gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મારી બહેન સાથે કેમ ફરે છે કહી યુવકને આંતરી પાંચ શખ્સોનો હુમલો | Five men attacked a young man after …

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
મારી બહેન સાથે કેમ ફરે છે કહી યુવકને આંતરી પાંચ શખ્સોનો હુમલો | Five men attacked a young man after …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરગાસણથી કારમાં અપહરણ કરી અડાલજ લઈ જવાયો

ઘાયલ યુવાનને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો, પોલીસે પાંચ શખ્સો સામે ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  સરગાસણ ચોકડી પાસે પોતાની મિત્રને ઘરે મૂકવા જઈ રહેલા એક યુવકને
યુવતીના ભાઈઓએ રસ્તામાં આંતરી
,
ગાડીમાં બેસાડી અપહરણ કરી અડાલજ કન્ટેનર યાર્ડ પાસે લઈ જઈ લાકડી અને પંચ વડે ગંભીર
માર માર્યો હોવાની ઘટના બની છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ
નોંધાઈ છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
મહેસાણાના વિજાપુરનો અને હાલ ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં સ્નૂકર ગેમિંગ ઝોનમાં
નોકરી કરતા ૨૪ વર્ષીય નવઘણ રમેશભાઈ નાથબાવાએ ફરિયાદ નોંધાવી હતી કે
, ગત ૨૭
ફેબુ્રઆરીના રોજ રાત્રે આશરે નવ વાગ્યાની આસપાસ તેની મિત્રને બાઈક પર બેસાડી ખોરજ
ગામ મૂકવા જઈ રહ્યો હતો. દરમિયાન સરગાસણ ચોકડી પાસે એક ફોર વ્હીલ ગાડી અને બે બાઈક
પર આવેલા શખ્સોએ તેને અટકાવ્યો હતો.ગાડીમાંથી ઉતરેલા શખ્સોએ યુવતી સાથે વાતચીત કરવાના
બહાને તેને ગાડીમાં બેસાડયો હતો. ત્યાંથી તેને અડાલજ કન્ટેનર યાર્ડ ખાતે લઈ જવામાં
આવ્યો હતો. ત્યાં આ શખ્સોએ તું મારી બહેન સાથે કેમ ફરે છે તેમ કહી ગાળાગાળી શરૃ
કરી હતી.બાદ લાકડી અને પંચ વડે પાંચે શખ્સો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો
અને ધમકી આપી નવઘણને પી.ડી.પી.યુ રોડ પર ઉતારી નાસી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા
યુવકને ૧૦૮ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનની
સારવાર શરૃ કરવામાં આવી હતી તો પોલીસ દ્વારા વિશાલ મનુભાઈ નાથબાવા
, ધામક દિનેશભાઈ
નાથબાવા
, અરવિંદ, પરેશ મનુભાઈ
નાથબાવા અને અન્ય એક અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી
છે.
 
G METRO NEWS

G METRO NEWS

Related Posts

BREAKING: કપરાડામાં પ્રસંગમાંથી પરત ફરતી વખતે મોટો અકસ્માત, પીકઅપ વાન પલટતા, 7ના મોત, 28 ઈજાગ્રસ્ત |…
GUJARAT

BREAKING: કપરાડામાં પ્રસંગમાંથી પરત ફરતી વખતે મોટો અકસ્માત, પીકઅપ વાન પલટતા, 7ના મોત, 28 ઈજાગ્રસ્ત |…

April 22, 2026
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર બોપલ જવા શોર્ટ કટના ચક્કરમાં જીવનું જોખમ, 2 કિમી ફરવાને બદલે લોકોએ પકડ્…
GUJARAT

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર બોપલ જવા શોર્ટ કટના ચક્કરમાં જીવનું જોખમ, 2 કિમી ફરવાને બદલે લોકોએ પકડ્…

April 22, 2026
વડોદરામાં ચૂંટણી પર્વનો પ્રારંભ : પોલીસ વિભાગના કર્મચારીઓનું મત પત્રકથી મતદાન | Vadodara Police depa…
GUJARAT

વડોદરામાં ચૂંટણી પર્વનો પ્રારંભ : પોલીસ વિભાગના કર્મચારીઓનું મત પત્રકથી મતદાન | Vadodara Police depa…

April 22, 2026
Next Post
ગાંધીનગર જિલ્લામાં કટોકટીમાં વહેલા પહોંચી વળવા માટે ૧૦૮એ નવ ‘હોટસ્પોટ’ નક્કી કર્યા | 108 identifies …

ગાંધીનગર જિલ્લામાં કટોકટીમાં વહેલા પહોંચી વળવા માટે ૧૦૮એ નવ 'હોટસ્પોટ' નક્કી કર્યા | 108 identifies ...

પોલીસે ગુનો દાખલ નહી કરતા યુવતીએ આત્મહત્યા માટે પરવાનગી માગી | Girl seeks permission to commit suici…

પોલીસે ગુનો દાખલ નહી કરતા યુવતીએ આત્મહત્યા માટે પરવાનગી માગી | Girl seeks permission to commit suici...

રોડ ક્રોસ કરતા શ્રમજીવીને વાહન ચાલકે ટક્કર મારતા મોત | man dies after being hit by vehicle while cro…

રોડ ક્રોસ કરતા શ્રમજીવીને વાહન ચાલકે ટક્કર મારતા મોત | man dies after being hit by vehicle while cro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગરીબોને અનાજના ફાંફા ત્યાં સરકારી ગોડાઉન રામભરોસે : બેદરકારીને લીધે 11000 ટન અનાજ બગડ્યું | 11 000 T…

ગરીબોને અનાજના ફાંફા ત્યાં સરકારી ગોડાઉન રામભરોસે : બેદરકારીને લીધે 11000 ટન અનાજ બગડ્યું | 11 000 T…

8 months ago
માજી સૈનિકોની મહારેલીને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ઃ ૧૫૦થી વધુની અટકાયત | Gandhinagar police camp:…

માજી સૈનિકોની મહારેલીને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ઃ ૧૫૦થી વધુની અટકાયત | Gandhinagar police camp:…

8 months ago
વાઘોડિયામાં ટુ વ્હિલર પર બીયર લઇને જતા બે શખ્સોની ધરપકડ | beer caught near rustampura

વાઘોડિયામાં ટુ વ્હિલર પર બીયર લઇને જતા બે શખ્સોની ધરપકડ | beer caught near rustampura

2 weeks ago
મહાયુતિનું ટેન્શન વધારવા ઠાકરે બંધુ એક થયા, BMCની ચૂંટણી માટે તૈયાર કર્યો સીટ શેયરિંગનો પ્લાન | Maha…

મહાયુતિનું ટેન્શન વધારવા ઠાકરે બંધુ એક થયા, BMCની ચૂંટણી માટે તૈયાર કર્યો સીટ શેયરિંગનો પ્લાન | Maha…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News