gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળા પાલિકાના વોર્ડ નં. ૭માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ | Lack of basic facilities in Ward No 7 of Bav…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
બાવળા પાલિકાના વોર્ડ નં. ૭માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ | Lack of basic facilities in Ward No 7 of Bav…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– યુદ્ધના ધોરણે કામગીરી કરવા રજૂઆત

– 7 મહિનાથી મુખ્ય માર્ગો બંધ, ગટર અને પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન

બગોદરા : બાવળા નગરપાલિકાના વોર્ડ નં.૭માં  વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના પડતર પ્રશ્નોને લઇ સદસ્ય દ્વારા સત્તાધીશોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સાત મહિના અગાઉ ડિઝાસ્ટર કામગીરીના બહાને રત્નપ સોસાયટી અને બળિયાદેવ વિસ્તારને જોડતું મુખ્ય નાળું તોડી પાડવામાં આવ્યું હતું, જે હજુ સુધી ન બનતા હજારો રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.

આંબેડકર રોડ પર સરકારી શાળા અને બાલમંદિર પાસે વરસાદી ગટરો તૂટી જવાથી ગંદકી ફેલાઈ છે, જેનાથી નાના બાળકોમાં રોગચાળાનો ભય છે. રોહિતવાસ અને જૂના વણકર વાસમાં ગટર લાઈનો બેસી જવાથી પીવાના પાણીમાં ગંદકી ભળવાની અને અનિયમિત પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આગામી ચોમાસું માથે છે ત્યારે જો તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો ગત વર્ષની જેમ ફરી બાવળામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. રહીશો દ્વારા આ પડતર પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચલાલામાં શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ મંદિરોના પૂજારીઓનું સન્માન…
GUJARAT

October 25, 2026
​બોટાદમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ્સ માટે ભવ્ય કાનૂની તાલીમ શિબિર સંપન્ન

A Memorable Experience Working with Mahesh Bhatt Sir

Next Post
ચોટીલામાં નશામાં ડ્રાઈવરે પીકઅપ વાહન વાછરડી પર ચડાવી દેતા મોત | In Chotila a drunk driver ran over a…

ચોટીલામાં નશામાં ડ્રાઈવરે પીકઅપ વાહન વાછરડી પર ચડાવી દેતા મોત | In Chotila a drunk driver ran over a...

ફેબુ્રઆરીમાં જીએસટી ક્લેકશન ૮.૧ ટકા વધીને રૃ. ૧.૮૩ લાખ કરોડ | gst collction in february 2026

પાલિતાણામાં 50 હજારથી વધુ યાત્રિકોએ શેત્રુંજયની 6 ગાઉની પરિક્રમા પૂર્ણ કરી | More than 50 thousand p…

પાલિતાણામાં 50 હજારથી વધુ યાત્રિકોએ શેત્રુંજયની 6 ગાઉની પરિક્રમા પૂર્ણ કરી | More than 50 thousand p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુ.જી.સી.ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક | Supreme Court breaks on UGC’s new rules

9 months ago
મોટા મઢાદમાં ગેરકાયદે ખનન મામલે એફએસએલની ટીમે તપાસ હાથ ધરી | FSL team conducts investigation into il…

1 year ago
મે મહિનામાં જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં 12%નો વધારો | Life insurance companies’ new bu…

પહેલી ઓગસ્ટથી UPIમાં થશે આ 3 મોટા ફેરફાર, જાણો તમને શું અસર થશે | upi changes effective from august …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News