં આવશેે | stamp duty amendm…

સ્ટેમ્પ એક્ટની કલમ ૬૨-કનો ભંગ કરનારને રૃા. ૨૦૦૦ને બદલે ૧ લાખનો દંડ કરવામાં આવશેે | stamp duty amendm…

1 year ago
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે નવી કલોંજીની 10 મણની આવક થઈ : મુહૂર્તના સોદામાં 20 કિલોનો 4,15…

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે નવી કલોંજીની 10 મણની આવક થઈ : મુહૂર્તના સોદામાં 20 કિલોનો 4,15…

1 month ago
એસ.એમ.સી.ના દરોડા પછી દોડતી થયેલી જિલ્લા પોલીસે ૩૬ લાખનો દારૃ પકડયો | District police who were on th…

એસ.એમ.સી.ના દરોડા પછી દોડતી થયેલી જિલ્લા પોલીસે ૩૬ લાખનો દારૃ પકડયો | District police who were on th…

3 months ago
પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો ‘અસહકાર’, સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા | guj…

પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો ‘અસહકાર’, સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા | guj…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News