gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ક્રેપના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી રૂા. 3.48 કરોડની છેતરપિંડી | Rs 3 48 crore fraud by promising…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
સ્ક્રેપના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી રૂા. 3.48 કરોડની છેતરપિંડી | Rs 3 48 crore fraud by promising…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટમાં વાસણની દુકાન ધરાવતા દંપતી સામે ફરિયાદ

દાણાપીઠમાં પેઢી ધરાવતા બે ભાઈઓ સહિત કુલ પાંચ રોકાણકારો ભોગ બન્યા, આરોપી દંપતીએ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યા

રાજકોટ: સ્ક્રેપના ધંધામાં માસિક ૮ થી ૧૦ ટકા વળતરની લાલચ આપી મવડી વિસ્તારમાં વાસણની દુકાન  ધરાવતા પ્રિયંક રમેશ કારિયા અને તેના પત્ની ડિમ્પલબેને પાંચેક રોકાણકારો સાથે રૂા. ૩.૪૮ કરોડની છેતરપિંડી કર્યાની ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે.જેની તપાસ ઇઓડબલ્યુને સોંપવામાં આવી છે. 

રામકૃષ્ણનગર વેસ્ટ શેરી નં. ૨માં રહેતા ધનસુખભાઈ મોરારજીભાઈ રાયચૂરા (ઉ.વ.૫૦) દાણાપીઠમાં રાયચૂરા ટ્રેડર્સ નામે અનાજ-કઠોળના હોલસેલની પેઢી ધરાવે છે. તેણે પોલીસને જણાવ્યું કે તેના પાંચ ભાઈમાંથી સૌથી નાના મનહરભાઈનો પ્રિયંક સાળો છે. જે ઓમનગરમાં રૂદ્ર એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહે છે. તેને મવડી મેઇન રોડ પર ભક્તિનંદન કોમ્પ્લેક્સમાં ગિરીરાજ વાસણ નામની દુકાન છે. તે જ કોમ્પ્લેક્સમાં તેના પત્ની ડિમ્પલબેનને શ્રી દ્વારકાધીશ વાસણ નામની દુકાન છે.

ગયા વર્ષે એપ્રિલ માસમાં બંનેએ તેને કહ્યું કે સ્ક્રેપની લાઇનમાં ખુબ સારો નફો છે. રોકાણ કરવાથી માસિક ૯ થી ૧૦ ટકા વળતર મળે તેમ છે. આ રીતે તેને રોકાણ કરવાનું કહેતા તેણે શરૂઆતમાં રૂા. ૩૫ લાખ આપ્યા હતાં. જેની સામે તેને રૂા. ૩૦ લાખ પરત આપતા વિશ્વાસ બેસી ગયો હતો. આ પછી બંનેની પેઢીમાં વધુ રૂા. ૫૨ લાખ  ટ્રાન્સફર કર્યા હતાં. જેની સામે તેને રૂા. ૧૦ લાખ પરત આપ્યા હતાં. હાલમાં તેને બંને પાસેથી રૂા. ૪૭ લાખ લેવાના છે. જેનું વળતર પણ ચૂકવતા નથી.

