gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in INDIA
0 0
0
ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મગજમાં ચોક્કસ પ્રોટીનની હાજરીમાં ચેતાકીય યંત્રણા થકી દવા કાર્યરત બને છે 

– મગજ ચયાપચયની ક્રિયાને નિયંત્રિત કરવા પોષક દ્રવ્યો અને અંત:સ્ત્રાવોના પ્રમાણને પારખી બ્લડ સુગર લેવલને તે પ્રમાણે સતત એડજસ્ટ કરે છે

નવી દિલ્હી : ટાઇપ ટુ ડાયાબિટિસની સારવારમાં છ દાયકા કરતાં વધારે સમયથી જેનો ઉપયોગ થાય છે તે અસરકારક, કિફાયતી અને સુરક્ષિત દવા મેટફોર્મિન કેવી રીતે બ્લડ સુગર ઘટાડે છે તે સંપૂર્ણપણે સમજી શકાયું નહોતું. હવે સંશોધકોને આ સવાલનો જવાબ મળી ગયો છે. અગાઉ જેની કોઇને જાણ નહોતી તેવી મગજની ચોક્કસ યંત્રણાનો ઉપયોગ કરી મેટફોર્મિન બ્લડ ગ્લુકોઝને નિયંત્રિત કરે છે. બેયલોર કોલેજ ઓફ મેડિસિનના વિજ્ઞાાનીઓ દ્વારા કરવામાં આવેલાં આ અભ્યાસને સાયન્સ એડવાન્સીસ નામના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. 

 દાયકાઓ સુધી એમ માનવામાં આવતું હતું કે  મેટફોર્મિન લિવરમાં ગ્લુકોઝના ઉત્પાદનને ઘટાડવાનું કામ કરે છે. પણ હવે નવા સંશોધન અનુસાર ઓછા ડોઝમાં દવા કામ  કરે તે માટે મગજમાં આવેલી ચોક્કસ ચેતાકીય યંત્રણા આવશ્યક છે. મગજના વેન્ટ્રોમેડિયલ હાયપોથેલેમસ-વીએમએચ- નામના હિસ્સામાં સ્થિત નાનો પ્રોટીન રેપ૧ ચયાપચયની પ્રક્રિયાને તથા ઉર્જાને સંતુલિત કરે છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે મેટફોર્મિનની બ્લડ સુગર ઘટાડવાની ક્ષમતા વીએમએચમાં રેપ૧ની પ્રવૃત્તિનું દમન કરવાની ક્ષમતા પર આધારીત છે. 

આ બાબતને સાબિત કરવા વિજ્ઞાાનીઓએ  વીએમએચમાં રેપ૧ ન ધરાવતા જેનેટિકલી મોડીફાઇડ ઉંદરનો ઉપયોગ કર્યો હતો. જ્યારે આ ઉંદરોને ટાઇપ ટુ ડાયાબિટિસ કરે તેવા હાઇફેટ ખોરાક પર રાખવામાં આવ્યા ત્યારે તેનું પરિણામ નોંધપાત્ર આવ્યું હતું. મેટફોર્મિનનો ઓછો ડોઝ બ્લડ સુગરને ઘટાડવામાં નિષ્ફળ રહ્યો હતો. જો કે, અન્ય ડાયાબિટિસ દવાઓ જેમ કે ઇન્શ્યુલિન અને જીએલપી-૧રિસેપ્ટર એગોનિસ્ટ્સ સામાન્ય રીતે કામ કરે છે. આ દર્શાવે છે કે  મેટફોર્મિનની યંત્રણાને સક્રિય કરવા માટે રેપ૧ની જરૂર પડે છે. 

અન્ય એક પ્રયોગમાં સંશોધકોએ ડાયાબિટિક ઉંદરના મગજમાં અત્યંત ઓછી માત્રામાં મેટફોર્મિન સીધું જ ડિલિવર્ડ કર્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે ઓરલ ડોઝ કરતાં આ ડોઝ હજારો ગણો ઓછો હોવા છતાં બ્લડ સુગરમાં મહત્વપૂર્ણ ઘટાડો થયો હતો. આ દર્શાવે છે કે મગજ મેટફોર્મિનના ઓછા ડોઝનો પણ પ્રતિભાવ આપે છે. જે દર્શાવે છે કે ન્યુરલ સરકીટ ગ્લુકોઝના નિયંત્રણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. હવે આપણે જાણીએ છીએ કે ચયાપચયની ક્રિયાના નિયંત્રણમાં મગજ કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. તે સતત પોષક દ્રવ્યો અને અંત:સ્ત્રાવોના પ્રમાણને પારખી બ્લડ સુગર લેવલને તે પ્રમાણે એડજસ્ટ કરતું રહે છે.ચયાપચયના નિયંત્રણમાં મગજ કમાન્ડ સેન્ટરની ભૂમિકા ભજવવા માંડયું છે. હાયપોથેલેમસમાંથી આવતાં સંકેતો પારખી શરીર ગ્લુકોઝ પેદાં કરી તેનો ઉપયોગ કરે છે. આમ, આ નવી શોધનો ઉપયોગ કરી ડાયાબિટિસની સારવાર વધારે અસરકારક બનાવી શકાશે તેમ સંશોધકો માને છે. 

