gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે’,વૈશ્વિક તણાવ વચ્ચે ફિનલૅન્ડના પ્રમુખનું નિવેદન | …

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in INDIA
0 0
0
‘ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે’,વૈશ્વિક તણાવ વચ્ચે ફિનલૅન્ડના પ્રમુખનું નિવેદન | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Finland President Alexander Stubb India Visit: ફિનલૅન્ડના પ્રમુખ અલેક્ઝાન્ડર સ્ટબે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભારતની મુત્સદ્દીગીરી અને વધતા વૈશ્વિક કદની મુક્તકંઠે પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે ભારત દુનિયાના એવા ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ છે, જે વૈશ્વિક વિવાદોમાં દરેક પક્ષ સાથે વાતચીત કરવાની ક્ષમતા ધરાવે છે. સ્ટબે ભારતની વિદેશનીતિને અત્યંત વ્યવહારુ અને વાસ્તવિક ગણાવી હતી. તેમના મતે, રશિયા, યુક્રેન અને અમેરિકા જેવા દેશો સાથે ભારતના સંતુલિત સંબંધો તેને આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં એક વિશેષ અને મજબૂત સ્થાન અપાવે છે.

પીએમ મોદી અને સ્ટબ વચ્ચે 3 કલાક ચાલેલી મહત્ત્વની બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને યાદ કરતા સ્ટબે તેને પોતાના માટે સન્માન અને સૌભાગ્યની વાત ગણાવી હતી. તેમણે પીએમ મોદી સાથે લગભગ 3 કલાક સુધી વિશ્વભરના સંઘર્ષો, ચીન, અમેરિકા અને રશિયા સાથેના સંબંધો તેમજ દ્વિપક્ષીય હિતો પર ગહન ચર્ચા કરી હતી. સ્ટબે ચિંતા વ્યક્ત કરી હતી કે આધુનિક સંઘર્ષો હવે માત્ર સ્થાનિક સીમા પર મર્યાદિત નથી રહ્યા, પરંતુ પ્રાદેશિક સંકટ બની રહ્યા છે, જેના કારણે તેલની કિંમતો, વેપાર અને દરિયાઈ માર્ગો પ્રભાવિત થાય છે. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રશિયાની રણનીતિ નિષ્ફળ રહી છે, કારણ કે તેના હુમલા બાદ યુક્રેન વધુ યુરોપિયન બન્યું છે અને નાટો(NATO)નું વિસ્તરણ પણ થયું છે.

આ પણ વાંચો: રાજ્યસભાના સૌથી ગરીબ ઉમેદવાર નીતિશ કુમાર, બિહારના CM પાસે ફક્ત 20,552 રૂપિયા રોકડ

UNSCમાં ભારતની કાયમી સદસ્યતાનું સમર્થન

ભારતના ભવિષ્ય અંગે અત્યંત આશાવાદી જણાતા ફિનલૅન્ડના પ્રમુખએ કહ્યું કે ભારતની વિશાળ વસ્તી, ઝડપથી વધતી અર્થવ્યવસ્થા અને ગૌરવશાળી ઇતિહાસ એ સંકેત આપે છે કે આગામી સમય ભારતનો જ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતાનું સમર્થન કરતાં જણાવ્યું કે વૈશ્વિક સંસ્થાઓએ 1945ના બદલે આજની વાસ્તવિકતા મુજબ કાર્ય કરવું જોઈએ. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ફિનલૅન્ડ નાટોમાં પોતાની સુરક્ષા માટે જોડાયું છે, પરંતુ તે પોતાની ધરતી પર પરમાણુ હથિયારો રાખશે નહીં.

'ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે',વૈશ્વિક તણાવ વચ્ચે ફિનલૅન્ડના પ્રમુખનું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જ્યાં સસ્તું પડે ત્યાંથી ઓઇલ ખરીદીશું: અમેરિકાની 30 દિવસની ‘મંજૂરી’ પર ભારતનો જવાબ | India says it b…
INDIA

જ્યાં સસ્તું પડે ત્યાંથી ઓઇલ ખરીદીશું: અમેરિકાની 30 દિવસની ‘મંજૂરી’ પર ભારતનો જવાબ | India says it b…

March 7, 2026
1971નો કાળો દિવસ: જ્યારે પાકિસ્તાની સબમરીનના ટોર્પિડો હુમલામાં ભારતની INS ખુકરીએ જળસમાધિ લીધી | 1971…
INDIA

1971નો કાળો દિવસ: જ્યારે પાકિસ્તાની સબમરીનના ટોર્પિડો હુમલામાં ભારતની INS ખુકરીએ જળસમાધિ લીધી | 1971…

March 7, 2026
‘મમતા મારી નાની બહેન જેવી, પણ…’, બંગાળ ગયેલા રાષ્ટ્રપતિ મુર્મૂ થયા નારાજ! CMએ ભાજપ પર કર્યા પ્રહાર…
INDIA

‘મમતા મારી નાની બહેન જેવી, પણ…’, બંગાળ ગયેલા રાષ્ટ્રપતિ મુર્મૂ થયા નારાજ! CMએ ભાજપ પર કર્યા પ્રહાર…

March 7, 2026
Next Post
ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl…

ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl...

‘મેં જ ગૃહમંત્રીને કીધું હતું…’, રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક અંગે જયરાજસિંહનું નિ…

'મેં જ ગૃહમંત્રીને કીધું હતું...', રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક અંગે જયરાજસિંહનું નિ...

રાજકોટ: પાનના ગલ્લાવાળા પાસેથી હવે આચાર્યોએ દંડ ઉઘરાવવો પડશે? DDOના ફતવા સામે શિક્ષકો લાલઘૂમ | Rajko…

રાજકોટ: પાનના ગલ્લાવાળા પાસેથી હવે આચાર્યોએ દંડ ઉઘરાવવો પડશે? DDOના ફતવા સામે શિક્ષકો લાલઘૂમ | Rajko...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત, દરેક દીકરી માટે આ ગર્વની ક્ષણ | Grand Welcome…

વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત, દરેક દીકરી માટે આ ગર્વની ક્ષણ | Grand Welcome…

4 months ago
સુરતના બેગમપુરામાં ગણેશ આયોજકોમાં ભારે રોષ : ગણેશ પંડાલ રાત્રે 12 વાગ્યા બાદ બંધ કરાવતા ચોરીની ઘટના …

સુરતના બેગમપુરામાં ગણેશ આયોજકોમાં ભારે રોષ : ગણેશ પંડાલ રાત્રે 12 વાગ્યા બાદ બંધ કરાવતા ચોરીની ઘટના …

6 months ago
ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, પ્રેક્ટિકલની હૉલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શ…

ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, પ્રેક્ટિકલની હૉલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શ…

1 month ago
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, 2 જવાન શહીદ | Two Terrorists Ki…

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, 2 જવાન શહીદ | Two Terrorists Ki…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News