gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર: ફૂલડોલ મહોત્સવમાં દ્વારકા જતી પદયાત્રી યુવતીનું ગભરામણ બાદ મોત | Jamnagar: 18 Year Old Femal…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
જામનગર: ફૂલડોલ મહોત્સવમાં દ્વારકા જતી પદયાત્રી યુવતીનું ગભરામણ બાદ મોત | Jamnagar: 18 Year Old Femal…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: હોળી-ધૂળેટીના પવિત્ર પર્વે દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓમાં આજે ભારે અરેરાટી પ્રસરી ગઈ છે. જામનગર-ખંભાળિયા હાઈવે પર પદયાત્રા કરી રહેલી એક 18 વર્ષીય યુવતીનું અચાનક ગભરામણ થયા બાદ કરૂણ મૃત્યુ નીપજ્યું હતુ.

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત નિપજ્યુ

મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે જામનગરના નાઘેડી ગામથી પાંચેક શ્રદ્ધાળુઓનો સંઘ દ્વારકા તરફ રવાના થયો હતો. આ સંઘમાં 18 વર્ષીય જયશ્રીબેન ગમારા પણ ઉત્સાહભેર પદયાત્રા કરી રહ્યા હતા. ગત સાંજે જ્યારે આ પદયાત્રીઓ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ ટોલનાકા પાસે પહોંચ્યા, ત્યારે અચાનક જયશ્રીબેનને છાતીમાં ગભરામણ થવા લાગી હતી.

યુવતીની તબિયત લથડતા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. ગંભીર હાલતમાં જયશ્રીબેનને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે સર્વાઇકલ કેન્સરની રસી, CHCમાં વધારાશે સ્ટાફ

યાત્રીઓમાં ગમગીનીનો માહોલ

ભક્તિભાવ સાથે દ્વારકા જઈ રહેલા સંઘમાં આ અચાનક બનેલી ઘટનાથી માતમ છવાઈ ગયો છે. આશાસ્પદ યુવતીના મોતથી નાઘેડી ગામ અને પદયાત્રીઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ફૂલડોલ મહોત્સવને કારણે હજારો પદયાત્રીઓ રસ્તા પર છે, ત્યારે તબીબો સલાહ આપે છે કે પદયાત્રા દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું, થોડા અંતરે વિરામ લેવો અને જો સહેજ પણ અસ્વસ્થતા જણાય તો તાત્કાલિક તબીબી સહાય મેળવવી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરમતી નદીની સફાઈના નામે શૉ-બાજી, ચાર દિવસનો મેળાવડો, 31માંથી 5 ઘાટની સફાઈ કરાશે | sabarmati river …
GUJARAT

સાબરમતી નદીની સફાઈના નામે શૉ-બાજી, ચાર દિવસનો મેળાવડો, 31માંથી 5 ઘાટની સફાઈ કરાશે | sabarmati river …

June 3, 2026
50થી 60 કિમીની ઝડપે પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી: ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ | guj…
GUJARAT

50થી 60 કિમીની ઝડપે પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી: ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ | guj…

June 3, 2026
રાજકોટમાં નવા બનેલા સાંઢિયા બ્રિજમાં મોટી ખામી, વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ જ ન નાખી, લોકાર્પણ અટવા…
GUJARAT

રાજકોટમાં નવા બનેલા સાંઢિયા બ્રિજમાં મોટી ખામી, વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ જ ન નાખી, લોકાર્પણ અટવા…

June 3, 2026
Next Post
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે સર્વાઇકલ કેન્સરની રસી, CHCમાં વધારા…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે સર્વાઇકલ કેન્સરની રસી, CHCમાં વધારા...

સુરત પાલિકાની ડીજીટલ કવાયત, સુરતીઓને ક્રિએટર્સના માધ્યમથી અપાશે સ્વચ્છતા સંદેશ | SMCs digital exerci…

સુરત પાલિકાની ડીજીટલ કવાયત, સુરતીઓને ક્રિએટર્સના માધ્યમથી અપાશે સ્વચ્છતા સંદેશ | SMCs digital exerci...

સુરતમાં હવે ભુતિયા ડ્રેનેજ જોડાણ માત્ર 500 રૂપિયાના ખર્ચે કાયદેસર થઈ શકશે | Now illegal drainage con…

સુરતમાં હવે ભુતિયા ડ્રેનેજ જોડાણ માત્ર 500 રૂપિયાના ખર્ચે કાયદેસર થઈ શકશે | Now illegal drainage con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દમણના ડાભેલની હોટલના રૂમમાં આગ લાગતા રાજકોટના યુવાનનું મોત | A young man from Rajkot died in a fire …

દમણના ડાભેલની હોટલના રૂમમાં આગ લાગતા રાજકોટના યુવાનનું મોત | A young man from Rajkot died in a fire …

5 months ago
દહેગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પિયરિયાઓ અપહરણ કરી લઇ ગયા | A girl who had a love marriage in Da…

દહેગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પિયરિયાઓ અપહરણ કરી લઇ ગયા | A girl who had a love marriage in Da…

9 months ago
મહારાષ્ટ્રમાં હવે હિન્દી ફરિજ્યાત નહીં, ફડણવીસ સરકારે ભાષાના વિવાદ વચ્ચે લીધો મોટો નિર્ણય | hindi co…

મહારાષ્ટ્રમાં હવે હિન્દી ફરિજ્યાત નહીં, ફડણવીસ સરકારે ભાષાના વિવાદ વચ્ચે લીધો મોટો નિર્ણય | hindi co…

1 year ago
સરદાર વલ્લભભાઇએ વડોદરાના રાજમહેલમાં કહ્યું હતું રાજવી પરિવારોની દેશભક્તિના કારણે કટોકટીમાં દેશને અખં…

સરદાર વલ્લભભાઇએ વડોદરાના રાજમહેલમાં કહ્યું હતું રાજવી પરિવારોની દેશભક્તિના કારણે કટોકટીમાં દેશને અખં…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News