gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર જિલ્લામાં કટોકટીમાં વહેલા પહોંચી વળવા માટે ૧૦૮એ નવ ‘હોટસ્પોટ’ નક્કી કર્યા | 108 identifies …

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગર જિલ્લામાં કટોકટીમાં વહેલા પહોંચી વળવા માટે ૧૦૮એ નવ ‘હોટસ્પોટ’ નક્કી કર્યા | 108 identifies …
0
VIEWS
Share on FacebookShare on Twitter

હોળીના તહેવારમાં વધુ કોલ મળતા હોય તેવા વિસ્તારો
આઈડેન્ટીફાઈ કરી

હોળી-ધુળેટીમાં દાઝવા, મારામારી, અકસ્માત અને નશાના ઈમરજન્સી કોલને એટેન્ડ કરવા લોકેશન બદલાયા ઃ તમામ સ્થળોએ સ્ટાફ સહિત ડ્રાઇવરને ૨૪ કલાક સતર્ક રખાશે

ગાંધીનગર :  રંગોના પર્વ હોળી અને ધૂળેટીમાં ઉન્માદ, અકસ્માત કે નશાના
કારણે સર્જાતી કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગર ૧૦૮ ઈમરજન્સી સેવાએ
કમર કસી છે. અગાઉના વર્ષોના ડેટા એનાલિસિસના આધારે આ વર્ષે તહેવારના દિવસોમાં
ઈમરજન્સી કોલ્સમાં ૧૬થી ૧૮ ટકાનો ઉછાળો આવવાની શક્યતાને જોતા ખાસ વ્યૂહરચના
ઘડવામાં આવી છે. તંત્ર દ્વારા જિલ્લાના મહત્વના વિસ્તારોમાં ૧૦૮ વાનનું લોકેશન
બદલીને
‘હોટસ્પોટ‘ પર તૈનાત કરવાનો
નિર્ણય લેવાયો છે.

ગાંધીનગરના ઇએમઇ જૈમીન પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું
હતું કે
, સામાન્ય
દિવસોની સરખામણીએ હોળી-ધૂળેટીના પર્વ દરમિયાન મારામારી
, અકસ્માત અને
નશાને કારણે તબિયત લથડવાના કિસ્સાઓ વધતા હોય છે. આ વર્ષે હોળીના દિવસે અંદાજે ૧૦૫
અને ધૂળેટીના દિવસે ૧૨૬ જેટલા ઈમરજન્સી કોલ મળવાની સંભાવના છે. આ સ્થિતિમાં દર્દી
કે ઇજાગ્રસ્ત સુધી વહેલી તકે પહોંચી શકાય તે માટે જિલ્લામાં નવ જેટલા
‘હોટસ્પોટ‘ નક્કી કરવામાં
આવ્યા છે. જૂના અનુભવો અને ડેટાના આધારે જે વિસ્તારોમાંથી વધુ કોલ મળે છે તેવા
સ્થળોએ ૧૦૮ વાન ઉભી રાખવામાં આવશે. જેમાં મુખ્યત્વે ચ-૬ સર્કલ
,સિવિલ હોસ્પિટલ
ગેટ બહાર
,ઇન્ફોસિટી
મેટ્રો બ્રિજ
, ગિફ્ટ
સિટી
,રાંધેજા
પેટ્રોલ પંપ
, નારદીપુર, બીએસએફ કેમ્પ ગેટ,ચિલોડા બ્રિજ અને
અડાલજ ચાર રસ્તાનો સમાવેશ થાય છે.આ તમામ સ્થળોએ ડ્રાઇવર સહિતનો સ્ટાફ ૨૪ કલાક
સતર્ક રહેશે.

તહેવારના દિવસે ભીડભાડ વધુ હોવાથી એમ્બ્યુલન્સ ફસાઈ ન જાય
તે માટે ડ્રાઇવરોને ખાસ સૂચના આપવામાં આવી છે કે વાનને ભીડથી થોડે દૂર એવા પોઈન્ટ
પર રાખવી જ્યાંથી ઈમરજન્સી સમયે વાન ઝડપથી બહાર નીકળી શકે. તંત્ર દ્વારા નાગરિકોને
પણ અપીલ કરવામાં આવી છે કે ઉત્સાહમાં હોશ ન ખોવો અને કોઈ પણ કટોકટીના સમયે તુરંત
૧૦૮નો સંપર્ક કરવો.

