gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના વકીલ મંડળના હોલમાં આજે બાર કાઉન્સિલની ચૂંટણી માટેના મતદાનનો થયો પ્રારંભ | Voting for the Ba…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
જામનગરના વકીલ મંડળના હોલમાં આજે બાર કાઉન્સિલની ચૂંટણી માટેના મતદાનનો થયો પ્રારંભ | Voting for the Ba…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Bar Association : જામનગરને અદાલતના પરિસરમાં બાર એસો.ના હોલમાં આજે તા.6 માર્ચના રોજ યોજાયેલી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના 23 સભ્યોને ચુંટવા માટે ચુંટણીનું મતદાન યોજાયું છે. જેમાં બાર કાઉન્સિલની ચુંટણીની ગાઈડલાઈન મુજબ બાર કાઉન્સિલના આવેલા ઓબ્ઝર્વર્સ અને પોલીંગ ઓફીસરોની દેખરેખ હેઠળ વોટીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

 દર પાંચ વર્ષે આવતી બાર કાઉન્સિલની આ વર્ષે આજે યોજાયેલી ચુંટણીમાં કાઉન્સિલની કારોબારીના 23 સભ્યોની બેઠકો માટે જામનગરના પાંચ સહિત કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે. નિયમ મુજબ પ્રચાર કાર્ય સંપન્ન થયા બાદ આજે જામનગર બાર એસોસિએશનના હોલ ખાતે 99 ઉમેદવારો માટે કુલ નોંધાયેલા 1834 મતદારો સવારે 10:30 થી સાંજે 5 વાગ્યા સુધીની નિયત સમય મર્યાદામાં મતદાન માટે ઉપસ્થિત રહેશે. આ પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે સંપન્ન થાય તે માટે મુખ્ય પોલીંગ ઓફીસર તરીકે એડવોકેટ કિશોરભાઈ ડી.ચૌહાણ તેમજ મદદનીશ પોલીંગ ઓફીસરો તરીકે મયૂરભાઈ ભટ્ટ, નરેન્દ્રસિંહ સોઢા, ભાવેશભાઈ ધ્રુવ. કિશોરભાઈ મકવાણા, મિહિર નંદા, ભરતગીરી ગોસાઈ, ઈશાકભાઈ કુરેશી, ગિરિશભાઈ સરવૈયા નિયુક્ત થયા છે. 

બાર કાઉન્સિલ તરફથી નિયુક્ત થયેલા ઓબ્ઝર્વરોની દેખરેખ હેઠળ સમગ્ર પક્રિયા સંપન્ન થયા બાદ મતપેટી સાથે ઓબ્ઝર્વરો રવાના થશે. વકીલ આલમમાં આ ચુંટણીના મતદાનને લઈને ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો છે. અને સવારે 10.30 વાગ્યાથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: મોટેરા જૂના ગામમાં AMCનું બુલડોઝર ફર્યું, ભારે વિરોધ વચ્ચે 17 મકાનોના ગેરકાયદે ભાગ તોડી પડા…
GUJARAT

June 6, 2026
વડોદરાની ઐતિહાસિક ઈમારત ન્યાય મંદિરની જાળવણી માટે “નો પાર્કિંગ ઝોન” છતાં વાહનો પાર્ક થતા વિવાદ | Con…

છોટા ઉદેપુરમાં મોતની સવારી: કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત અને 20થી વધુ શ્રમિકો ઇજ…

Next Post
જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલમાં બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનો આજથી થયો પ્રારંભ | Jamnagar Co…

જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલમાં બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનો આજથી થયો પ્રારંભ | Jamnagar Co...

જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે ગણીતના પેપરમાં 290 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા : કોઈ કોપી …

જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે ગણીતના પેપરમાં 290 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા : કોઈ કોપી ...

અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો રમાડાતો હતો સટ્ટો, 2ની ધરપકડ…

અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો રમાડાતો હતો સટ્ટો, 2ની ધરપકડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દુબઈ ATCએ એરલિફ્ટ કરવાની ના પાડી દીધી…’ રાંચીના મર્ચન્ટ કેપ્ટનનું મધદરિયે મૃત્યુ, સમયસર ન મળી સાર…

3 months ago
લગ્નમાં ગેંગવોર! 60 રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણા ધ્રુજી ઉઠ્યું, 2 મહિલા સહિત 3ના કરૂણ મોત | Gang war at…

6 months ago
બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની 15 બેઠકો બિનહરીફ : દાંતા બેઠક ઉપર અસમંજસ | directors are unconte…

8 months ago
મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર! | b…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News