gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓઈલ કટોકટી વચ્ચે ઓસ્ટ્રેલિયા અને કેનેડા ભારતને ગેસ આપવા માટે તૈયાર | Australia and Canada ready to s…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in INDIA
0 0
0
ઓઈલ કટોકટી વચ્ચે ઓસ્ટ્રેલિયા અને કેનેડા ભારતને ગેસ આપવા માટે તૈયાર | Australia and Canada ready to s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મધ્ય-પૂર્વમાં યુદ્ધ : એલપીજીના ભાવ 11 મહિનામાં બીજી વખત વધ્યા

– ભારતે ઓઈલ સંશાધનોના સ્રોત 27 દેશોથી વધારીને 40 દેશ કર્યા : એક કોરિડોર બંધ થવાથી ક્રૂડની આયાત બંધ નહીં થાય

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે ઈરાને દુનિયાના ક્રૂડ ઓઈલના પૂરવઠાની સૌથી મોટી સપ્લાય ચેઈન હોર્મુઝની ખાડીમાં ગેસ અને ઓઈલ ટેન્કરોના પરીવહન પર પ્રતિબંધ મૂકી દેતાં દુનિયામાં ઓઈલ કટોકટી સર્જાઈ છે. આવા સમયે ભારતમાં ક્રૂડ ઓઈલ કરતાં ગેસ પુરવઠાની અછત સર્જાઈ શકે છે. જોકે, હવે ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ ભારતને વધારાનો ગેસ પૂરો પાડવા તૈયારી બતાવી છે. એટલું જ નહીં ભારતે તેના ક્રૂડ ઓઈલ અને ગેસની ખરીદીના સ્રોત વધાર્યા છે. બીજીબાજુ ભારતે ૧૧ મહિનામાં જ બીજી વખત રાંધણ ગેસના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે.

મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલના ઈરાન સામે સંયુક્ત યુદ્ધના પગલે દુનિયભારમાં ઊર્જા કટોકટીની આશંકા પ્રવર્તી રહી છે. આવા સમયે ભારતે પણ તેના વૈકલ્પિક ઊર્જા સ્રોતો મારફત તેની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવાનું વલણ અપનાવ્યું છે. આ સંજોગોમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અન્ય કેટલાક દેશોએ ભારતને વધારાનો ગેસ પુરવઠો ઓફર કર્યો છે તેમ સરકારી સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું.

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી હોવાની બાબતને ટાંકીને સરકારી સૂત્રોએ કહ્યું કે, ભારત માટે તેની ક્રૂડ આયાતો માટે આ જ એકમાત્ર માર્ગ નથી. તેમણે ખાતરી આપી કે એક જ જળમાર્ગે પર ભારતની નિર્ભરતાનો સમય પૂરો થઈ ગયો છે.

ભારતે તેની ઊર્જા સુરક્ષા માટે અનેક વિવિધ સ્રોતો પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસની ખરીદીના વિકલ્પો ઘણા સમય પહેલા જ અપનાવી લીધા હતા. ભારત હાલમાં રશિયા, પશ્ચિમ આફ્રિકા, અમેરિકા, મધ્ય એશિયા અને નોન ગલ્ફ મીડલ ઈસ્ટર્ન માર્ગોથી ઊર્જા સંશાધનોની આયાત કરે છે. આથી કોઈ એક કોરીડોરમાં વિક્ષેપથી પુરવઠો ખોરવાતો નથી. 

ભારતે છેલ્લા ૧૦ વર્ષમાં તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતો માટેના સ્રોત ૨૭ દેશોથી વધારીને ૪૦ દેશ કરી નાંખ્યા છે, જે છ ખંડોમાં ફેલાયેલા છે. આથી મધ્ય-પૂર્વના યુદ્ધની ભારતની ઊર્જા સુરક્ષા પર ગંભીર અસર નહીં થાય અને ભારતમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નહીં સર્જાય.

ભારતની માત્ર ૪૦ ટકા ક્રૂડ આયાતો હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે જ્યારે બાકીની ૬૦ ટકા જરૂરિયાતો અન્ય માર્ગો પરથી આવે છે, જેના પર આ યુદ્ધની કોઈ અસર પડી નથી. ભારત તેની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે વૈકલ્પિક સંશાધનોની શોધ ચાલુ રાખશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBIને નીરવ મોદી વિરુદ્ધના 321 કરોડના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા | cbi finds no eviden…
INDIA

CBIને નીરવ મોદી વિરુદ્ધના 321 કરોડના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા | cbi finds no eviden…

June 13, 2026
પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન | First Women NDA Ca…
INDIA

પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન | First Women NDA Ca…

June 13, 2026
આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ સમયે ખામી સર્…
INDIA

આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ સમયે ખામી સર્…

June 13, 2026
Next Post
હળવદના સુસવાવ પાસે અકસ્માતમાં એક વ્યકિતનું મોત | One person died in an accident near Susvav Halvad

હળવદના સુસવાવ પાસે અકસ્માતમાં એક વ્યકિતનું મોત | One person died in an accident near Susvav Halvad

નાણા સંસ્થાઓએ હવે ક્રિપ્ટો કરન્સી અંગેની માહિતી રિપોર્ટ કરવાની રહેશે | Financial institutions will n…

નાણા સંસ્થાઓએ હવે ક્રિપ્ટો કરન્સી અંગેની માહિતી રિપોર્ટ કરવાની રહેશે | Financial institutions will n...

જનતા પર માત્ર દૈનિક 20 પૈસાનો બોજ વધ્યો : સરકારનો લૂલો બચાવ | The burden on the public has increased…

જનતા પર માત્ર દૈનિક 20 પૈસાનો બોજ વધ્યો : સરકારનો લૂલો બચાવ | The burden on the public has increased...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારેલીબાગના મકાનમાં સવારે બે કલાકના ગાળામાં ચોરો 12 તોલાના દાગીના અને રોકડ ચોરી ગયા | theft of 12 to…

કારેલીબાગના મકાનમાં સવારે બે કલાકના ગાળામાં ચોરો 12 તોલાના દાગીના અને રોકડ ચોરી ગયા | theft of 12 to…

1 week ago
પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

3 months ago
ટ્રમ્પ પરિવારને 30 મિનિટમાં અબજોનું નુકસાન, ક્રિપ્ટોને લગતા શેરમાં 50% સુધીનો કડાકો | Crypto stock c…

ટ્રમ્પ પરિવારને 30 મિનિટમાં અબજોનું નુકસાન, ક્રિપ્ટોને લગતા શેરમાં 50% સુધીનો કડાકો | Crypto stock c…

6 months ago
પહલગામ હુમલામાં મોટી સફળતા, આતંકીઓને મદદ કરનાર મોહમ્મદ કટારિયાની ધરપકડ | pahalgam attack key arrest …

પહલગામ હુમલામાં મોટી સફળતા, આતંકીઓને મદદ કરનાર મોહમ્મદ કટારિયાની ધરપકડ | pahalgam attack key arrest …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News