gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામમાં રહેતા ખેડૂત પ્રૌઢ ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરાયો | Farmer fr…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામમાં રહેતા ખેડૂત પ્રૌઢ ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરાયો | Farmer fr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ભાયાભાઈ લખમણભાઇ છેલાણા નામના 50 વર્ષના ખેડૂત પ્રૌઢ ઉપર મેલાણ ગામના વતની રમેશ દાસાભાઈ હુણ, ભાવેશ દાસાભાઈ હુણ, સમીર દાસાભાઈ હુણ અને ભરત ભીમાભાઇ હુણ નામના ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ની ભત્રીજી સાથે આરોપી સમીરે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા, જે મામલે સમાધાન કરવા માટે બોલાવ્યા બાદ સમાધાન નહીં થતા આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.કે કંડોરીયા સમગ્ર મામલે વધૂ તપાસ ચલાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો | Youths attacked on suspicion of being thieves in Dharu…
GUJARAT

April 16, 2026
કુંભારવાડામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, 2 લોકોને ઇજા | Stone pelting between 2 groups in Kumbharwada 2 …

ઘોઘામાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો | Man caught betting online on cricket matche…

Next Post
જામનગરની અદાલતમાં જુના લૂંટના ગુનાનો આરોપી વારંવાર હાજર થતો ન હોવાથી અદાલતના આદેશથી તેની સામે ગુનો ન…

જામનગરની અદાલતમાં જુના લૂંટના ગુનાનો આરોપી વારંવાર હાજર થતો ન હોવાથી અદાલતના આદેશથી તેની સામે ગુનો ન...

જામજોધપુરના શાંતિનગર વિસ્તારમાં રહેતા યુવાનનું મીની બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલું બાઈક ચોરાયું | youn…

જામજોધપુરના શાંતિનગર વિસ્તારમાં રહેતા યુવાનનું મીની બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલું બાઈક ચોરાયું | youn...

જામનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસ ડ્રાઇવ યોજાઈ : 27 વાહનો ડિટેઈન કરાયા રૂ. 68,500ના હાજર દંડની વસૂલાત |…

જામનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસ ડ્રાઇવ યોજાઈ : 27 વાહનો ડિટેઈન કરાયા રૂ. 68,500ના હાજર દંડની વસૂલાત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાસદ ટોલનાકા પાસે રૂા. 33.92 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 33 92 l…

6 months ago
ખાનગી હોસ્પિટલે દવા, ઈમ્પ્લાન્ટ્સ સ્ટેન્ટના વેચાણ પર ટેક્સ ચૂકવવો પડશે: ગુજરાત હાઈકોર્ટ | private ho…

9 months ago
ગોલ્ડ ઈટીએફની એયુએમ રૂપિયા એક ટ્રિલિયનને પાર | Gold ETF AUM crosses Rs 1 trillion

4 months ago
VIDEO: ઈઝરાયલ-અમેરિકાનો ભારતમાં પણ વિરોધ, ખામેનેઈના પોસ્ટર્સ સાથે જમ્મુ-કાશ્મીર-UPમાં દેખાવો | Prote…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News