gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં હિટ એન્ડ રનના બનાવમાં બે બહેનોને કાર ચાલકે હડફેટમાં ગંભીર ઈજાગ્રસ્ત : એકનું મોત, એક ગંભીર …

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં હિટ એન્ડ રનના બનાવમાં બે બહેનોને કાર ચાલકે હડફેટમાં ગંભીર ઈજાગ્રસ્ત : એકનું મોત, એક ગંભીર …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સમર્પણ સર્કલ પાસે ગઈકાલે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં રસ્તો ઓળંગી રહેલી બે બહેનોને એક કારના ચાલકે હડફેટમાં લેતા બંને બહેનો ઈજાગ્રસ્ત બની હતી. જે પૈકી એક બહેનનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે બીજી બહેન સારવાર હેઠળ છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખેતીવાડી ફાર્મ પાસે એક ઝુપડામાં રહેતી અમરીબેન તુલસીભાઈ મકવાણા નામની 39 વર્ષની મારવાડી યુવતી, કે જે પોતાની નાની બહેન યશોદાબેનનું (ઉ.વર્ષ 25) સાથે સમર્પણ સર્કલ પાસે રસ્તો ઓળંગી રહી હતી, જે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે. 10 ડી.ઇ. 7876 નંબરની કારના ચાલકે હડફેટમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.

 જે અકસ્માતમાં બંને બહેનો અમરીબેન તથા જશોદાબેનને ઈજા થઈ હોવાથી તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન યશોદાબેનને હેમરેજ સહિતની ઇજા થઈ હોવાથી તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ ઉપરાંત ઇજાગ્રસ્ત બનેલી ફરિયાદી અમરીબેન તુલસીભાઈ મકવાણા, કે જેને જી.જી.હોસ્પિટલના બીછાને સારવાર હેઠળ છે, અને તેણીએ પોતાને તથા પોતાની બહેનને ઇજાગ્રસ્ત બનાવી દઈ, નાની બહેનનું મૃત્યુ નીપજાવવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું?, રેલવે પાટામાં ક્રેક દેખાતાં તાત્કાલિક માલગાડી અટકાવી | Major Mi…
GUJARAT

જામનગરમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું?, રેલવે પાટામાં ક્રેક દેખાતાં તાત્કાલિક માલગાડી અટકાવી | Major Mi…

April 21, 2026
જામનગરમાં સુભાષ બ્રિજ પાસે ‘નો પાર્કિંગ’ માં કાર ઉભી રાખી ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે ઉદ્ધતાઇપૂર્વકન…
GUJARAT

જામનગરમાં સુભાષ બ્રિજ પાસે ‘નો પાર્કિંગ’ માં કાર ઉભી રાખી ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે ઉદ્ધતાઇપૂર્વકન…

April 21, 2026
જામનગરના દારૂના બે કેસમાં સંડોવાયેલા 25 હજારના ઇનામી આરોપીને જામનગર પોલીસે સાંચોરથી ઝડપી પાડ્યો | Ja…
GUJARAT

જામનગરના દારૂના બે કેસમાં સંડોવાયેલા 25 હજારના ઇનામી આરોપીને જામનગર પોલીસે સાંચોરથી ઝડપી પાડ્યો | Ja…

April 21, 2026
Next Post
જામનગર નજીક દરેડમાં રહેતા વિદ્યાર્થી યુવાનનો માતા પિતા વારંવાર ઝઘડતાથી કંટાળીને ગળાફાંસા દ્વારા આપઘા…

જામનગર નજીક દરેડમાં રહેતા વિદ્યાર્થી યુવાનનો માતા પિતા વારંવાર ઝઘડતાથી કંટાળીને ગળાફાંસા દ્વારા આપઘા...

ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી | fas…

ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી | fas...

જામનગરના રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : 55,413 ની માલમતા સાથે એક તસ્કરની અટકાયત | Theft …

જામનગરના રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : 55,413 ની માલમતા સાથે એક તસ્કરની અટકાયત | Theft ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભાગી જાવ, નહીં તો ભગાડી દઈશું…’ અમેરિકાએ આ ભારતીય વિદ્યાર્થીઓને મેઇલ કરી આપી ધમકી

‘ભાગી જાવ, નહીં તો ભગાડી દઈશું…’ અમેરિકાએ આ ભારતીય વિદ્યાર્થીઓને મેઇલ કરી આપી ધમકી

1 year ago
‘પરફેક્ટ દુલ્હન શોધવાની સફર’ – હાસ્ય અને લાગણીનો મિશ્રણ.

‘પરફેક્ટ દુલ્હન શોધવાની સફર’ – હાસ્ય અને લાગણીનો મિશ્રણ.

4 months ago
રાહુલ ગાંધીએ સાથી પક્ષ પર નિશાન સાધતા નેતાઓ ભડક્યા, કહ્યું- ‘આ રીતે ગઠબંધન કેવી રીતે ચાલશે?’ | INDIA…

રાહુલ ગાંધીએ સાથી પક્ષ પર નિશાન સાધતા નેતાઓ ભડક્યા, કહ્યું- ‘આ રીતે ગઠબંધન કેવી રીતે ચાલશે?’ | INDIA…

1 month ago
૪૬ કરોડની છેતરપિંડી કેસમાં ધવલ ઠક્કરની જામીન અરજી રદ | Dhawal Thakkar’s bail application in Rs 46 cr…

૪૬ કરોડની છેતરપિંડી કેસમાં ધવલ ઠક્કરની જામીન અરજી રદ | Dhawal Thakkar’s bail application in Rs 46 cr…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News