gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કોઈ સાબિત કરી દે કે મેં લાંચ લીધી છે તો હું રાજકારણ છોડી દઈશ…’, કેજરીવાલનો ખુલ્લો પડકાર | kejriwa…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in INDIA
0 0
0
‘કોઈ સાબિત કરી દે કે મેં લાંચ લીધી છે તો હું રાજકારણ છોડી દઈશ…’, કેજરીવાલનો ખુલ્લો પડકાર | kejriwa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Excise Policy: દિલ્હી કોર્ટ તરફથી કથિત દારૂ કૌભાંડ કેસમાં આરોપમુક્ત કર્યા બાદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંતર મંતરથી કેન્દ્ર સરકાર અને ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો છે. કેજરીવાલે પોતાને કટ્ટર ઈમાનદાર બતાવી ભાજપને ચેલેન્જ આપી છે કે, ‘જો કોઈ પુરવાર કરી દે કે તેમણે લાંચ લીધી છે તો તે રાજનીતિ છોડી દેશે. તેમણે દાવો કર્યો કે કેન્દ્રની સરકાર તેમનાથી નફરત કરે છે તે કારણે જ તેમના પર તપાસ બેસાડી દીધી.’

‘..તો હું રાજનીતિ છોડી દઇશ’

અરવિંદ કેજરીવાલે આજે રવિવારે જંતર મંતર પર આયોજિત રેલીમાં ભાજપની નીતિઓ પર આકરો હુમલો કરતાં કહ્યું હતું કે, ‘તેમણે IITમાં સૌથી સારા અંક મળ્યા હતા કારણ કે તે ભણતરમાં સારા હતા. હું અમેરિકા ભણવા જઈ શકતો હતો. મારા ઘણા મિત્રો અમેરિકા ગયા હતા. તે સમયે મારા મનમાં એક વિચાર આવ્યો હતો કે આપણા દેશી હાલત ખૂબ જ ખરાબ છે. જો આપણે ભણેલા ગણેલા લોકો મોટી સંસ્થાઓમાં ડિગ્રી મેળવી અમેરિકા ચાલ્યા જઈએ તો આપણાં દેશની દેખભાળ કોણ કરશે. આપણાં દેશને કોણ સુધારશે. હું અમેરિકા ન ગયો, ભારતમાં જ રહ્યો, મને ખબર ન હતી કે કેન્દ્રની સરકાર મને આટલી નફરત કરે છે, તેમણે મારા વિરુદ્ધ ઘણી તપાસ કરાવી, દસ વર્ષમાં ભ્રષ્ટાચારનો એક પણ પૈસો ન મળ્યો, જો દિલ્હી સરકાર કોઈ ઠેકદાર, કોઈ વેન્ડર ઊભો થઈને એ કહે કે કેજરીવાલે મારા પાસે રૂપિયા માગ્યા હતા, તો હું રાજનીતિ છોડી દઇશ.’ 

‘દેશમાં પેપર લીક થઈ રહ્યા છે અને..’

અરવિંદ કેજરીવાલે એ પણ દાવો કર્યો કે, ‘ભાજપ સરકાર છેલ્લા 12 વર્ષથી દેશને બરબાદ કરી રહી છે. સમગ્ર દેશમાં પેપર લીક થઈ રહ્યા છે. અને વડા પ્રધાન પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા છે. મોદીજી કહે છે કે કેજરીવાલ ભ્રષ્ટ છે તો કોર્ટે કહી દીધું કે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે. કેન્દ્ર સરકાર સોનમ વાંગચૂકથી ડરી રહી છે. સોનમ વાંગચૂકને જેલમાં ધકેલી દીધા, તેમણે તો પહ્મ ભૂષણ કે વિભૂષણ મળવું જોઈતું હતું.’

આ પણ વાંચો: નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતાં 17 થી વધારે શ્રમિકોના મોત, 18 ઈજાગ્રસ્ત

તેમણે દિલ્હી સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, મહિલાઓના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાના ઘણા વાયદા કરવામાં આવ્યા પણ એક પણ પૂરો કરવામાં આવ્યો નથી. ભાજપ સરકાર છેતરી રહી છે, આજે પણ લોકો કેજરીવાલની સરકારને યાદ કરીને કહે છે તે સરકાર સારી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …
INDIA

લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …

April 16, 2026
મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…
INDIA

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

April 16, 2026
Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…
INDIA

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

April 16, 2026
Next Post
યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટમાં અનેક ભારતીયો ફસાયા! ઈન્ડિગો-એર ઈન્ડિયાની 400થી વધુ ફ્લાઈટ્સ રદ | india canc…

યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટમાં અનેક ભારતીયો ફસાયા! ઈન્ડિગો-એર ઈન્ડિયાની 400થી વધુ ફ્લાઈટ્સ રદ | india canc...

યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ ભારતની ઓલિમ્પિક ચેમ્પિયન… પીવી સિંધુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વર્ણવ્યો…

યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ ભારતની ઓલિમ્પિક ચેમ્પિયન... પીવી સિંધુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વર્ણવ્યો...

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કાચા રસ્તે જન્મ્યું બાળક, નસવાડીના કુપ્પા ગામની કરુણ વાસ્તવિકતા | Pregnan…

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કાચા રસ્તે જન્મ્યું બાળક, નસવાડીના કુપ્પા ગામની કરુણ વાસ્તવિકતા | Pregnan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મદદની ભીખ માંગતો હતો યુવક, લોકો વીડિયો બનાવતા રહ્યા: જેસલમેર બસ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 24 થયો |…

મદદની ભીખ માંગતો હતો યુવક, લોકો વીડિયો બનાવતા રહ્યા: જેસલમેર બસ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 24 થયો |…

6 months ago
પીએમ મોદીનું સુરતમાં આગમન: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા બાદ નર્મદા જવા રવાના થશે | pm modi in sur…

પીએમ મોદીનું સુરતમાં આગમન: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા બાદ નર્મદા જવા રવાના થશે | pm modi in sur…

5 months ago
અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ: SG હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | ahmedab…

અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ: SG હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | ahmedab…

8 months ago
અસ્થિ વિસર્જન માટે જતા પરિવારનો ગોઝારો અકસ્માત, ઊભી ટ્રકમાં કાર ઘૂસી જતાં 6ના મોત | Terrible acciden…

અસ્થિ વિસર્જન માટે જતા પરિવારનો ગોઝારો અકસ્માત, ઊભી ટ્રકમાં કાર ઘૂસી જતાં 6ના મોત | Terrible acciden…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News