gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલી મહિલાએ ૪૯ લાખની સામે ૯૦ લાખ ચૂકવ્યા | Woman trapped by the moneylenders…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલી મહિલાએ ૪૯ લાખની સામે ૯૦ લાખ ચૂકવ્યા | Woman trapped by the moneylenders…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પાંચ કિલો વજનના સોનાના દાગીના સામે વ્યાજે આપેલા ૪૯ લાખની સામે આરોપીઓએ ૯૦ લાખ વસુલ કરી  ૩કરોડની જમીનનો દસ્તાવેજ બિલ્ડરના નામે  કરાવી લીધો હતો. જે અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

આજવારોડ કલ્યાણનગર સોસાયટીમાં રહેતા પાર્વતીબેન પ્રભુભાઇ સોલંકીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ – ૨૦૨૧ માં મારા  પતિએ સમીર અરવિંદભાઇ  પટેલ (રહે. શ્રી કુંજ સોસાયટી, ન્યુ વી.આઇ.પી.રોડ) પાસેથી ૪૯  લાખ ૩ ટકાના વ્યાજે લીધા હતા. તેની સામે સોનાના પાંચ કિલો વજનના દાગીના અમે આપ્યા હતા. ત્યારબાદ મારા પતિ છેતરપિંડીના કેસમાં જેલમાં જતા રહ્યા હતા.  ત્યારબાદ મારી પરિસ્થિતિ સારી નહીં હોવાથી વ્યાજ ભરવાનું બંધ કરી  દીધું હતું. આરોપીઓએ મારી પાસેથી  એક દુકાનનું બાનાખત વ્યાજ પેટે કરાવી લીધું હતું. ત્યારબાદ ૪૯ લાખનું દેવું ચૂકવવા માટે તથા મારા પતિને જેલમાંથી છોડાવવા માટે  રૃપિયાની જરૃર હોઇ મેં આરોપીઓના કહેવાથી  બાપોદની જમીનનો સોદો ૩ કરોડમાં નક્કી કર્યો હતો. જે દસ્તાવેજમાં કન્ફર્મિંગ પાર્ટી તરીકે અરવિંદભાઇ પટેલ હતા.

૪૯ લાખની સામે ૯૦ લાખ વ્યાજ ચૂકવ્યું હોવાછતાં હજી વધુ વ્યાજની માગણી કરે છે. આરોપીઓએ સોનુ પણ પરત કર્યું નથી.  પોલીસે સમીર અરવિંદભાઇ પટેલ તથા અરવિંદ શનાભાઇ પટેલ (રહે. ભાગ્યોદય સોસાયટી, ગોરવા) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બિલ્ડર ભૂપેન્દ્ર ઉર્ફે ટીનાના  પુત્રના નામે આરોપીઓએ દસ્તાવેજ કરાવ્યો

 વડોદરા,

ફરિયાદી પાર્વતીબેનનું કહેવું છે કે, આરોપીના કહેવાથી મેં બિલ્ડર ભૂપેન્દ્ર ઉર્ફે ટીના શાહના પુત્ર દર્ષિત શાહને વર્ષ – ૨૦૨૨ માં દસ્તાવેજ કરી આપ્યો હતો. તે દસ્તાવેજના ૨.૦૫ કરોડ હજી મને મળ્યા નથી. પોલીસે અમારી ફરિયાદ યોગ્ય રીતે દાખલ કરી નતી. તે અંગે અમે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરીશું.  અરજીની તપાસ કરનાર ઇકો સેલના પી.આઇ. કહે છે કે, ફરિયાદીએ માત્ર ગેરકાયદે વ્યાજ વસુલાતના જ પુરાવા આપ્યા હતા. બીજા કોઇ  પુરાવા આપ્યા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
સયાજી હોસ્પિટલમાં દર્દી સાથે માત્ર એક જ સગાને એન્ટ્રી | Only one relative allowed to enter Sayaji Ho…

સયાજી હોસ્પિટલમાં દર્દી સાથે માત્ર એક જ સગાને એન્ટ્રી | Only one relative allowed to enter Sayaji Ho...

ગોલ્ડ લોન ભરપાઇ કરવાના નામે યુવક સાથે 6 લાખની ઠગાઇ કરનાર બે મિત્રો પકડાયા,અનેક ફસાયા | two friends c…

ગોલ્ડ લોન ભરપાઇ કરવાના નામે યુવક સાથે 6 લાખની ઠગાઇ કરનાર બે મિત્રો પકડાયા,અનેક ફસાયા | two friends c...

ભાજપના પૂર્વ હોદ્દેદાર વિવાદમાં ફસાયા ફાર્મ હાઉસ બનાવ્યું, પૈસા ના ચૂકવ્યા જમીનો પર દબાણ કરી દાદાગીર…

ભાજપના પૂર્વ હોદ્દેદાર વિવાદમાં ફસાયા ફાર્મ હાઉસ બનાવ્યું, પૈસા ના ચૂકવ્યા જમીનો પર દબાણ કરી દાદાગીર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલસાડમાં ઘરકંકાસ બાદ માતાએ 3 માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેર ગટગટાવ્યાંની આશંકા | Valsad Crime: Mo…

વલસાડમાં ઘરકંકાસ બાદ માતાએ 3 માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેર ગટગટાવ્યાંની આશંકા | Valsad Crime: Mo…

2 months ago
જાફરાબાદના દુઘાળા ગામે નદીના પટમાં દેખાયો મહાકાય અજગર, વન વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યુ | amreli jaf…

જાફરાબાદના દુઘાળા ગામે નદીના પટમાં દેખાયો મહાકાય અજગર, વન વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યુ | amreli jaf…

4 months ago
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે, પણ તારીખ નક્કી નથી

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે, પણ તારીખ નક્કી નથી

6 months ago
માંજલપુરની મારૃતિધામ સોસાયટીના મકાનમાંથી ચોરી | Theft from the house of Marutidham Society in Manjal…

માંજલપુરની મારૃતિધામ સોસાયટીના મકાનમાંથી ચોરી | Theft from the house of Marutidham Society in Manjal…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News