gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના! દાદાએ 7 વર્ષની માસૂમ પૌત્રીને અડપલા કર્યાનો આક્ષેપ, FIR દાખલ | …

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના! દાદાએ 7 વર્ષની માસૂમ પૌત્રીને અડપલા કર્યાનો આક્ષેપ, FIR દાખલ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં માનવતાને લાંછન લગાડતી એક શરમજનક ઘટના સામે આવી છે. શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલી વુડા આવાસ યોજનામાં એક કળિયુગી દાદાએ પોતાની જ 7 વર્ષની માસૂમ પૌત્રી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ થતાં સમગ્ર પંથકમાં અચંબા સાથે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. પવિત્ર સંબંધને લજવતી આ ઘટનાને પગલે પરિવાર સહિત સ્થાનિક રહીશોમાં ચકચાર મચી છે.

રૂમમાં પૌત્રીને લઈ જઈને અડપલાં કર્યા

મળતી વિગતોમુજબ, ગત રાત્રિના સમયે આરોપી દાદા પોતાની પૌત્રીને કોઈ બહાને પોતાના રૂમમાં લઈ ગયા હતા. ત્યાં માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી વૃદ્ધે તેની સાથે અયોગ્ય રીતે સ્પર્શ કરી શારીરિક અડપલા શરૂ કર્યા હતા. દાદાની આ હરકતથી ગભરાયેલી બાળકીએ તુરંત જ રૂમની બહાર આવીને પોતાના પરિવારજનોને આપવીતી જણાવી હતી. બાળકીના શબ્દો સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

દીકરીની માતાએ સસરા વિરુદ્ધ કરી ફરિયાદ

પુત્રી સાથે થયેલા આ દુષ્કૃત્ય મામલે બાળકીમો માતાએ જરાય ખચકાયા વગર કડક પગલાં લેવાનું નક્કી કર્યું હતું. વહૂએ પોતાના જ સસરા વિરુદ્ધ હિંમત દાખવી કપૂરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, દાદાએ પૌત્રીની માસૂમિયતનો ફાયદો ઉઠાવી તેની સાથે છેડતી કરી હતી, જે બાદ પરિવારે તાત્કાલિક પોલીસની મદદ માંગી હતી.

આ પણ વાંચો: વડોદરાના ગાજરાવાડીમાંથી બાઈક ઉઠાવગીર પકડાયો, ચોરેલી બે મોટરસાયકલ કબજે

કપૂરાઈ પોલીસે આ મામલે ગંભીરતા દાખવી આરોપી વિરુદ્ધ છેડતી તેમજ POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાજમાં સુરક્ષાનો અહેસાસ કરાવતા દાદા-પૌત્રીના સંબંધને કલંકિત કરતી આ વિકૃત ઘટનાએ સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કલાનો સંગમ; 17 રાજ્યોના ચિત્રકારોએ ‘યુનિટી આર્ટ વર્ક’માં સર્…

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કલાનો સંગમ; 17 રાજ્યોના ચિત્રકારોએ 'યુનિટી આર્ટ વર્ક'માં સર્...

ગેસના ટ્રાન્સપોર્ટેશન માટે બનાવતી ટેન્કમાં ગેરરીતિ : મકરપુરા અને કલકત્તાની બે કંપની સામે ફરિયાદ | FI…

ગેસના ટ્રાન્સપોર્ટેશન માટે બનાવતી ટેન્કમાં ગેરરીતિ : મકરપુરા અને કલકત્તાની બે કંપની સામે ફરિયાદ | FI...

જામનગરના વકીલ મંડળના હોલમાં આજે બાર કાઉન્સિલની ચૂંટણી માટેના મતદાનનો થયો પ્રારંભ | Voting for the Ba…

જામનગરના વકીલ મંડળના હોલમાં આજે બાર કાઉન્સિલની ચૂંટણી માટેના મતદાનનો થયો પ્રારંભ | Voting for the Ba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજી ચોક પાસે માત્ર 3 ઓરડીઓને હટાવતા 21.11 કરોડની જમીન ખુલ્લી | Land worth Rs 21 11 crores opened up …

આજી ચોક પાસે માત્ર 3 ઓરડીઓને હટાવતા 21.11 કરોડની જમીન ખુલ્લી | Land worth Rs 21 11 crores opened up …

4 months ago
આસામ સરકારનો મોટો નિર્ણય, 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને નહીં મળે આધાર કાર્ડ | CM himanta biswa assam…

આસામ સરકારનો મોટો નિર્ણય, 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને નહીં મળે આધાર કાર્ડ | CM himanta biswa assam…

1 year ago
શ્રાદ્ધના 10 દિવસમાં 1530 દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાયું | 1530 documents registered in 10 days of S…

શ્રાદ્ધના 10 દિવસમાં 1530 દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાયું | 1530 documents registered in 10 days of S…

12 months ago
કલાસ્મૃતિમાં મોન્સુન ફેસ્ટિવલનો સંગીતમય આરંભ : ધ્રુવગીતો અને ફરકીની લસ્સી સાથે યાદગાર સાંજ

કલાસ્મૃતિમાં મોન્સુન ફેસ્ટિવલનો સંગીતમય આરંભ : ધ્રુવગીતો અને ફરકીની લસ્સી સાથે યાદગાર સાંજ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News