gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરાને લઇ ભાગી ગયેલો આરોપી મોરબી જિલ્લામાંથી ઝડપાયો | Accused who ran away with minor arrested from…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
સગીરાને લઇ ભાગી ગયેલો આરોપી મોરબી જિલ્લામાંથી ઝડપાયો | Accused who ran away with minor arrested from…
2
VIEWS
Share on FacebookShare on Twitter

7 મહિના પહેલા  જંબુસરના એક ગામેથી  : બંનેનું મેડિકલ પરીક્ષણ કરાયું,: સગીરા ગર્ભવતી હોવાનો પ્રાથમિક મેડિકલ રિપોર્ટમાં જણાયું

ભરૂચ  : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામની સગીરાને યુવક ભગાડી લઈ જઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતા આખરે સાત મહિના બાદ બંને ઝડપાઈ જતાં નરાધમ સામે બળાત્કાર, પોકસો અને અપહરણનો ગુનો દાખલ કરાયો છે.

 જંબુસર તાલુકા એક ગામેથી છેલ્લા સાત મહિનાથી સગીરા ગુમ હતી.તેને જગદીશ બિજલ વાઘેલા (ઉ.વ. 26) ભગાડી ગયો હોય તેવી પ્રાથિમક તપાસના માટે પોલીસે સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સગીરા અને યુવકનું પગેરૂ મેળવવા માટે મોબાઈલ સીડીઆર તથા લોકેશનો ચેક કરી તપાસ કરી હતી.પોલીસે બાતમીના આધારે મોરબી જિલ્લામાં તપાસ કરતાં બંને મળી આવતાં આરોપી જગદીશ બિજલ વાઘેલા અને સગીરાને ભગાડી જતાં બંનેેના મેડીકલ પરીક્ષણ કરાવતાં આખરે સગીરાના પેટમાં ગર્ભ હોવાનું અને દુષ્કર્મનો ભોગ થકી પ્રાથમિક દ્રષ્ટિએ ગર્ભ હોવાનું મેડીકલમાં સામે આવ્યુ છે.આખરે સગીરાના પેટમાં રહેલો ગર્ભ કેટલા મહિના અને દિવસનો છે તેના માટે સોનોગ્રાફી સહીતની મેડીકલ પ્રક્રિયા કરી રહ્યા છે.ઝડપાયેલા દુષ્કર્મી જગદીશ વાઘેલાની ધરપકડ કરી તેની સામે બળાત્કાર ,પોક્સો ,અપહરણ સહિત બી એન એસની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.જે જગ્યાએ દુષ્કર્મ કર્યુ હોય તે જગ્યાના પંચનામા સહિતની કાર્યવાહી કરવાની કવાયત કરી છે.મળતી માહિતી મુજબ સગીરાને ભગાડી લઇ જઇ વારંવાર દુષ્કર્મ કરતા સગીરા ગર્ભવતી બનતા સગીરા હાલ 15 વર્ષની હોવાનું અને ધો-8 પાસ કર્યુ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…
GUJARAT

September 14, 2026
Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

September 13, 2026
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Next Post
સંતાનોની પરીક્ષામાં વાલીઓની પણ કસોટી : 63 ટકાની તબિયતને અસર | Parents are also tested in their child…

સંતાનોની પરીક્ષામાં વાલીઓની પણ કસોટી : 63 ટકાની તબિયતને અસર | Parents are also tested in their child...

વોર ઈફેકટઃ સોના, ચાંદી તથા ક્રૂડમાં ઉછાળો | War effect: Gold silver and crude oil surge

8,50,000 જેટલી SIP બંધ થવાનું તોળાઇ રહેલું જોખમ | SIP at risk of closure

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલાના સુદામડા ગામે કરુણાંતિકા: નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત | sayla sudamda river traged…

10 months ago
આયોજકોએ લકી ડ્રોની 62 હજાર ટિકિટ વેચીને રૂપિયા 3.09 કરોડ ઉઘરાવ્યા | The organizers collected Rs 3 09…

8 months ago
બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5ના કમકમાટીભર્યા મોત | 5 Kanw…

1 year ago
વડોદરાના સાવલીના ખોખર ગામે હનુમાનજી મંદિરના આશ્રમમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ | Anti social elem…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News