gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશનમાં લોકોના પ્રશ્નો ઝોન સ્તરે ઉકેલાય તે માટે વધુ ભાર મુકાશે | More emphasis will be …

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશનમાં લોકોના પ્રશ્નો ઝોન સ્તરે ઉકેલાય તે માટે વધુ ભાર મુકાશે | More emphasis will be …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ચારેય ઝોનમાં ઝોન સ્તરના લોકોના પ્રશ્નો હલ થાય તે માટે કોર્પોરેશન દ્વારા વધુ ધ્યાન કેન્દ્રિત કરી ભાર મુકવામાં આવ્યો છે. રોડ, પાણી, ગટર વગેરે જેવા પ્રશ્નો માટે લોકોને છેક કોર્પોરેશનની ખંડેરાવ માર્કેટ કચેરીએ આવીને કમિશનર સુધી મળવા જવું ન પડે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. કોર્પોરેશનના ચાર ઝોન છે. ચારેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને હવેથી ઝોનલ કચેરીમાં રહીને ફરજો બજાવવાની રહેશે. જોકે આવી વ્યવસ્થા અગાઉ હતી, પરંતુ આ પ્રકારનો ઓર્ડર પ્રથમ વખત કરવામાં આવ્યો છે.

ઓર્ડરમાં જણાવ્યા મુજબ નાગરિકોના પ્રશ્નો અને વિવિધ સમસ્યાનું નિરાકરણ સ્થળ પર થાય તેમ જ કોર્પોરેટરો સાથે સંકલન કરી તેઓ દ્વારા રજૂ થતા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરવા ઝોન કચેરીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં ડેપ્યુટી કમિશનર ગંગા સિંગ, ઉત્તર ઝોનમાં વીએમ રાજપુત, દક્ષિણ ઝોનમાં અલ્પેશ મજમુદાર અને પૂર્વ ઝોનમાં સુરેશ તુવરએ ઝોન કક્ષાની કચેરીમાં સંપૂર્ણ સમય કાર્ય કરવા જણાવાયું છે. નાગરિકોને પોતાના પ્રશ્નો માટે હેડ ઓફિસ સુધી રજૂઆત કરવા આવું ન પડે તે માટે વહીવટી સરળતાથી આ વ્યવસ્થા કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

Next Post
જામનગરના જોડીયા પંથકમાં ટ્રકમાં કતલખાને લઈ જવાતા 50 જેટલા અબોલ પશુઓને બચાવાયા | 50 stray cattle were…

જામનગરના જોડીયા પંથકમાં ટ્રકમાં કતલખાને લઈ જવાતા 50 જેટલા અબોલ પશુઓને બચાવાયા | 50 stray cattle were...

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી આજે વોર્ડ નં-7 માં ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે’ ઊપસ્થિત થયા | J…

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી આજે વોર્ડ નં-7 માં 'જનતાની સેવા માટે, જનતાના દરવાજે' ઊપસ્થિત થયા | J...

सियावा के गणगौर मेले में आदिवासियों ने उत्साह के साथ लियाभाग

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …

6 months ago
જામનગરમાં મકાનના ભાગના પ્રશ્ને યુવાન પર હુમલો : મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો | Youth attacked o…

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

4 months ago
દહેગામના ઝાંકમાંથી દારૃ ભરેલી બોલેરો ઝડપી ઃ ૧૮.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત | Bolero loaded with liquor s…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News