gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,7
માર્ચ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક
વર્ષોથી વૃક્ષારોપણના નામે કરોડો રુપિયાનો ખર્ચ કરવામા આવી રહયો છે.બીજી તરફ  શહેરના વિવિધ વોર્ડમાં ચાલી રહેલી વૃક્ષ ગણતરી
દરમિયાન ૪૨૨ જેટલા હેરીટેજ વૃક્ષો મળી આવ્યા છે.એક સદી પહેલાના શહેરીજનોએ તેમની
ભાવિ પેઢીઓની કેટલી હદે ચિંતા કરી હશે તેનો ખ્યાલ વિકટોરીયા ગાર્ડનમાં અડીખમ ઉભેલા
૧૧૩ વર્ષ જુનુ ખાટી આંબલી તથા મીઠાખળી રોડ ઉપર ૯૧ વર્ષના શમીના વૃક્ષની હયાતી જ
નગરજનો માટે આશિર્વાદરુપ સાબિત થઈ રહી છે.

વર્ષ-૨૦૧૧માંશહેરમાં વૃક્ષ ગણતરી કરવામા આવી હતી.એ સમયે
શહેરનો ગ્રીન કવર એરીયા ૪.૬૧ ટકા હતો.જે પછી ૧૪ વર્ષ પછી  અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સાર્સ ઈન્ડિયા નામની
એજન્સી દ્વારા વૃક્ષ ગણતરી કરાઈ રહી છે.અત્યારસુધીમાં ૪૭ વોર્ડમાંથી કુલ ૧૭ લાખથી
વધુ વૃક્ષોની ગણતરી પુરી કરવામા આવી છે. આ કામગીરી હજુ પણ ચાલશે.પરંતુ જે મહત્વની
બાબત સામે આવી છે જેમાં  સફેદ પામ ઉપરાંત
રકતચંદન
, ગોરખ
આમલી પણ મળી આવ્યા છે.માનવીય જીવનમાં દરેક રીતે ઉપયોગી બની રહે તેવા વૃક્ષોને
જાળવવાના બદલે વિકાસના ઓઠા હેઠળ તેને જડમૂળથી કાપી નાંખવામા આવે છે.પરિણામે  પર્યાવરણને જાળવવવાની વાતો કરનારા જ વિકાસના
નામે વિનાશ નોંતરવામા સહભાગી બને છે.લીવેબલ અમદાવાદ
, ગ્રીન સિટી અમદાવાદની ગુલબાંગો હાંકી જવાબદારીમાંથી છટકી
જનારા સત્તાધીશો
, તંત્રના
અધિકારીઓ સમજે તો હજુ પણ પર્યાવરણ સુધરી શકે એમ છે. પણ પર્યાવરણ સુધારવા જાય તો
કરોડો રૃપિયાના તેમના સેટીંગ્સ તૂટી જાય એની ચિંતા વધુ હોય છે.

વિસ્તાર                  
વૃક્ષ             વર્ષ

વિકટોરીયા ગાર્ડન       ખાટી
આંબલી  ૧૧૩

શાહીબાગ ફ્લાય ઓવર પાસે   આંબલી ૧૦૬

ડો.વણીકર ગાર્ડન,મીઠાખળી     શમી    ૯૧

ગુજરાત કોલેજ રોડ     આંબલી         ૯૦

શ્રેયસ ફાઉન્ડેશન        શમી            ૯૦

આઈઆઈએમ ઓલ્ડ કેમ્પસ લીમડો    
૬૮

કબીર ચોક,સાબરમતી  લીમડો         ૭૪

મોટેરા રોડ             શમી            ૭૩

રસાલા નેચર પાર્ક  એલિફન્ટ
ઈયર     ૬૮

રસાલા નેચર પાર્ક      મંકી
ઈયર      ૭૧

સ્ટેડિયમ રોડ           પીપળો         ૬૪

પરિમલ ગાર્ડન         કુસુમ           ૭૬

એરપોર્ટ રોડ            આંબલી         ૮૦

એચએલ કોલેજ રોડ    વડ             ૭૬

આશ્રમ રોડ             પીપળો         ૫૮

સેપ્ટ યુનિ રોડ          લીમડો         ૫૩

સી.જી.રોડ              આંબલી         ૭૫

પાંજરાપોળ             લીમડો         ૬૬

ટોરેન્ટ પાવર કોલોની   આમળા         ૬૦

સિંધુભવન              લીમડો         ૬૦

ટોરેન્ટ પાવર કોલોની      વડ          ૫૦

સ્પીપા                   શમી            ૭૨

દર્પણ છ રસ્તા          આંબો          ૫૭

સોલારોડ                પીપળો         ૬૩

હેરીટેજ ગાર્ડન,રિવરફ્રન્ટ    પીપળો     ૭૩

કાંકરિયા લેકફ્રન્ટ          આંબલી      ૯૯

પટેલ મીલ,રખિયાલ
રોડ     ગુંદા  ૬૫

ખોખરા સર્કલ               વડ     ૬૬

વૃક્ષોનું ઔષધીય 
અને અન્ય મહત્વ શું છે
?

૧. આંબલી- અપચો,
કબજીયાત અને ભુખ ના લાગવી જેવી તકલીફોમાં ફાયદાકારક

૨. શમી- શનિદેવનું પ્રિય વૃક્ષ છે. વાસ્તુદોષ દૂર થતો
હોવાની માન્યતા

૩. વડ-ખાંસી,દાંતની
પીડા અને ઝાડા થવાની સમસ્યામા ફાયદારુપ

૪.ગુંદા-અથાણુ બનાવવા ઉપરાંત ખાંસી અને કબજીયાતના ઉપચાર
માટે ફાયદાકારક

૫. મિસ્વાક-નેચરલ ટૂથબ્રશની જેમ કામ કરે છે. મોંમા લાળની
માત્રા વધારવાની સાથે ડાયાબીટીસના ઉપચારમા કામમા આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla p…
GUJARAT

યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla p…

March 8, 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…
GUJARAT

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…

March 8, 2026
ભાવવધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ | rajkot industrial ga…
GUJARAT

ભાવવધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ | rajkot industrial ga…

March 8, 2026
Next Post
બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3...

મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો

મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો

18000 કરોડના બજેટના બણગાં, AMCની તિજોરી તો ખાલી, સરકાર પાસે પૈસાના ફાંફા! | Ahmedabad Municipal Corp…

18000 કરોડના બજેટના બણગાં, AMCની તિજોરી તો ખાલી, સરકાર પાસે પૈસાના ફાંફા! | Ahmedabad Municipal Corp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

2 weeks ago
મિત્રની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું : આરોપી ઝડપાયો | Friend’s sister kidnapped and raped: A…

મિત્રની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું : આરોપી ઝડપાયો | Friend’s sister kidnapped and raped: A…

7 months ago
જાફરાબાદ દરિયાના તોફાનમાં 3 બોટની જળ સમાધિ : 11 ખલાસી લાપતા | 3 boats capsized in Jafrabad sea storm…

જાફરાબાદ દરિયાના તોફાનમાં 3 બોટની જળ સમાધિ : 11 ખલાસી લાપતા | 3 boats capsized in Jafrabad sea storm…

7 months ago
આણંદમાં બાકી વેરો ન ભરનાર કોમ્પ્લેક્સની છ દુકાનો સીલ | Six shops in Anand complex sealed for not pay…

આણંદમાં બાકી વેરો ન ભરનાર કોમ્પ્લેક્સની છ દુકાનો સીલ | Six shops in Anand complex sealed for not pay…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News