gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ શહેરના પીજ રોડ ઉપર રાત્રિના પશુની તસ્કરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ | Attempted animal smugglin…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ શહેરના પીજ રોડ ઉપર રાત્રિના પશુની તસ્કરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ | Attempted animal smugglin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રજૂઆત બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો 

– વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ભય અને તંત્ર સામે રોષ : તંત્રની કામગીરી સામે પણ સવાલો

નડિયાદ : નડિયાદ શહેરના પીજ રોડ ઉપર આવેલી કદમનગરી સોસાયટી પાછળ પાણીની ટાંકી પાસે મોડી રાત્રે ગાયોની તસ્કરી કરવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર ફેલાઈ છે. રાત્રિના સમયે અજાણ્યા શખ્સો વાહન લઈને આવી રખડતા પશુઓને ઉઠાવી જતા હોવાના દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. 

આ મામલે સ્થાનિકોેએ પોલીસ મથકે રજૂઆત કરી છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નડિયાદમાં છેલ્લા કેટલાક સમયથી અવાવરૂ જગ્યાઓ પરથી ગૌવંશ કાપી નાખેલી હાલતમાં મળી આવતા હતા, ત્યારે હવે પશુઓની ચોરી કરતી આ ટોળકી સક્રિય થતા લોકોમાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે. પીજ રોડ પર પાણીની ટાંકી પાસે ગત રાત્રે કેટલાક શંકાસ્પદ શખ્સો ગાડી લઈને આવ્યા હતા અને માર્ગ પર બેઠેલા પશુઓને જબરદસ્તી ભરી જવાનો પ્રયાસ કર્યાે હતો. સવારે જ્યારે સ્થાનિકોને આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે સીસીટીવી ફૂટેજ તપાસતા તસ્કરીનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. 

અગાઉ ૧૫ દિવસ પહેલા પણ આ જ વિસ્તારમાં સ્કાર્પિયો ગાડી લઈને આવેલા તસ્કરોએ ગાયોને પકડવાની કોશિશ કરી હતી, પરંતુ સ્થાનિક મહિલાઓ જાગી જતા અને બૂમાબૂમ કરતા તસ્કરો વાહન ભગાવી નાસી છૂટયા હતા. વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભયની સાથે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ તસ્કરો હવે બેફામ બન્યા છે. હાલમાં તો પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

તંત્રની આળસ અને પાલિકાના ઢોર વિભાગની બેદરકારી જવાબદાર

હાઈકોર્ટ અને રાજ્ય સરકારની કડક ગાઈડલાઈન હોવા છતાં નડિયાદના રાજમાર્ગોે પર પશુઓનો અડિંગો યથાવત્ જોવા મળે છે. નડિયાદ પાલિકા તંત્ર અને ઢોર વિભાગની ઘોર બેદરકારીને કારણે રાત-દિવસ રસ્તાઓ પર પશુઓ રખડતા હોય છે, જે તસ્કોરોને મોકળું મેદાન પૂરું પાડે છે. જો તંત્ર દ્વારા રખડતા ઢોરોને ડબ્બે પૂરવાની કામગીરી પ્રમાણિકતાથી કરવામાં આવતી હોત તો પશુઓની તસ્કરી કે કતલ કરવાના બનાવો પર આપોઆપ લગામ લાગી શકી હોત. જો કે, પશુ પકડવાનો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ એજન્સીના કર્મચારીઓ અને ગૌમાલિકો વચ્ચે સાંઠગાંઠ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…
GUJARAT

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

March 7, 2026
T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…
GUJARAT

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

March 7, 2026
1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…
GUJARAT

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

March 7, 2026
Next Post
ડમ્પર ચાલકે કારને ટક્કર મારતાં એક જ પરિવારના 2 સભ્યોને ઇજા | 2 members of the same family injured af…

ડમ્પર ચાલકે કારને ટક્કર મારતાં એક જ પરિવારના 2 સભ્યોને ઇજા | 2 members of the same family injured af...

સુરેન્દ્રનગર મનપાના 300 સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા | 300 sanitation workers of Surendranagar M…

સુરેન્દ્રનગર મનપાના 300 સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા | 300 sanitation workers of Surendranagar M...

જેગડવામાં 300 વર્ષ જૂની પૌરાણિક ‘માત્રી વાવ’ અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે | The 300 year old mythica…

જેગડવામાં 300 વર્ષ જૂની પૌરાણિક 'માત્રી વાવ' અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે | The 300 year old mythica...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગર્ભાવસ્થામાં પેરાસિટામોલના ઉપયોગથી ઓટિઝમનો ખતરો હોવાનો દાવો કરવો ટ્રમ્પને ભારે પડ્યો, WHOએ આપ્યો જવ…

ગર્ભાવસ્થામાં પેરાસિટામોલના ઉપયોગથી ઓટિઝમનો ખતરો હોવાનો દાવો કરવો ટ્રમ્પને ભારે પડ્યો, WHOએ આપ્યો જવ…

5 months ago
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો આપી દેવાયા | Vadodara Municipal Cor…

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો આપી દેવાયા | Vadodara Municipal Cor…

7 months ago
દિવાળીનાં મિનિ વેકેશનમાં સિંહોની પજવણી ન થાય તે માટે રેડ એલર્ટ | Red alert to prevent lions from bei…

દિવાળીનાં મિનિ વેકેશનમાં સિંહોની પજવણી ન થાય તે માટે રેડ એલર્ટ | Red alert to prevent lions from bei…

5 months ago
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ને ૨૦ વર્ષની સખ્ત કેદ | The accused who kidnapped and r…

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ને ૨૦ વર્ષની સખ્ત કેદ | The accused who kidnapped and r…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News