gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિએ આડેધડ લોખંડના દસ્તાના ઘા ઝીંકી દઈ પત્નીને મોતને ઘાટ ઉતારી | Husband kills wife by randomly hitt…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
પતિએ આડેધડ લોખંડના દસ્તાના ઘા ઝીંકી દઈ પત્નીને મોતને ઘાટ ઉતારી | Husband kills wife by randomly hitt…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સીમર ગામે ગૃહકલેશ લોહીયાળ બન્યો

આરોપીની અટકાયત, નવાબંદર મરીન પોલીસે પુત્રોનાં નિવેદન લીધાં : મનોઅસ્થિર પ્રૌઢે કયા કારણસર હત્યા કરી એ વિશે તપાસ

ઊના: ઊના પંથકના સીમર ગામે ગૃહકલેશમાં પતિએ લોખંડના દસ્તાના આડેધડ ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં નવાબંદર મરીન પોલીસે પુત્રોનું નિવેદન નોંધી આરોપી પિતાની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે. 

સીમર ગામે વાડી વિસ્તારમાં રહેતા જગદીશ ઉર્ફે જગાભાઈ ડાભી અને તેમના પત્ની લક્ષ્મીબેન (ઉ.વ.૪૫) વચ્ચે આજે કોઈ બાબતે બોલાચાલી થતાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આવેશમાં આવેલા જગદીશે ઘરમાં પડેલો લોખંડનો દસ્તો લઈ પત્ની લક્ષ્મીબેનને આડેધડ મારવા માંડયો હતો અને માથામાં પણ જોરદાર ઘા મારી દેતા લક્ષ્મીબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા હતા. ઘરના સભ્યોએ દોડી આવી લક્ષ્મીબેનને બેભાન હાલતમાં સીમર હોસ્પિટલે ખસેડયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બાદમાં મૃતદેહને ઊના હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. બનાવની જાણ થતાં બે પુત્રો કેતન અને દિનેશ હોસ્પિટલે દોડી ગયા હતા જ્યાં માતાનો મૃતદેહ જોઈ ભાંગી પડી કલ્પાંત કરવા લાગતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. 

બનાવના પગલે  નવાબંદર મરીન પોલીસના ઇન્ચાર્જ પીઆઈ જેબલીયા, પીએસઆઈ રાઠોડ, પીએસઆઈ કંચનબેન પરમારે સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી આરોપી જગદીશની અટકાયત કરી હતી.  પુત્રોનું નિવેદન લેતા પિતા માનસીક બીમાર હોવાથી અગાઉ દવા લેતા હતા પણ હવે ન લેતા હોવાનું જણાવ્યું હતું. જયારે આરોપી જગદીશના ભાઈ પરબત ડાભીએ જણાવ્યું હતું કે, કોઈએ  આડા સંબંધની વાત ભાઈ જગદીશને કરેલી અને તે બાબતે ભાઈ-ભાભી વચ્ચે ઝઘડો થયો હશે. આ બનાવમાં પોલીસે હુમલાનું સાચું કારણ શોધવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કરંટ કે દુર્ઘટનાથી વ્યક્તિનું મોત થાય તો વીજ કંપની વળતર ચૂકવવા જવાબદાર : ગુજરાત હાઈકોર્ટ | gujarat h…
GUJARAT

કરંટ કે દુર્ઘટનાથી વ્યક્તિનું મોત થાય તો વીજ કંપની વળતર ચૂકવવા જવાબદાર : ગુજરાત હાઈકોર્ટ | gujarat h…

April 18, 2026
સાયબર ફ્રોડ રોકવા RBI એ નવા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો, લોકો પાસે પ્રતિભાવ માગતા મજાક ઊડી | rbi new…
GUJARAT

સાયબર ફ્રોડ રોકવા RBI એ નવા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો, લોકો પાસે પ્રતિભાવ માગતા મજાક ઊડી | rbi new…

April 18, 2026
જામનગર જિલ્લા પંચાયતમાં આગનું તાંડવ: આરોગ્ય વિભાગની કચેરીમાં શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન | Fire Br…
GUJARAT

જામનગર જિલ્લા પંચાયતમાં આગનું તાંડવ: આરોગ્ય વિભાગની કચેરીમાં શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન | Fire Br…

April 18, 2026
Next Post
બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાનો ‘સોર્સ’ મળ્યો છે, ઇન્ચાર્જ ડીજીપી | The ‘source’ of the bomb blast thr…

બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાનો 'સોર્સ' મળ્યો છે, ઇન્ચાર્જ ડીજીપી | The 'source' of the bomb blast thr...

યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી | Gold Silver P…

યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી | Gold Silver P...

મધ્યપૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો મહાકડાકો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex plunge…

મધ્યપૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો મહાકડાકો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex plunge...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દાદાગીરી કરી રહ્યા છે કારણ કે તેમની પાસે…’, ટ્રમ્પના ટેરિફ મુદ્દે ગડકરીનું નિવેદન | Union Ministe…

‘દાદાગીરી કરી રહ્યા છે કારણ કે તેમની પાસે…’, ટ્રમ્પના ટેરિફ મુદ્દે ગડકરીનું નિવેદન | Union Ministe…

8 months ago
વડોદરામાં ધાર્મિક દબાણો અંગે રજૂ થયેલા ડોક્યુમેન્ટ્સ કોર્પોરેશન ચકાસશે | Corporation to verify docum…

વડોદરામાં ધાર્મિક દબાણો અંગે રજૂ થયેલા ડોક્યુમેન્ટ્સ કોર્પોરેશન ચકાસશે | Corporation to verify docum…

1 year ago
ટ્રમ્પની ઈરાને ધમકી બાદ ચાંદીના ભાવમાં રૂ.10900ની તો સોનામાં રૂ.2400ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…

ટ્રમ્પની ઈરાને ધમકી બાદ ચાંદીના ભાવમાં રૂ.10900ની તો સોનામાં રૂ.2400ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…

2 weeks ago
વિપક્ષ રાજસ્થાનના 19 જિલ્લામાં ‘અરવલ્લી બચાવો’ આંદોલન કરશે | Opposition will launch ‘Save Aravalli’ …

વિપક્ષ રાજસ્થાનના 19 જિલ્લામાં ‘અરવલ્લી બચાવો’ આંદોલન કરશે | Opposition will launch ‘Save Aravalli’ …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News