 તેના મોટાભાઈ નવનીતભાઈએ પણ બંનેની પેઢીમાં રૂા. ૧.૦૩ કરોડ ટ્રાન્સફર કર્યા હતાં. જેની સામે રૂા. ૪૩ લાખ પરત આપ્યા હતા. આ પછી તેના ભાઈએ પોતાની રિધ્ધિ એગ્રો નામની પેઢીમાંથી બંનેના ખાતામાં રૂા. ૨૪ લાખ ટ્રાન્સફર કર્યા હતાં. આ રીતે તેના ભાઈને પણ હજુ રૂા. ૧.૦૮ કરોડ લેવાના નીકળે છે. એટલું જ નહીં એરપોર્ટ રોડ પર શ્રીજી હાઇટ્સમાં રહેતા હિરેનભાઇ ભરતભાઈ કોટકે રૂા. ૧.૬૫ કરોડનું રોકાણ કર્યું હતું. જેની સામે તેને રૂા. ૯૫ લાખ પરત આપ્યા હતાં. શ્રીજી હાઇટ્સમાં જ રહેતા અશ્વિનભાઈ દલસુખભાઈ બુધ્ધદેવે રૂા. ૩૦ લાખનું રોકાણ કર્યું હતું. પંચાયત ચોક પાસે સિલ્વર સાઇન એપાર્ટમેન્ટમાં રહેતા અતુલભાઈ જમનાદાસ ઉનડકટે રૂા. ૯૩ લાખનું રોકાણ કર્યું હતું. આ બંનેને કોઇ રકમ આજ સુધી પરત મળી નથી.

આ રીતે બંને પાસે કુલ રૂા. ૫.૨૬ કરોડનું રોકાણ કર્યું હતું. જેમાંથી રૂા. ૧.૭૮ કરોડ ચૂકવી બાકીના રૂા. ૩.૪૮ કરોડ આજ સુધી ચૂકવ્યા નથી. એટલું જ નહીં પોતાના મોબાઇલ ફોન બંધ કરી ક્યાંક જતાં રહેતા આખરે ફરિયાદ નોંધાવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…
GUJARAT

છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…

June 10, 2026
અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…
GUJARAT

અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…

June 10, 2026
વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …
GUJARAT

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

June 10, 2026
Next Post
પરમાણુ યુદ્ધ થાય તો માત્ર ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જ બચશે | If there is a nuclear war only New Ze…

પરમાણુ યુદ્ધ થાય તો માત્ર ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જ બચશે | If there is a nuclear war only New Ze...

લાઠીના રામપર ગામે GRD જવાન પર ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો | GRD jawan fatally attacked by three m…

લાઠીના રામપર ગામે GRD જવાન પર ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો | GRD jawan fatally attacked by three m...

દિલ્હીમાં ધુળેટીએ હત્યા કરનારા આરોપીના ઘર પર બુલડોઝર ફર્યું | Bulldozer hits house of accused in Del…

દિલ્હીમાં ધુળેટીએ હત્યા કરનારા આરોપીના ઘર પર બુલડોઝર ફર્યું | Bulldozer hits house of accused in Del...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મળશે : યુટીલીટી મેપિંગનો રિપોર્ટ રજૂ કરવ…

વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મળશે : યુટીલીટી મેપિંગનો રિપોર્ટ રજૂ કરવ…

10 months ago
મંત્રી પર દરોડા પાડવા આવેલી EDની ટીમ ફસાઈ, તમિલનાડુમાં પોલીસે અધિકારીઓ સામે નોંધ્યો કેસ | ED Team Tr…

મંત્રી પર દરોડા પાડવા આવેલી EDની ટીમ ફસાઈ, તમિલનાડુમાં પોલીસે અધિકારીઓ સામે નોંધ્યો કેસ | ED Team Tr…

10 months ago
બિહાર વિધાનસભા ચૂંટણી માટે નીતિશની જેડીયુએ 44 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી | Bihar Elections Nitis…

બિહાર વિધાનસભા ચૂંટણી માટે નીતિશની જેડીયુએ 44 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી | Bihar Elections Nitis…

8 months ago
મોરબીમાં પોલીસના ‘હપ્તા રાજ’નો પર્દાફાશ, ડાયરીમાં લિસ્ટ બનાવી પૈસા ઉઘરાવાતા હોવાનો વીડિયો વાઈરલ! | m…

મોરબીમાં પોલીસના ‘હપ્તા રાજ’નો પર્દાફાશ, ડાયરીમાં લિસ્ટ બનાવી પૈસા ઉઘરાવાતા હોવાનો વીડિયો વાઈરલ! | m…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News