gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: વરાછા ઓવરબ્રિજ પર ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી, પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત | Tragic Road Acciden…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
સુરત: વરાછા ઓવરબ્રિજ પર ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી, પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત | Tragic Road Acciden…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Accident: સુરતના વરાછા વિસ્તારમાં ગત રાત્રિએ ગંભીર અકસ્માત સર્જાયો હતો. હીરાબાગથી કામરેજ તરફ જતાં ઓવરબ્રિજ પર રોડ વચ્ચે ઉભેલા ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. ટ્રેક્ટર ચાલકની ગંભીર બેદરકારીને કારણે હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે.

અંધારામાં ઉભેલું ટ્રેક્ટર ન દેખાયું

મળતી માહિતી અનુસાર, 28મી ફેબ્રુઆરીની રાત્રે શૈલેષભાઈ માણીયા પોતાની પત્ની કૃપાબેન, પુત્ર મન અને ભત્રીજા મંત્ર સાથે ઉમિયાધામ રોડ પર આવેલા સોના એપાર્ટમેન્ટથી ઘરે જઈ રહ્યા હતા. વરાછા ઓવરબ્રિજ પર એક ટ્રેક્ટર કોઈપણ પ્રકારના રિફ્લેક્ટર કે સાઈન બોર્ડ વગર બંધ હાલતમાં ઊભું હતું. બ્રિજ પર અંધારું હોવાથી શૈલેષભાઈને ટ્રેક્ટર દેખાયું નહોતું અને તેમની બાઈક પૂરઝડપે ટ્રેક્ટરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણના મોત

અકસ્માત એટલો ભયાનક હતો કે પરિવારના ચારેય સભ્યો લોહીલુહાણ હાલતમાં રોડ પર ફેંકાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મન અને મંત્ર (બંને ભાઈઓ)ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ટૂંકી સારવાર બાદ શૈલેષભાઈ માણીયાએ પણ દમ તોડ્યો હતો.  શૈલેષભાઈના પત્ની કૃપાબેન હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

ટ્રેક્ટર ચાલક ઝડપાયો

આ કરુણ ઘટના અંગે મૃતક શૈલેષભાઈના કાકા નાનજીભાઈ માયાણીએ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ટ્રેક્ટર ચાલકે સુરક્ષાના ચિહ્નો વગર વાહન ઉભું રાખીને બીજાના જીવ જોખમમાં મૂક્યા હતા. પોલીસે ગુનો નોંધીને ફરાર ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…
GUJARAT

વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…

April 16, 2026
સગીરના ગળામાં છરી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Semirit a fokkun feiengau ren an emon atake…
GUJARAT

સગીરના ગળામાં છરી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Semirit a fokkun feiengau ren an emon atake…

April 16, 2026
ચૂંટણીમાં મતદારનો રિઝવવા દારુની રેલમછેલ કરવા બુટલેગરો મેદાને | Sakaw pwe epwe angei chon uttut me mw…
GUJARAT

ચૂંટણીમાં મતદારનો રિઝવવા દારુની રેલમછેલ કરવા બુટલેગરો મેદાને | Sakaw pwe epwe angei chon uttut me mw…

April 16, 2026
Next Post
યુદ્ધ વચ્ચે ઈરાન-ઈઝરાયલ સહિત 6 દેશોના વિદેશ મંત્રી સાથે જયશંકરની ટેલિફોનિક વાતચીત, તણાવ ઘટાડવા અપીલ …

યુદ્ધ વચ્ચે ઈરાન-ઈઝરાયલ સહિત 6 દેશોના વિદેશ મંત્રી સાથે જયશંકરની ટેલિફોનિક વાતચીત, તણાવ ઘટાડવા અપીલ ...

લાલપુર નજીક પાસે હાઇડ્રા મશીન હેઠળ ચગદાઈ જતાં પગપાળા જઈ રહેલા નાઘેડીના યુવાનનું કરૂણ મૃત્યુ | Tragic…

લાલપુર નજીક પાસે હાઇડ્રા મશીન હેઠળ ચગદાઈ જતાં પગપાળા જઈ રહેલા નાઘેડીના યુવાનનું કરૂણ મૃત્યુ | Tragic...

જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામમાં રહેતા ખેડૂત પ્રૌઢ ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરાયો | Farmer fr…

જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામમાં રહેતા ખેડૂત પ્રૌઢ ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરાયો | Farmer fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીએસટીની અધધ રૂ.2.37 લાખ કરોડની આવક | GST revenue of Rs 2 37 lakh crore

જીએસટીની અધધ રૂ.2.37 લાખ કરોડની આવક | GST revenue of Rs 2 37 lakh crore

12 months ago
વ્યાસપીઠ જાગતી રહે અને જગતને જગાડતી રહે: મોરારિબાપુ

વ્યાસપીઠ જાગતી રહે અને જગતને જગાડતી રહે: મોરારિબાપુ

3 months ago
પાંચ વિધાનસભામાંથી ૫૦ હજાર મતદારોના નામ કમી કરવાનો કારસો | Plans to remove 50 000 voters from five a…

પાંચ વિધાનસભામાંથી ૫૦ હજાર મતદારોના નામ કમી કરવાનો કારસો | Plans to remove 50 000 voters from five a…

2 months ago
અંબાજી મંદિરની પોતાની મોબાઈલ એપ લોન્ચ: પ્રસાદ બુકિંગ, દાન અને દર્શનના સમયની વિગતો આંગળીના ટેરવે મળશે…

અંબાજી મંદિરની પોતાની મોબાઈલ એપ લોન્ચ: પ્રસાદ બુકિંગ, દાન અને દર્શનના સમયની વિગતો આંગળીના ટેરવે મળશે…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News