gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગના 1200 કર્મચારીઓ 2 મહિનાથી પગારથી વંચિત | 1200 health department employ…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગના 1200 કર્મચારીઓ 2 મહિનાથી પગારથી વંચિત | 1200 health department employ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– 2 કરોડથી વધુના બિલના ચૂકવણી અટકી ગઇ 

– ગ્રાન્ટના અભાવે નેશનલ હેલ્થ મિશનના ડોક્ટરો, નર્સિગ સ્ટાફ, હેલ્થ વર્કરો સહિતના પગાર નહીં થતાં હાલત કફોડી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ૧૨૦૦થી વધુ કર્મચારીઓ છેલ્લા બે મહિનાના પગારથી વંચિત છે. નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમમાં ફરજ બજાવતા ડોક્ટરો, નર્સિગ સ્ટાફ, હેલ્થ વર્કરોને પગારની ચૂકવણી કરવામાં આવી હતી. ૨ કરોડથી વધુના બિલની રકમની ચૂકવણી અટકી ગઇ છે. ગ્રાન્ટના અભાવે પગાર ન થયાનું જાણવા મળ્યું છે. 

જિલ્લામાં આવેલા પીએચસી, આરબીએસકે વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરો, સીએચઓ, નર્સિગ સ્ટાફ, હેર્લ્થ વકર, ટેકનિકલ સ્ટાફ સહિતના અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા ૧૨૦૦થી વધુ કમર્ચારીઓ જાન્યુઆરી અને ફેબુ્રઆરી મહિનાનો પગાર કરવામાં આવ્યો નથી. સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા જે પગારના બિલોની ચૂકવણી કરવામાં આવી રહી હતી. તે હવે ટેઝરી ઓફિસને કામગીરી સોંપાવમાં આવી છે. જેને લઇ પગાર નિયમિત થયા નથી. 

નેશનલ હેલ્થ મિશન પ્રોજેક્ટ માં ફરજ બજાવતા કર્મચારીઓને બે મહિના સુધી પગાર નથી કરવામાં આવી રહ્યા ત્રીજો મહિનો ચાલુ છે.૧૨૦૦ થી વધુ કર્મચારીઓ પગાર વગર પોતાનું જીવન ધોરણ ચલાવવા માટે મજબૂર બની રહ્યા છે કામ કર્યું હોવા છતાં પણ તેમને પગાર નથી મળી રહ્યો એક બાજુ આરોગ્ય વિભાગ પાસે પૂરતી ગ્રાન્ટ ન હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

સરકારને જાણ કરી છે, ગ્રાન્ટ આવતા જ પગાર ચૂકવાશે : આરોગ્ય અધિકારી 

આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, ૧૨૦૦ કર્મચારીઓના પગારની બાબતની સરકારને જાણ કરી છે. ગ્રાન્ટ આવતાની સાથે તમામ કર્મચારીઓના બિલો બનાવીને પગારની ચૂકવણી કરી દેવામાં આવશે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

આજે ભાવનગર મહાપાલિકાની છેલ્લી સાધારણ સભા, વિપક્ષ પડતરો પ્રશ્નો ઉઠાવી શાસકોને ઘેરશે

વિરમગામમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા | 5 people caught gambling in Viramgam

નડિયાદ રેલવે સ્ટેશન બહાર સિટી બસોના આડેધડ પાર્કિંગ ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem due to …

નડિયાદ રેલવે સ્ટેશન બહાર સિટી બસોના આડેધડ પાર્કિંગ ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem due to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિર્દોષ યુવક પર કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Ekkewe sarafo rese …

3 months ago
બજાર ખુલતાં જ સોના-ચાંદીનું ‘કમબેક’: કડાકા બાદ ફરી તેજી, ચાંદી ₹4,000 તો સોનું ₹1,400 મોંઘું | Gold …

5 months ago
એસટી બસોમાં શેકાતા મુસાફરો, બારીઓ પર પડદાની માગ | Passengers burning in ST buses demand curtains on …

2 months ago
વડોદરામાં અનેક જગ્યાએ ચોરી કરનાર બે રીઢા ચોર ઝડપાયા | Two habitual thieves who stole from many place…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News