gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપના પૂર્વ હોદ્દેદાર વિવાદમાં ફસાયા ફાર્મ હાઉસ બનાવ્યું, પૈસા ના ચૂકવ્યા જમીનો પર દબાણ કરી દાદાગીર…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
ભાજપના પૂર્વ હોદ્દેદાર વિવાદમાં ફસાયા ફાર્મ હાઉસ બનાવ્યું, પૈસા ના ચૂકવ્યા જમીનો પર દબાણ કરી દાદાગીર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.4 જિલ્લા ભાજપના પૂર્વ હોદ્દેદાર છગન કાનજી પટેલે ફાર્મ  હાઉસમાં ફાયરિંગ કરતા હાલ જેલમાં છે પરંતુ ખેડૂતો તેમજ અન્ય સાથે દાદાગીરી કરીને મોટી રકમની ઠગાઇ કરી હોવાની ફરિયાદો આજે કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા સમક્ષ કરવામાં આવી હતી.

પોઇચા ખાતેના ફાર્મમાં છગન પટેલે ફાયરિંગ કરતા ડભોઇ તાલુકાના એક વ્યક્તિને ઇજા થતા તેને સારવાર માટે ખસેડાયો છે. લાયસન્સ ના હોવા છતાં પોતાની પાસે રિવોલ્વર લઇને ફરતા છગન પટેલ સામે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાયો છે. પોલીસે તેની ધરપકડ કર્યા બાદ ખેડૂતોની હિંમત ખૂલી છે અને તેઓ હવે છગન પટેલ સામે ફરિયાદ કરવા લાગ્યા છે.

દિલીપ જેઠા ડાભી, મહેન્દ્ર રમણ ડાભી અને સુરેશ બાબુભાઇ ડાભીએ એસપીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમે છગન પટેલને પોઇચા(રાણીયા)ની જમીન વેચાણ કરી નહી  હોવા છતાં જમીનનો રસ્તો ગેરકાયદે બંધ કર્યા બાદ દબાણ કરી દીધું છે અને ધમકી આપી માપણી પણ કરવા દેતા નથી. જ્યારે સુરેન્દ્ર પરમારે પણ ફરિયાદ કરી જણાવ્યું હતું કે મેં પોઇચાની જમીન મૂળ માલિક પાસેથી ખરીદવા રૃા.૧૦ લાખ આપી બાનાખત કર્યુ  હતું પરંતુ છગન પટેલે ધમકી આપી તે બાનાખત રદ કરાવ્યું હતું અને હજી પણ પૈસા ચૂકવ્યા નથી.

જ્યારે છગન પટેલનું ફાર્મ હાઉસ બનાવવા કોન્ટ્રાક્ટ રાખનાર આજોડ ગામના અશોકભાઇ વણકરે પણ ફરિયાદ કરી દાદ માંગી છે કે ફાર્મ હાઉસનું બાંધકામ થઇ ગયુ હોવા છતાં રૃા.૮૦ લાખ ચૂકવ્યા નથી જે અંગે કોર્ટમાં પણ કેસ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાથીખાનામાં એકસાથે 11  દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી
GUJARAT

June 14, 2026
જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…

Next Post
મેન્ડેટ નહિ આવતાં બરોડા ડેરીમાં પક્ષના નામે ફોર્મ ભરનારા ઉમેદવારો સલવાયા | Candidates who filled the…

મેન્ડેટ નહિ આવતાં બરોડા ડેરીમાં પક્ષના નામે ફોર્મ ભરનારા ઉમેદવારો સલવાયા | Candidates who filled the...

તરસાલીમાં રોડ ક્રોસ કરતા દાદા અને પૌત્રીને બાઇકચાલકે ટક્કર મારતા દાદાનું મોત | Grandfather died afte…

તરસાલીમાં રોડ ક્રોસ કરતા દાદા અને પૌત્રીને બાઇકચાલકે ટક્કર મારતા દાદાનું મોત | Grandfather died afte...

હોસ્ટેલમાં નક્કી કરેલા સ્થળોએ અને માત્ર ઈકો ફ્રેન્ડલી કલરથી જ ધૂળેટી ઉજવવાની રહેશે | guidline for ce…

હોસ્ટેલમાં નક્કી કરેલા સ્થળોએ અને માત્ર ઈકો ફ્રેન્ડલી કલરથી જ ધૂળેટી ઉજવવાની રહેશે | guidline for ce...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં ૨૧નાં મોત, ૨૯ ઘાયલ | Bus rolls down hill in JK Udhampur 21…

2 months ago
રાઉત-ફડણવીસ સામ સામે : ’10 મિનિટમાં મુંબઈ બંધ’ની ધમકી પર CM બોલ્યા- ‘શિંદેને તો રોકી ન શક્યા’ | Raut…

5 months ago
એક જ બુટલેગરનો બે સ્થળેથી 9.55 લાખના દારૂ સાથે સાગરિત ઝડપાયો | A single bootlegger was caught with l…

9 months ago
ગાંધીનગર: રાજ્ય કક્ષાના મંત્રી અને કેબિનેટ મંત્રીના PS-PAની નિમણૂક, જુઓ સંપૂર્ણ યાદી | Appointment o…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News