સંશોધકોએ મગજના ચોક્કસ કોષ એસએફવન ન્યુરોનને ઓળખી કાઢ્યો છે જે આ અસરમાટે જવાબદાર છે. જ્યારે મેટફોર્મિન મગજમાં પ્રવેશે ત્યારે આ ન્યુરોન્સ વધારે સક્રિય બને છે. મગજમાં થતી વીજ પ્રવૃત્તિને માપવા લેબોરેટરીમાં કરવામાં આવેલાં પ્રયોગો પરથી પુરવાર થયું છે કે જ્યારે રેપ૧ મોજૂદ હોય ત્યારે જ મેટફોર્મિન મોટાભાગના એસએફ૧ ન્યુરોન્સને સ્ટિમ્યુલેટ કરે છે. જે ઉંદરોમાં આ ન્યુરોન્સ નહોતાં તેમનામાં મેટફોર્મિનની કોઇ અસર વર્તાઇ નહોતી. સંશોધન દર્શાવે છે કે રેપ૧ મહત્વની મોલિક્યુલર સ્વિચ તરીકે કામ કરીને મેટફોર્મિનને આ ન્યુરોન્સને સક્રિયકરવા દઇ બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરે છે. જો કે, આ શોધથી જે લોકો મેટફોર્મિન દવા તરીકે  લે છે તેમને કોઇ ફરક પડતો નથી. અસરકારક,કિફાયતી અને સુરક્ષિત મેટફોર્મિનનો આખી દુનિયામાં  ટાઇપ ટુ ડાયાબિટિસની દવા તરીકે ઉપયોગ થાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નૈઋત્યનું ચોમાસુ ત્રણ દિવસના વિલંબ સાથે કેરલમ પહોંચ્યું | Southwest monsoon reaches Kerala with a de…
INDIA

નૈઋત્યનું ચોમાસુ ત્રણ દિવસના વિલંબ સાથે કેરલમ પહોંચ્યું | Southwest monsoon reaches Kerala with a de…

June 6, 2026
ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો | E85 fuel launched in Indi…
INDIA

ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો | E85 fuel launched in Indi…

June 6, 2026
ભારતને અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ખજાનો! કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું મોટું નિવેદન | In…
INDIA

ભારતને અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ખજાનો! કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું મોટું નિવેદન | In…

June 5, 2026
Next Post
છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last...

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રાના 14 સાયકલિસ્ટો 13 કલાકમાં 200 કિલોમીટરનું અંતર કાપશે | 14 cyclists from Dhrangadhra will…

ધ્રાંગધ્રાના 14 સાયકલિસ્ટો 13 કલાકમાં 200 કિલોમીટરનું અંતર કાપશે | 14 cyclists from Dhrangadhra will…

7 months ago
મુંબઇ સેન્ટ્રલ RPF ની મોટી કાર્યવાહી: 12 દિવસમાં 1632 ગેરકાયદેસર યાત્રિકોની ધરપકડ

મુંબઇ સેન્ટ્રલ RPF ની મોટી કાર્યવાહી: 12 દિવસમાં 1632 ગેરકાયદેસર યાત્રિકોની ધરપકડ

11 months ago
ગૌમાલિકો અને પાલિકાની બેદરકારીથી સર્જાયેલી ઘટનામાં હિન્દુત્વના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ | peace in…

ગૌમાલિકો અને પાલિકાની બેદરકારીથી સર્જાયેલી ઘટનામાં હિન્દુત્વના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ | peace in…

4 months ago
જામનગરના ગુરુદ્વારા વિસ્તારમાંથી વધુ એક ક્રિકેટનો સટ્ટાખોર મોબાઇલમાં સટ્ટો રમતાં પકડાયો | Cricket bo…

જામનગરના ગુરુદ્વારા વિસ્તારમાંથી વધુ એક ક્રિકેટનો સટ્ટાખોર મોબાઇલમાં સટ્ટો રમતાં પકડાયો | Cricket bo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News