gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કમિશનની લાલચ આપીને મ્યૂલ એકાઉન્ટ- સીમ કાર્ડ મેળવવાનું કૌભાંડ | ahmedabad crime branch burst myul acc…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
કમિશનની લાલચ આપીને મ્યૂલ એકાઉન્ટ- સીમ કાર્ડ મેળવવાનું કૌભાંડ | ahmedabad crime branch burst myul acc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

વી એસ હોસ્પિટલમાં આવતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ તેમના સગાને નાણાંની લાલચ આપીને તેમના આધારકાર્ડ સહિતના દસ્તાવેજોના આધારે મ્યૂલ એકાઉન્ટ ખોલવાની સાથે સીમકાર્ડ ખરીદીને ચાઇનીઝ ગેંગ દ્વારા પડાવવામાં આવતા નાણાંની હેરફેર કરવામાં મદદ કરતી ટોળકીને મુખ્ય સાગરિતને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે  તેની સાથે સમગ્ર ગુજરાત અને મુંબઇમાં અનેક લોકો સંકળાયેલા હતા. જેમાં કેટલીક યુવતીઓનો પણ હતી. આ સમગ્ર કૌભાંડ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

કમિશનની લાલચ આપીને મ્યૂલ એકાઉન્ટ- સીમ કાર્ડ મેળવવાનું કૌભાંડ 2 - imageઅમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે  સાયબર ક્રાઇમના લગતા ગુનામાં નાણાંની હેરફેર કરવા માટે અને સીમકાર્ડ અપાવતી ગેગનો મુખ્ય સાગરિત રેહાન ભુરાણી નામનો વ્યક્તિ વી એસ હોસ્પિટલ પાસે ઉભો છે. જે તેની ગેગંના અન્ય સાગરિતોની મદદથી જરૂરિયાતમંદ, ગરીબ વ્યક્તિઓને કમિશનની લાલચ આપીને તેમના ડોક્યુમેન્ટ મેળવીને  બેંક એકાઉન્ટને લગતી પાસબુક, ચેકબુક લેવા માટે આવ્યો છે. જેના આધારે શનિવારે સાંજે પોલીસે દરોડો પાડીને રેહાન ભુરાણી (રહે.ગુલુભાઇ ભુરાણીની વાડી,તળાજા, ભાવનગર)ને ઝડપી લીધો હતો. તપાસ કરતા તેની પાસેથી અન્ય લોકોના નામની ચાર ચેક બુક, બે ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા. જે અન્ય લોકોના નામે હતા. પોલીસે આકરી પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેના મળતિયાઓની સાથે મળીને ચાઇનીઝ ગેંગ માટે મ્યૂલ એકાઉન્ટ ખોલવાનું અને સીમ કાર્ડ ખરીદી કરવાનું કામ કરે છે.

કમિશનની લાલચ આપીને મ્યૂલ એકાઉન્ટ- સીમ કાર્ડ મેળવવાનું કૌભાંડ 3 - imageજેમાં તે વત્સલ પટેલ (નહેરૂનગર,અમદાવાદ), ઇમરાન (જુહાપુરા), મુસ્તુફા , અસદ અને યાસીન (રહે. ભાવનગર)., કોમલ ( આણંદ), જયેશ અને ઋષભ (રહે. મુંબઇ) સાથે મળીને વી એસ હોસ્પિટલ તેમજ અન્ય શહેરોની સરકારી હોસ્પિટલમાં જઇને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેના સગાઓને ટારગેટ કરીને તેમને ૧૦ હજાર રૂપિયા સુધીના કમિશનની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલવા માટે તેમના ડોક્યુમેન્ટ મેળવતા હતા. તેમજ આધાર કાર્ડના આધારે સીમ કાર્ડ પણ મેળવતા હતા.  અન્ય વ્યક્તિના નામે ખોલેલા બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાની હેરફેર થતી હતી.  રેહાન આ મોડ્સ ઓપરેન્ડીથી ખુબ મોટાપ્રમાણમાં બેંક એકાઉન્ટ અને સીમ કાર્ડ લઇ ચુક્યો હતો.  ચાઇનીઝ ગેંગ દ્વારા તેને નાણાંકીય વ્યવહારમાં એક થી બે ટકા સુધીનું કમિશન આપવામાં આવતુ હતુ અને તેણે અત્યાર સુધી લાખો રૂપિયા બનાવ્યા હતા. આ સમગ્ર કૌભાંડ અંગે ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…
GUJARAT

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…

June 10, 2026
RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…
GUJARAT

RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…

June 10, 2026
વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…
GUJARAT

વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…

June 10, 2026
Next Post
પોર ગામમાં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી રૃા. ૬.૮૫ લાખની ચોરી | 6 85 lakh stolen from a l…

પોર ગામમાં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી રૃા. ૬.૮૫ લાખની ચોરી | 6 85 lakh stolen from a l...

બળબળતા ઉનાળાનો પ્રારંભ વડોદરામાં તાપમાન ૪૦ ડિગ્રી નજીક પહોંચતા આકરી ગરમી | near 40 degree temperatur…

બળબળતા ઉનાળાનો પ્રારંભ વડોદરામાં તાપમાન ૪૦ ડિગ્રી નજીક પહોંચતા આકરી ગરમી | near 40 degree temperatur...

વારસિયામાં સ્કૂલ ફ્રેન્ડે જ યુવતીના ઘરમાં દાગીના, રોકડની ચોરી કરાવી | school friend theft in varsiya…

વારસિયામાં સ્કૂલ ફ્રેન્ડે જ યુવતીના ઘરમાં દાગીના, રોકડની ચોરી કરાવી | school friend theft in varsiya...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં ઉત્તરાયણ પર્વે પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ચાર હેલ્પલાઇન વાન ડૉક્ટર સ્ટાફ સાથે તૈનાત કરાશે.

ભાવનગરમાં ઉત્તરાયણ પર્વે પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ચાર હેલ્પલાઇન વાન ડૉક્ટર સ્ટાફ સાથે તૈનાત કરાશે.

5 months ago
8 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ભૂકંપ’ આવવાનો હતો? જાણો શું હતો અજિતનો પ્લાન | Ajit Pawar Plan…

8 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ભૂકંપ’ આવવાનો હતો? જાણો શું હતો અજિતનો પ્લાન | Ajit Pawar Plan…

4 months ago
45 વર્ષ પૂર્વે રાજકોટમાં પક્ષપલ્ટા સામે ચીમનકાકાએ 21 દિવસના ઉપવાસ કર્યા | 45 years ago Chimankaka fa…

45 વર્ષ પૂર્વે રાજકોટમાં પક્ષપલ્ટા સામે ચીમનકાકાએ 21 દિવસના ઉપવાસ કર્યા | 45 years ago Chimankaka fa…

2 months ago
‘અમે બોલીશું તો મુશ્કેલીમાં પડી જશો, પહેલા પોતાના કર્મો જુઓ..’, NDAના બે પક્ષો બાખડ્યાં | ‘You’ll Be…

‘અમે બોલીશું તો મુશ્કેલીમાં પડી જશો, પહેલા પોતાના કર્મો જુઓ..’, NDAના બે પક્ષો બાખડ્યાં | ‘You’ll Be…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News