gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર: હોર્મુઝ સ્ટ્રેટમાં 92 ટકા ટ્રાફિક ઠપ, અમેરિકન વીમા કંપનીઓએ હાથ ઉંચા કર્…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in INDIA
0 0
0
વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર: હોર્મુઝ સ્ટ્રેટમાં 92 ટકા ટ્રાફિક ઠપ, અમેરિકન વીમા કંપનીઓએ હાથ ઉંચા કર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US-DFC-Insurance-Shortfall : હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા યુદ્ધના સંકટ વચ્ચે વૈશ્વિક તેલ પુરવઠાને લઈને અત્યંત ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. ફાઈનાન્શિયલ ટાઇમ્સ (FT) ના રિપોર્ટ મુજબ, અમેરિકાની વીમા ક્ષમતામાં મોટું ગાબડું પડતા દરરોજનું 2 કરોડ બેરલ તેલ સપ્લાય થંભી ગયો છે.  વૈશ્વિક તેલ સંકટ વધારે ગાઢ બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં 2 કરોડ બેરલ તેલનો પુરવઠો અમેરિકન વીમા કંપનીઓએ હાથ ઉંચા કરી લેતા ઠપ થયો છે. 

1. ટ્રમ્પનો આદેશ અને વીમાની કટોકટી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 3 માર્ચના રોજ ‘યુએસ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન’ (DFC) ને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોનો વીમો લેવાનો આદેશ આપ્યો હતો. જેથી તેલનો સપ્લાય ચાલુ રહી શકે. જોકે, નવા અહેવાલ મુજબ DFC પાસે આ વીમા પોલિસીઓ અન્ડરરાઈટ કરવા માટે જરૂરી $352 બિલિયન સામે માત્ર $154 બિલિયન જ ઉપલબ્ધ છે. આમ, અમેરિકા અત્યારે આશરે $200 બિલિયન (અંદાજે 16 લાખ કરોડ રૂપિયા) ની ખેંચ અનુભવી રહ્યું છે.

2. હોર્મુઝ સ્ટ્રેટમાં 92% ટ્રાફિક બંધ

વીમાની અછત અને યુદ્ધના જોખમને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવરમાં 92% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. આ સાંકડા સમુદ્રી માર્ગેથી પસાર થતું દરરોજનું 20 મિલિયન (2 કરોડ) બેરલ કાચું તેલ અત્યારે અટકી ગયું છે. જો આ પુરવઠો લાંબો સમય અટવાયેલો રહેશે, તો વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભયાનક ઉછાળો આવી શકે છે.

3. અમેરિકી સંસદ (કોંગ્રેસ) ની મંજૂરી અનિવાર્ય

DFC ની લાયબિલિટી લિમિટ (જવાબદારી મર્યાદા) વધારવા માટે અમેરિકી કોંગ્રેસ દ્વારા નવો કાયદો પસાર કરવો જરૂરી છે. જ્યાં સુધી સંસદ મંજૂરી ન આપે ત્યાં સુધી DFC વધારાના જહાજોને વીમા કવચ પૂરું પાડી શકશે નહીં, જેનો સીધો અર્થ એ છે કે તેલના ટેન્કરો સમુદ્રમાં જ લંગરાયેલા રહેશે.

4. વૈશ્વિક અર્થતંત્ર પર જોખમ

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વની તેલની સૌથી મહત્વની નસ છે. જો આ 2 કરોડ બેરલ તેલ બજારમાં નહીં પહોંચે, તો ભારત સહિતના તમામ આયાતકાર દેશોની અર્થવ્યવસ્થા ડગમગી શકે છે. વીમાના અભાવે જહાજ માલિકો જોખમ ખેડવા તૈયાર નથી, જેના કારણે સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોકરોચ જનતા પાર્ટીને અનેક બોલિવૂડ સેલેબ્સનું સમર્થન, અભિનેત્રીએ કહ્યું – અમે તમારી સાથે | NEET Paper…
INDIA

કોકરોચ જનતા પાર્ટીને અનેક બોલિવૂડ સેલેબ્સનું સમર્થન, અભિનેત્રીએ કહ્યું – અમે તમારી સાથે | NEET Paper…

June 6, 2026
તૃણમૂલમાં બળવાની ઈનસાઈડ સ્ટોરી, જાણો આખરે કેમ ધારાસભ્યો-નેતાઓ મમતાથી દૂર થવા લાગ્યા | TMC Crisis Ins…
INDIA

તૃણમૂલમાં બળવાની ઈનસાઈડ સ્ટોરી, જાણો આખરે કેમ ધારાસભ્યો-નેતાઓ મમતાથી દૂર થવા લાગ્યા | TMC Crisis Ins…

June 6, 2026
વૈશ્વિક મહાસંકટ વચ્ચે PM મોદીની ઇકોનોમિક કાઉન્સિલ સાથે હાઈ-લેવલ બેઠક, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ફોકસ | p…
INDIA

વૈશ્વિક મહાસંકટ વચ્ચે PM મોદીની ઇકોનોમિક કાઉન્સિલ સાથે હાઈ-લેવલ બેઠક, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ફોકસ | p…

June 6, 2026
Next Post
ઈરાન યુદ્ધ વચ્ચે ઓઇલ સપ્લાયમાં ભારતને વધારાની છૂટ નહીં આપે રશિયા: રિપોર્ટમાં દાવો | US Allows India …

ઈરાન યુદ્ધ વચ્ચે ઓઇલ સપ્લાયમાં ભારતને વધારાની છૂટ નહીં આપે રશિયા: રિપોર્ટમાં દાવો | US Allows India ...

UPSC CSE 2025ના પરિણામ જાહેર, 958 ઉમેદવાર સફળ થયા, અનુજ અગ્નિહોત્રી ટોપર | upsc civil services exam …

UPSC CSE 2025ના પરિણામ જાહેર, 958 ઉમેદવાર સફળ થયા, અનુજ અગ્નિહોત્રી ટોપર | upsc civil services exam ...

16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ’, ભારતના આ રાજ્યનો ઐતિહાસિક નિર્ણય | karnataka g…

16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ', ભારતના આ રાજ્યનો ઐતિહાસિક નિર્ણય | karnataka g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : સોલાપુરમાં ફેક્ટરીમાં ફરી ભયાનક આગ, માલિક સહિત 8 લોકોના મોત

VIDEO : સોલાપુરમાં ફેક્ટરીમાં ફરી ભયાનક આગ, માલિક સહિત 8 લોકોના મોત

1 year ago
સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂ…

સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂ…

3 weeks ago
વઢવાણ- લીંમડી રોડ પર આધેડનો મૃતદેહ મળી આવ્યો | Body of middle aged man found on Wadhwan Limdi road

વઢવાણ- લીંમડી રોડ પર આધેડનો મૃતદેહ મળી આવ્યો | Body of middle aged man found on Wadhwan Limdi road

4 months ago
અમૂલ ડેરીમાં સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસનો મરણિયો પ્રયાસ | BJP and Congress’ desperate attempt to…

અમૂલ ડેરીમાં સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસનો મરણિયો પ્રયાસ | BJP and Congress’ desperate attempt to…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News