gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 …

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– 2 ઈસમ વિરૂધ્ધ ઢસા પોલીસમાં ફરિયાદ નોંધાઈ 

– કંપનીમાં રોકાણ કરવાથી દર મહિને હપ્તા બેંકમાં જમા થઈ જશે તેવી લાલચ આપી બે શખ્સે વિશ્વાસઘાત કર્યો

ભાવનગર : ગઢડા તાલુકાના ઢસા ગામના યુવાન ખેડૂતને તુલસી આરાધ્યા ઇફ્રા એન્ડ હોલીડે રીસોર્ટ ઇંડીયા કંપનીમાં નાણા રોકવાથી દર મહિને હપ્તા બેંકમાં જમા થશે તેવી લાલચ આપી બે શખ્સે યુવાનના રૂ.૧૭.૫૩ લાખ પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી.

ગઢડા તાલુકાના ઢસા ગામના ભંડારીયા ગામ તરફ જવાના રસ્તા પાસે રહેતા અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતા નરેશભાઈ ભુરાભાઈ બારૈયાને ઢસા પોલીસ મથકમાં હોમવર્ડ તરીકે ફરજ બજાવતા મનજીભાઈ પરમારે તુલસી આરાધ્યા ઇફ્રા એન્ડ હોલીડે રીસોર્ટ ઇંડીયા કંપનીમાં નાણા રોકવાથી દર મહિને બેંક ખાતામાં રકમ જમા કરાવે છે.આ સલાહથી પ્રેરાયેલા નરેશભાઈએ તુલસી આરાધ્યા ઇફ્રા એન્ડ હોલીડે રીસોર્ટ ઇંડીયા કંપનીનાં માલીક/વહીવટકર્તા કિશોરસિંહ રૂપસિંહ રાઠોડ (રહે-જામનગર ) તથા આ કંપનીનાં મેનેજર વિનોદ પાટીલે પોતાની કંપનીમાં રૂ.૧,૨૫,૦૦૦ નુ રોકાણ કરો તો દર મહિને રૂ.૧૦,૯૨૦  ખાતામાં હપ્તો જમા કરશે અને આવા ૨૪ હપ્તા બેંક ખાતામાં જમા કરશે તેવી લાલચ આપતા નરેશભાઈએ વિશ્વાસમાં આવી કુલ રૂ.૧૯, ૫૦,૦૦૦ તુલસી આરાધ્યા કંપનીનાં બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા. જેનાં બદલામાં મને આ કંપની તરફથી અલગ અલગ સમયે રૂ.૧,૯૬,૫૬૦ પરત આપવામાં આવ્યા હતા. અને રૂ. ૧૭,૫૩,૪ ૪૦ પરત લેવાનાં બાકી રહેલ જે પૈસા પરત નહી આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો.આ બનાવ સંદર્ભે નરેશભાઈએ બે ઇસમ વિરૂધ્ધ ઢસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાની ઐતિહાસિક ઈમારત ન્યાય મંદિરની જાળવણી માટે “નો પાર્કિંગ ઝોન” છતાં વાહનો પાર્ક થતા વિવાદ | Con…
GUJARAT

વડોદરાની ઐતિહાસિક ઈમારત ન્યાય મંદિરની જાળવણી માટે “નો પાર્કિંગ ઝોન” છતાં વાહનો પાર્ક થતા વિવાદ | Con…

June 6, 2026
છોટા ઉદેપુરમાં મોતની સવારી: કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત અને 20થી વધુ શ્રમિકો ઇજ…
GUJARAT

છોટા ઉદેપુરમાં મોતની સવારી: કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત અને 20થી વધુ શ્રમિકો ઇજ…

June 6, 2026
ઉનાળાની ત્રાહિમામ ગરમી હોવા છતાં સોમવારથી નવું શૈક્ષણિક સત્ર શરૂ : બાળકો માટેની ખરીદીમાં વાલીઓ વ્યસ્…
GUJARAT

ઉનાળાની ત્રાહિમામ ગરમી હોવા છતાં સોમવારથી નવું શૈક્ષણિક સત્ર શરૂ : બાળકો માટેની ખરીદીમાં વાલીઓ વ્યસ્…

June 6, 2026
Next Post
રસોડાના બજેટ પર યુદ્ધની અસર: ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ₹115 મોંઘો | LPG Gas Cylinder Pri…

રસોડાના બજેટ પર યુદ્ધની અસર: ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ₹115 મોંઘો | LPG Gas Cylinder Pri...

ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac…

ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac...

ગાંધીનગરમાં હચમચાવતી ઘટના, મનપાની બે કર્મચારીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી | gandhiniagar gmc emp…

ગાંધીનગરમાં હચમચાવતી ઘટના, મનપાની બે કર્મચારીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી | gandhiniagar gmc emp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેખપર પાસે ભોગાવો નદીમાં ડમ્પર સહિત ત્રણ શખ્સ ડુબતા એકનું મોત | One dies as three people including a…

શેખપર પાસે ભોગાવો નદીમાં ડમ્પર સહિત ત્રણ શખ્સ ડુબતા એકનું મોત | One dies as three people including a…

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

૬૦ વર્ષની ઉમરના લોકોને ગાર્ડની નોકરી પર રાખીને નિયમોનો ભંગ

9 months ago
ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાઝિદ રશીદીની નોઈડાના TV સ્ટૂડિયોમાં મારપીટ | maulana sajid ras…

ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાઝિદ રશીદીની નોઈડાના TV સ્ટૂડિયોમાં મારપીટ | maulana sajid ras…

10 months ago
પાણી રોક્યું તો પરમાણુ હથિયારોથી જવાબ આપીશું’, પાકિસ્તાનની વધુ એક ધમકી અને પશ્ચિમી દેશોનું મૌન | pak…

પાણી રોક્યું તો પરમાણુ હથિયારોથી જવાબ આપીશું’, પાકિસ્તાનની વધુ એક ધમકી અને પશ્ચિમી દેશોનું મૌન | pak…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News