gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોસ્ટેલમાં નક્કી કરેલા સ્થળોએ અને માત્ર ઈકો ફ્રેન્ડલી કલરથી જ ધૂળેટી ઉજવવાની રહેશે | guidline for ce…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
હોસ્ટેલમાં નક્કી કરેલા સ્થળોએ અને માત્ર ઈકો ફ્રેન્ડલી કલરથી જ ધૂળેટી ઉજવવાની રહેશે | guidline for ce…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ે

વડોદરાઃ આવતીકાલે, બુધવારે શહેરની સાથે સાથે એમ.એસ.યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા સ્ટુડન્ટસ પણ ધૂળેટીની ઉજવણી કરશે.એ પહેલા હોસ્ટેલ સત્તાધીસો દ્વારા સ્ટુડન્ટસ  માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં રહેતા સ્ટુડન્ટસે તેના પર અમલ કરવાનો રહેશે.આ માર્ગદર્શિક પ્રમાણે વિદ્યાર્થીઓએ ઈકો ફ્રેન્ડલી કલર સાથે અને કેમ્પસમાં નક્કી કરેલા સ્થળોએ જ સુરક્ષિત રીતે અને શિસ્તનું પાલન કરીને ધૂળેટીની ઉજવણી કરવાની રહેશે.વિદ્યાર્થીઓ ત્વચાને હાનિકારક હોય તેવા રંગોનો ઉપયોગ નહીં કરી શકે.

સાથે સાથે ધૂળેટીના દિવસે વિદ્યાર્થીઓને વોર્ડનોની લેખિત પરવાનગી વગર હોસ્ટેલ કેમ્પસમાંથી બહાર જવાની મનાઈ ફરમાવાઈ છે.ઉપરાંત વડોદરા શહેરના કોઈ પણ જળાશયની વિદ્યાર્થીઓ ધૂળેટીના દિવસે મુલાકાત નહીં લઈ શકે.વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ આદેશ કરાયો હોવાનું સત્તાધીશોનું કહેવું છે.જો કોઈ આ આદેશનો ભંગ કરશે તો તેની સામે શિસ્તભંગ હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવશે.જો કોઈ વિદ્યાર્થીને ધૂળેટીમાં બહાર જવું પણ હશે તો તેણે પોતાના માતા પિતા કે સ્થાનિક ગાર્ડિયનનો સહી કરેલો પત્ર રજૂ કરશે અને તેમાં પણ કયા સ્થળની, કયા સમયે અને મુલાકાત લેવાની છે તેની જાણકારી અને માતા પિતા કે  સ્થાનિક ગાર્ડિયનનો સંપર્ક નંબર દર્શાવવાનો રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોત્રીની ખાનગી કંપનીનું મેલ એકાઉન્ટ હેક કરી ઠગે MAKE MY TRIPની સાઈટ પર 51 ટ્રીપ બુક કરી ઠગાઈ કરી | t…
GUJARAT

June 3, 2026
ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવક પર ચાકુથી હુમલો

વડોદરા શહેર નજીકના કલાલી ગામે પત્ની સાથે મંદિરે દર્શન કરવા ગયેલા યુવકની જાહેરમાં ઘાતકી હત્યા | young…

Next Post
માંજલપુરના કોમ્પ્લેક્સમાં SBIના ATMમાં આગ લાગતાં નાસભાગ મચી,લોકો નીચે દોડી આવ્યા | A stampede broke …

માંજલપુરના કોમ્પ્લેક્સમાં SBIના ATMમાં આગ લાગતાં નાસભાગ મચી,લોકો નીચે દોડી આવ્યા | A stampede broke ...

ખેડૂતોને વચેટિયાઓની મદદ વગર શાકભાજી વેચવા પ્લેટફોર્મ પૂરુ પાડશે | msu will help farmers to sell vege…

ખેડૂતોને વચેટિયાઓની મદદ વગર શાકભાજી વેચવા પ્લેટફોર્મ પૂરુ પાડશે | msu will help farmers to sell vege...

વડોદરામાં AXIS અને PRIME CO OP બાદ ICICI બેન્કમાં ડૂપ્લિકેટ નોટો મળી | After AXIS and PRIME CO OP in…

વડોદરામાં AXIS અને PRIME CO OP બાદ ICICI બેન્કમાં ડૂપ્લિકેટ નોટો મળી | After AXIS and PRIME CO OP in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાન અને સુરતમાં ચોરીઓ કરનાર વડોદરાનો રીઢો ઘર ફોડીયો પકડાયો | thief caught by Vadodara police wh…

3 months ago
નેશનલ હાઇવે નં.48 ઉપર આયશર ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણા અને વેસ્ટ પાઉડરની આડમાં વડોદરા લઈ જવાતો બિયરનો…

9 months ago
‘શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ તરફ આગળ વધ્યું | cyclone shakti …

8 months ago
RTI માં બિલ્ડરોની છેતરપિંડી ખુલ્લી પડી અણખોલમાં ૭૩ ડુપ્લેકસોના માલિકોની બોગસ સહિઓ કરી બાંધકામ નિયમિત…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News