gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ટેન્ડીંગની છેલ્લી બેઠકમાં 123 કરોડના વિકાસ કામોને મંજૂરી | Development works worth Rs 123 crore ap…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
સ્ટેન્ડીંગની છેલ્લી બેઠકમાં 123 કરોડના વિકાસ કામોને મંજૂરી | Development works worth Rs 123 crore ap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શાસનના છેલ્લા દિવસોમાં લહાણી કરવા ઉત્સુક, અધ્યક્ષસ્થાનેથી 28 કામ લેવાયા

– અલગ-અલગ કામોની એકથી 3 માસની કપાત સાથે સમયમર્યાદા વધારી દેવાઈ, એજન્સીઓ સાથે નેગોશીએશન કરી 10.30 લાખ બચાવ્યાનો દાવો

ભાવનગર : ભાવનગર મ્યુનિસિપાલિટીમાં ભાજપના શાસનની પાંચ વર્ષની ટર્મ પૂરી થવા આવી છે, ત્યારે શાસનના છેલ્લા દિવસોમાં ભાજપના પદાધિકારીઓ વિકાસના કામોની લહાણી કરવા ઉત્સુક હોય તેમ સ્ટેન્ડીંગ કમિટીની મળેલી છેલ્લી બેઠકમાં વધારાના ૮.૯૪ કરોડ મળી કુલ રૂા.૧૨૩.૧૪ કરોડના વિકામ કામોને રોકેટગતિએ મંજૂરીની મહોર મારી દીધી છે.

મંત્રેશથી ટોપ-૩ સર્કલ સુધી આઈકોનિક રોડ બનાવવા, રીંગ રોડ પર ફાયર સ્ટેશન ઉભું કરવા, સમય મર્યાદા વધારવા સહિત જુદા-જુદા ૮૭ કામોને બહાલી આપવા માટે આજે શનિવારે મનપાની સ્ટેન્ડીંગ કમિટીની છેલ્લી બેઠક બંધ બારણે મળી હતી. આ મિટીંગમાં રજૂ થયેલા તમામ તુમારને ટૂંકી ચર્ચાના અંતે બહાલી આપવામાં આવી હતી. જેમાં ૮૭ પૈકી રૂા.૧૧૪.૨૦ કરોડના ૪૨ વિકાસ કામોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી ૨૮ કામોને મંજૂર કરાયા હતા. જેમાં ૮.૯૪ કરોડના પાંચ વિકાસ કામોનો પણ સમાવેશ થાય છે.

સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને સભ્યોએ સમયમર્યાદામાં વધારો કરવાના તુમારોમાં ખેલ પાડયો હતો. પોતાનો હાથ ઉંચો રાખવા અલગ-અલગ કામોની એકથી ત્રણ માસની કપાત સાથે સમયમર્યાદા વધારી દેવામાં આવી હતી. તેમજ મહિલા કોલેજ સર્કલથી એરપોર્ટ સુધીના વ્હાઈટ ટોપિંગ રોડના કામમાં સમયમર્યાદા વધારવામાં આવી ન હતી.

તેમજ ચાર વિકાસ કામોમાં એજન્સી સાથે ચેરમેને વધુ નેગોશીએશન કરાવી રૂા.૧૦.૩૦ લાખ ઘટાડયા હોવાનો દાવો કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
કેવાયસી અપડેટ કરવાના બહાને રૃા. ૨૦ હજાર પડાવ્યા | Rs 20 ngerou a angei won ewe popun an epwe awenewe…

કેવાયસી અપડેટ કરવાના બહાને રૃા. ૨૦ હજાર પડાવ્યા | Rs 20 ngerou a angei won ewe popun an epwe awenewe...

સૌકા પાસે કેનાલમાં લીંબડીના 2 યુવકો ડૂબ્યાં, 1 ની લાશ મળી

ધ્રાંગધ્રા ગ્રામ્યની 3 મહિલા કોન્સ્ટેબલે મહત્વની જવાબદારી નિભાવી | 3 women constables from Dhrangadh…

ધ્રાંગધ્રા ગ્રામ્યની 3 મહિલા કોન્સ્ટેબલે મહત્વની જવાબદારી નિભાવી | 3 women constables from Dhrangadh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

70 જેટલા ફસાયેલા યાત્રિકોને એરલિફ્ટ કરી છોટેકાશી લવાયા | Around 70 stranded passengers airlifted to …

12 months ago
વડોદરામાં પડતા વરસાદનું માત્ર 19 ટકા પાણી જમીનમાં ઉતરે છે | only 19 percent water goes into ground i…

2 months ago
મઘરીખડા ગામ નજીક ‘અમરદીપ હોટલ’ પર તંત્રએ જેસીબી ફેરવી દીધું | The authorities diverted a JCB at ‘Ama…

7 months ago
ભારતમાલા હાઇવે પર સ્કોર્પિયો આગળ જતી ટ્રકની સાથે અથડાતા યુવાનનું મોત | scorpio and truck accident on…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News