gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીલિયાના ગુંદરણ નજીક આગળ જતાં વાહન પાછળ બાઇક ઘૂસી જતાં 3ના મોત | 3 killed as bike rams into vehicle …

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
લીલિયાના ગુંદરણ નજીક આગળ જતાં વાહન પાછળ બાઇક ઘૂસી જતાં 3ના મોત | 3 killed as bike rams into vehicle …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પરપ્રાંતીય શ્રમિક પરિવારના 4 લોકો બાઇકમાં સવાર હતા

મૃતકોના બાઇકમાં સવાર 12 વર્ષના બાળકની ખોપરી ફાટી ગઇ, એક યુવાન સારવારમાં

અમરેલી : લીલિયા તાલુકાના ગુંદરણ ગામ નજીક શ્રમિકના ફોર સવારી બાઇક આગળ જતાં માલવાહક વાહન પાછલ ઘૂસી જતાં આ ઘટનામાં ૪ પૈકી ૩ના મોત નીપજ્યા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ લીલિયા તાલુકાના ઢાંગલા ગામની સીમમાં ભાગિયું વાવવા રાખેલા શ્રમિકોનું બાઇક આગળ જતા ભારવાહક વાહન પાછળ અચાનક ઘૂસી જતાં ફોર સવારી બાઇકમાં સવાર થયેલાં જયેશ બરસિંગ (ઉ.વ.૧૭), હેમરાજ સવેલસિંગ (ઉ.વ.૧૪), રઇલેશ સવેલ સિંગ (ઉ.વ.૧૨)ના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા જ્યારે આ બાઇક પર સવાર સુનિલ સવેલસિંગ (ઉ.વ.૧૮)ને ગંભીર ઇજા સાથે લીલિયાની હોસ્પિટલમાં સારવારમાં ખસેડયો છે.

આ બનાવમાં એક જ પરિવારના બે તેમજ અન્ય પરિવારના એકનું મૃત્યુ નીપજતાં પરિવારમાં હૈયાફાટ કલ્પાંત સર્જાયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ૧૨ વર્ષીય બાળકની ખોપરી ફાટી ગઇ હતી.

ઉપરોક્ત પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે. છેલ્લા ૧૬ વર્ષથી લીલિયા પંથકમાં સ્થાયી થઇને ભાગિયું રાખવાની મજુરી કરે છે.

ઘટના સ્થળે પોલીસે પહોંચી ત્રણેયના મૃતદેહોને લીલિયા ખસેડી પોસ્ટમોર્ટમ કાર્યવાહી કરી હતી. તેમજ વાહનચાલક સામે ગુન્હો નોંધી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

Next Post
પતિએ આડેધડ લોખંડના દસ્તાના ઘા ઝીંકી દઈ પત્નીને મોતને ઘાટ ઉતારી | Husband kills wife by randomly hitt…

પતિએ આડેધડ લોખંડના દસ્તાના ઘા ઝીંકી દઈ પત્નીને મોતને ઘાટ ઉતારી | Husband kills wife by randomly hitt...

બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાનો ‘સોર્સ’ મળ્યો છે, ઇન્ચાર્જ ડીજીપી | The ‘source’ of the bomb blast thr…

બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાનો 'સોર્સ' મળ્યો છે, ઇન્ચાર્જ ડીજીપી | The 'source' of the bomb blast thr...

યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી | Gold Silver P…

યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી | Gold Silver P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશ જવાનું સપનું પડ્યું મોંઘું: કેનેડા PRના નામે આણંદની યુવતી સાથે રૂ.40 લાખની છેતરપિંડી, અમદાવાદન…

4 months ago
બેંકોનો નિકાસકારોને ટેકો, MSME માટે ખાસ રાહત યોજનાઓ તૈયાર કરવામાં આવી | Banks support exporters spec…

11 months ago
દેશમાં ખાંડનું ઉત્પાદન માત્ર 22 ટકા વધ્યું, મહારાષ્ટ્ર અગ્રેસર | Sugar production in the country gre…

6 months ago
કરમસદ આણંદ મનપા વિસ્તારમાં સીલ થયેલી હોટેલો ફરી ધમધમવા માંડી | Hotels sealed in Karamsad Anand Munic…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News