gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ – વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની …

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ – વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vintage Cars In Ahmedabad: અમદાવાદના SP રિંગ રોડ પર આવેલ ‘દાસ્તાન ઑટો વર્લ્ડ’માં કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન તા. 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલના માધ્યમથી લોકો ફિલ્મોમાં જોવા મળતી ક્લાસિક કારને પ્રત્યક્ષ નિહાળી શકશે. આ વિન્ટેજ કાર કલેક્શન પાછળના ઇતિહાસ અને મહત્ત્વ વિશે બ્રિજેશ ચિન્નાઈ અને ચામુંડેશ્વરી ચિન્નાઈએ વિગતવાર માહિતી આપી હતી.

વિન્ટેજ કારનું શાનદાર કલેક્શન

આ કલેક્શનની શરુઆત વિશે વાત કરતાં બ્રિજેશ ચિન્નાઈએ જણાવ્યું કે, આ કલેક્શનના ફાઉન્ડર પ્રાણલાલ ભોગીલાલ છે, પરંતુ તેની પાછળની કહાની તેમના પિતા ભોગીલાલ હરગોવિંદદાસ સાથે જોડાયેલી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે ભોગીલાલજી પાસે તેમની લક્ઝુરિયસ પેકાર્ડ ગાડી માંગી હતી, પરંતુ તેમણે યુદ્ધમાં સહકાર ન આપવાના હેતુથી ગાડીને છુપાડી દીધી હતી. થોડા સમય બાદ, જ્યારે એ ગાડી તેમણે પાછી બહાર કાઢી ત્યારે લોકોનો આનંદ જોઈ માત્ર 11 વર્ષની વયના પ્રાણલાલ ભોગીલાલ ખૂબ પ્રભાવિત થયા અને તેમણે દેશ માટે આવી ગાડીઓ બચાવવાનું નક્કી કર્યું. આજે આ કલેક્શનમાં રોલ્સરોયસ, માયબાક, ડેમલર અને મર્સિડીઝ જેવી ગાડીઓ જે ખાસ ભારત માટે જ બનાવવામાં આવી હતી તેનો સમાવેશ થાય છે.’

અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ - વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની અહીં ઝલક મેળવો 2 - image

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 લાખનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ

રાજવી પરિવારોનો વારસો અને બાઇકર્સ માટે નવું આકર્ષણ

ચામુંડેશ્વરી ચેન્નાઈએ જણાવ્યું કે, ‘આઝાદી બાદ જ્યારે રાજવી પરિવારોએ પોતાની ગાડીઓ વેચવા કાઢી ત્યારે મારા પિતાએ તેમાંથી મોટો ભાગ ખરીદીને આ કલેક્શનને સમૃદ્ધ બનાવ્યું હતું. આ વખતે અમે કારની સાથે સાથે બાઇકર્સ ક્લબની ઇચ્છાને માન આપીને બાઇક કલેક્શન પણ પ્રદર્શિત કર્યું છે અને ધૂમ જેવી ફિલ્મો પણ અહીં બતાવવામાં આવી રહી છે. અમે ઇચ્છીએ છીએ કે ભવિષ્યમાં કોઈપણ હેરિટેજ કલેકશન ધરાવતું ઓટોમોબાઇલ આ કલેક્શનનો ભાગ બને.’

અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ - વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની અહીં ઝલક મેળવો 3 - image

ગાડીઓના મેન્ટેનન્સ વિશે બ્રિજેશ ચિન્નાઈએ જણાવ્યું કે, ‘અમારી પાસે એક સ્પેશિયલાઇઝ ટીમ છે, પરંતુ આ ગાડીઓ ટેકનિકલી ખૂબ જ સરળ અને પ્રેક્ટિકલ છે. આજની આધુનિક કારમાં પાર્ટ્સ બગડે તો બદલવા પડે છે, જ્યારે આ વિન્ટેજ ગાડીઓના પાર્ટ્સ લાંબો સમય સુધી ચાલે છે અને રિપેર કરી શકાય તેવા હોય છે. અમે અમારું પોતાનું રિસ્ટોરેશન વર્કશોપ પણ ચલાવીએ છીએ અને આંતરરાષ્ટ્રીય સ્તરની ઈકોસિસ્ટમ સાથે જોડાયેલા છીએ જેથી આ ગાડીઓને તેમના ઓરિજિનલ સ્ટેટમાં જાળવી શકાય.’

અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ - વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની અહીં ઝલક મેળવો 4 - image

‘ગાડીઓ નહીં, પરિવારના સભ્યો’

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલી બધી ગાડીઓમાંથી તેમની પસંદીદા ગાડી કઈ છે ? ત્યારે તેમણે જણાવ્યું કે, ‘અમારા પરિવારમાં આ બધી જ ગાડીઓને નામ આપવામાં આવ્યા છે અને અમે તેમને પરિવારના સભ્ય સમાન ગણીએ છીએ, તેથી કોઈ એક ગાડીને મનપસંદ કહેવી મુશ્કેલ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી | surat millennium mark…
GUJARAT

સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી | surat millennium mark…

April 16, 2026
ક્યાંક ધાકધમકી તો ક્યાંક લાખોની ઓફર : કોંગ્રેસ-આપના ઘણાં ઉમેદવારોએ ચૂંટણી મેદાન છોડ્યું | gujarat lo…
GUJARAT

ક્યાંક ધાકધમકી તો ક્યાંક લાખોની ઓફર : કોંગ્રેસ-આપના ઘણાં ઉમેદવારોએ ચૂંટણી મેદાન છોડ્યું | gujarat lo…

April 16, 2026
ગુજરાતમાં માવઠાનું સંકટ: સાબરકાંઠા, અમરેલી સહિત 7 જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહી | Unseasonal Rain …
GUJARAT

ગુજરાતમાં માવઠાનું સંકટ: સાબરકાંઠા, અમરેલી સહિત 7 જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહી | Unseasonal Rain …

April 16, 2026
Next Post
25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત | court accepts …

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત | court accepts ...

ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કો.ઓ. સોસાયટીએ ડિપોઝિટર્સના રૃા. ૬.૫ કરોડ ડૂબાડયા | fraud in cooperative soc…

ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કો.ઓ. સોસાયટીએ ડિપોઝિટર્સના રૃા. ૬.૫ કરોડ ડૂબાડયા | fraud in cooperative soc...

વડોદરામાં 4 કલાકના ગાળામાં વેપારી અને મહિલાને જાહેરમાં લૂંટનારા બે લુંટારા ઝડપાયા | 2 robbers who ro…

વડોદરામાં 4 કલાકના ગાળામાં વેપારી અને મહિલાને જાહેરમાં લૂંટનારા બે લુંટારા ઝડપાયા | 2 robbers who ro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં ભાડુઆતના મામલે મનપાએ 15 આવાસને સીલ માર્યા | Municipal Corporation seals 15 residences in B…

ભાવનગરમાં ભાડુઆતના મામલે મનપાએ 15 આવાસને સીલ માર્યા | Municipal Corporation seals 15 residences in B…

4 weeks ago
વડોદરા હાઇવે પર પોલીસને જોઇ દારૃ ભરેલી કાર મૂકી ચાલક ફરારઃ 9 લાખની મતા કબજે | police caught full of …

વડોદરા હાઇવે પર પોલીસને જોઇ દારૃ ભરેલી કાર મૂકી ચાલક ફરારઃ 9 લાખની મતા કબજે | police caught full of …

5 months ago

Jokowi, Prabowo could buy more time in VP selection

1 year ago
કસ્ટોડિયલ ડેથ કેસમાં કોન્સ્ટેબલ પંકજની વચગાળાની જામીન અરજી રદ | Constable Pankaj’s interim bail appl…

કસ્ટોડિયલ ડેથ કેસમાં કોન્સ્ટેબલ પંકજની વચગાળાની જામીન અરજી રદ | Constable Pankaj’s interim bail appl…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News