gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુદ્ધથી ઉકેલ નહીં આવે: મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે PM મોદીની શાંતિ અને સંવાદની અપીલ | only military confli…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in INDIA
0 0
0
યુદ્ધથી ઉકેલ નહીં આવે: મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે PM મોદીની શાંતિ અને સંવાદની અપીલ | only military confli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi on Iran Israel War: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ઈરાન સામે છેડાયેલા ભીષણ જંગના છઠ્ઠા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અત્યંત મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. ફિનલેન્ડના પ્રતિનિધિઓ સાથેની મુલાકાત દરમિયાન PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘ભલે તે યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, કોઈપણ મુદ્દાનું નિરાકરણ સૈન્ય સંઘર્ષ દ્વારા લાવી શકાતું નથી. ભારત અને ફિનલેન્ડ બંને કાયદાના શાસન, સંવાદ અને રાજદ્વારી વ્યૂહનીતિમાં વિશ્વાસ રાખે છે. અમે સંઘર્ષોના વહેલા અંત અને શાંતિ માટે કરવામાં આવતા દરેક પ્રયાસોનું સમર્થન કરતા રહીશું.’

PM મોદીએ કહ્યું – સૈન્ય સંઘર્ષ કોઈ સમસ્યાનો ઉકેલ નથી

વડાપ્રધાને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાને અતિ આવશ્યક ગણાવ્યા હતા અને આતંકવાદના દરેક સ્વરૂપને જડમૂળથી ઉખેડી ફેંકવાની ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ભારત અને ફિનલેન્ડ વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની વાત કરતા તેમણે કહ્યું કે, આ ભાગીદારી AIથી લઈને 6G ટેલિકોમ અને ક્લીન એનર્જીથી લઈને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધીના હાઈટેક ક્ષેત્રોમાં સહયોગને નવી ગતિ આપશે.

આ પણ વાંચો: નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ

અમેરિકાનો ઈરાની આકાશ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યાનો દાવો

બીજી તરફ, ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનું યુદ્ધ ભયાનક વળાંક લઈ રહ્યું છે. છેલ્લા છ દિવસમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકા અને ઈઝરાયલના દળોએ ઈરાની નેવી પર મોટો હુમલો કરી હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધજહાજ ‘આઈઆરઆઈએસ ડેના’ને સબમરીન હુમલામાં ડૂબાડી દીધું છે. અમેરિકાએ ઈરાનના એર સ્પેસ પર નિયંત્રણ મેળવ્યાનો દાવો કર્યો છે. ઈરાનમાં સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈ અને અન્ય ટોચના નેતાઓના નિધન બાદ તેમના પુત્ર મૌજ્તબા ખામેનેઈને નવા ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા છે. અત્યારે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના હેડક્વાર્ટર અને રાષ્ટ્રપતિ કાર્યાલય પર સતત બોમ્બમારો થઈ રહ્યો છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

યુદ્ધથી ઉકેલ નહીં આવે: મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે PM મોદીની શાંતિ અને સંવાદની અપીલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…
INDIA

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

June 17, 2026
VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …
INDIA

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

June 17, 2026
શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …
INDIA

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

June 17, 2026
Next Post
બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેક…

બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેક...

નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ | bihar politics niti…

નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ | bihar politics niti...

ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી: રિપોર્ટ | russ…

ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી: રિપોર્ટ | russ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પતિ ગુમાવ્યા તેમની પત્નીઓમાં વીરાંગના જેવો જોશ ન હતો’, પહલગામના પીડિતો પર ભાજપ સાંસદનું વિવાદિત નિવ…

‘પતિ ગુમાવ્યા તેમની પત્નીઓમાં વીરાંગના જેવો જોશ ન હતો’, પહલગામના પીડિતો પર ભાજપ સાંસદનું વિવાદિત નિવ…

1 year ago
મકાનના બાંધકામ પેટે રૃપિયા લઇ કોન્ટ્રાક્ટરની ઠગાઇ | Contractor cheated by taking money for construct…

મકાનના બાંધકામ પેટે રૃપિયા લઇ કોન્ટ્રાક્ટરની ઠગાઇ | Contractor cheated by taking money for construct…

10 months ago
સાસુ નિવૃત્ત જજ હોવાથી તપાસ દબાવવાનો પ્રયાસ? ટ્વિશા શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટની સુઓમોટો અરજી | supr…

સાસુ નિવૃત્ત જજ હોવાથી તપાસ દબાવવાનો પ્રયાસ? ટ્વિશા શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટની સુઓમોટો અરજી | supr…

4 weeks ago
માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…

માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News