રંગોના તહેવાર ધૂળેટીમાં અકસ્માત અને ઘર્ષણના કિસ્સા ૧૮ ટકા
વધશે

ઈમરજન્સી સેવા ૧૦૮ ની એનાલિસિસ ટીમ દ્વારા અગાઉના વર્ષોનો
અભ્યાસ કર્યા બાદ હોળી અને ધુળેટીના તહેવારમાં ઈમરજન્સી કોલનો વધારો થતો હોવાની
શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં સામાન્ય સંજોગોમાં ૧૦૮ કોલ
પ્રતિદિન મળતા હોય છે ત્યારે ૧૦૮ ની એનાલિસિસ ટીમ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી
શક્યતાને પ્રમાણે હોળીના દિવસે કોલમાં સામાન્ય દિવસ કરતાં આંશિક ઘટાડો થશે. જ્યારે
ધૂળેટીના દિવસમાં ૧૬થી ૧૮ ટકા જેટલો વધારો થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે
ધૂળેટીના દિવસે ૧૨૬થી વધુ કોલ મળવાની શક્યતાને પગલે ગાંધીનગર ૧૦૮ ની ટીમને એલર્ટ
કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ડ્રાઇવરોને પણ એમ્બ્યુલન્સમાં જ બેસવા સૂચના પણ
આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધાનસભાની સેમીફાઈનલ ચૂંટણીમાં ‘અંડરકરન્ટ’: મતદારોનું મન કળવું અઘરું, નેતાઓના જીવ તાળવે ચોંટ્યા | Gu…
GUJARAT

વિધાનસભાની સેમીફાઈનલ ચૂંટણીમાં ‘અંડરકરન્ટ’: મતદારોનું મન કળવું અઘરું, નેતાઓના જીવ તાળવે ચોંટ્યા | Gu…

April 22, 2026
જનતાનો મિજાજ ગરમ: સરસપુરમાં યુવકે ભાજપ કાર્યકરને લાફા ઝીંકી દીધા, હાથીજણમાં પણ ઉગ્ર વિરોધ | AMC Elec…
GUJARAT

જનતાનો મિજાજ ગરમ: સરસપુરમાં યુવકે ભાજપ કાર્યકરને લાફા ઝીંકી દીધા, હાથીજણમાં પણ ઉગ્ર વિરોધ | AMC Elec…

April 22, 2026
‘પોશ એક્ટ’ મહિલાઓના રક્ષણ માટે છે, કોઈને ખોટી રીતે ફસાવવા માટે નહીં: ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ | Gujara…
GUJARAT

‘પોશ એક્ટ’ મહિલાઓના રક્ષણ માટે છે, કોઈને ખોટી રીતે ફસાવવા માટે નહીં: ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ | Gujara…

April 22, 2026
Next Post
પોલીસે ગુનો દાખલ નહી કરતા યુવતીએ આત્મહત્યા માટે પરવાનગી માગી | Girl seeks permission to commit suici…

પોલીસે ગુનો દાખલ નહી કરતા યુવતીએ આત્મહત્યા માટે પરવાનગી માગી | Girl seeks permission to commit suici...

રોડ ક્રોસ કરતા શ્રમજીવીને વાહન ચાલકે ટક્કર મારતા મોત | man dies after being hit by vehicle while cro…

રોડ ક્રોસ કરતા શ્રમજીવીને વાહન ચાલકે ટક્કર મારતા મોત | man dies after being hit by vehicle while cro...

પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા સ્ટ્રેચરમાં સુવડાવી ગ્રામજનો ચાલતા લઇ ગયા | The villagers walked t…

પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા સ્ટ્રેચરમાં સુવડાવી ગ્રામજનો ચાલતા લઇ ગયા | The villagers walked t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કઠલાલ દારૂકાંડના આરોપી અને ભાજપના હોદ્દેદારનો રૂપિયા ઉડાડતો વીડિયો વાયરલ | Video of Kathlal liquor c…

કઠલાલ દારૂકાંડના આરોપી અને ભાજપના હોદ્દેદારનો રૂપિયા ઉડાડતો વીડિયો વાયરલ | Video of Kathlal liquor c…

3 months ago
આતંક પર સકંજો કસવા સર્વપક્ષીય બેઠકમાં ઓવૈસીએ ભારત સરકારને કર્યા મહત્ત્વના સૂચન | Asaduddin Owaisi sa…

આતંક પર સકંજો કસવા સર્વપક્ષીય બેઠકમાં ઓવૈસીએ ભારત સરકારને કર્યા મહત્ત્વના સૂચન | Asaduddin Owaisi sa…

12 months ago
દિલ્હી વિસ્ફોટ ‘આત્મઘાતી હુમલો’, મહિલા આતંકીની સંડોવણી

દિલ્હી વિસ્ફોટ ‘આત્મઘાતી હુમલો’, મહિલા આતંકીની સંડોવણી

5 months ago
ઈરાન-ઈઝરાયેલ યુદ્વ સંગ્રામ : નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ 20 ટકા વધી જવાનું જોખમ | Iran Israel war: Ex…

ઈરાન-ઈઝરાયેલ યુદ્વ સંગ્રામ : નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ 20 ટકા વધી જવાનું જોખમ | Iran Israel war: Ex…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News