gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૫૦૦, ૧૦૦૦ની નોટો બંધ થયાના ૧૦ વર્ષે કમિશનથી વટાવવાનો કારોબાર | 15 percentin ewe monien alillis won e…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
૫૦૦, ૧૦૦૦ની નોટો બંધ થયાના ૧૦ વર્ષે કમિશનથી વટાવવાનો કારોબાર | 15 percentin ewe monien alillis won e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

૫૦૦, ૧૦૦૦ની ચલણી નોટો બંધ થયાના ૧૦ વર્ષ પછી પણ આ પ્રતિબંધિત જૂની નોટો વટાવવાનો વેપલો આયોજનબધ્ધ રીતે ધમધમી રહ્યો છે,  હજુ પણ ૧૦થી ૧૫ ટકા કમિશનથી મેળવવા માટે હેરાફેરી થઇ રહી છે. જેમાં ખાસ કરીને સુરત અને મુંબઇના કેટલાક લોકો આવી લાખો રૃપિયાની નોટો વટાવવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. તાજેતરમાં નરોડા પોલીસે પ્રતિબંધિત ૫૦૦ અને ૧૦૦૦ની ૯૦ લાખની  જૂની નોટો સાથે  બે આરોપીને પકડયા હતા. તેઓની પૂછપરછમાં સુરતના શખ્સે આંગડિયા મારફતે નોટો વટાવવા માટે અમદાવાદ મોકલી હતી. જો કે નોટોે સાથે આરોપીઓ પકડાઇ જતાં નોટા વટાવી શકતા આ ચેઇન તૂટી ગઇ હતી. આ પ્રકારે લવાતી નોટો રિઝર્વ બેન્કમાં વટાવાતી હોવાની આશંકા છે. પણ અનેક કિસ્સા પછી પણ નેટવર્કના મુળ સુધી તપાસ પહોંચતી જ નથી.

ગુજરાતમાં વર્ષે કરોડો રૃપિયાની જૂની નોટો પકડાય છે તે રિઝર્વ બેન્કમાં વટાવાતી હોવાની શંકાઃ નેટવર્કના મુળ સુધી તપાસ પહોંચતી જ નથી

પાંચ દિવસ પહેલા નરોડામાં ગેલેક્સી સિનેમા ચાર રસ્તાથી પોલીસે કૃષ્ણનગરના અનિલ રબારી અને પાટણના કુષ્ણપાલસિંહ સોઢાને પકડી પાડયા હતા તેમની કારમાંથી રૃા. ૯૦ લાખની કિંમતની ૫૦૦ની અને ૧૦૦૦ના દરની જૂની પ્રતિબંધીત નોટો મળી આવી હતી.  જો કે પોલીસને થાપ આપીને લક્ષ્મણ દેસાઈ અને જયેશ પટેલ નામના શખ્સો ભાગી ગયા હતા. પકડાયેલા આરોપીઓએ આ જૂની નોટો વિજાપુરના જિતેન્દ્રસિંહ રાઠોડ પાસેથી વટવા માટે લાવ્યા હતા. પરંતુ  નોટો કોઇ લેતું ન હોવાથી પાછી આપવા જતા પહેલા પકડાઇ ગયા હતા પોલીસે વિજાપુરના જિતેન્દ્રસિંહની ધરપકડ કરતા તેને આ નોટો સુરતના અડાજણમાં ટેક્ષટાઇલનો વ્યવસાય કરતા જયભાઇ શાહના નામના વેપારીએ મોકલી હતી. પરંતુ  આ નોટો આરોપીઓ વટવી શક્યા ન હતા જો કે સુરતનો આરોપી પકડાયા બાદ સમગ્ર નેટવર્કનો પર્દાફાસ થશે.

 પોલીસ તપાસમાં જય શાહ વિજાપુરના જિતેન્દ્ર સિંહના સંપર્કમાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦ કોરોનાકાળ સમયે આવ્યો હતો તે સમયે જે તે સમયે રિઝર્વબેન્ક આવી જૂની નોટો લેતી હતી ત્યાં વટાવીને આરોપીઓ ૧૫ ટકા કમિશન મેળવતા હતા જો કે અત્યારે તાજેતરમાં સુરતના આરોપીએ ૯૦ લાખની નોટો ક્યાંથી લાવીને આપી હતી અને  અમદાવાદમાં કોને કોને આપતા હતા તેનો ભેદ ફરાર આરોપીઓ પકડાયા બાદ ભેદ ઉકેલાશે. જો કે ૧૦ વર્ષમાં આવી જૂની કરોડેની નોટો પકડાઇ ચૂકી છે.

——

ગુજરાતમાં ૧૦ વર્ષથી પ્રતિબંધીત જૂની ૫૦૦ અને ૧૦૦૦ની નોટોની હેરાફેરી

વર્ષ ૮-૧૧-૨૦૧૬થી ૫૦૦ અને ૧૦૦૦ની જુની ચલણી નોટો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ૧૦ વર્ષ પછી પણ જુની ચલણી નોટોની હેરાફેરીનો ગોરખધંધો ચાલી રહ્યો છે. ગુજરાતમાં પકડાયેલાં મોટા જથ્થાના કિસ્સા આ મુજબ છે.

-માર્ચ-૨૦૨૬ઃ અમદાવાદ-નરોડાઃ ૮૯ લાખ

-ઓગસ્ટ-૨૦૨૫ઃ વડોદરાઃ ૭૮ લાખ

– મે-૨૦૨૫ઃ સાણંદ-બાવળા રોડ ૧.૯૦ કરોડ

– ફેબુ્રઆરી-૨૦૧૯ ઃ નવસારી ૩.૫૦ કરોડની નોટો

– માર્ચ-૨૦૧૭ ઃ ઉધના, સુરત ઃ ૪૨ લાખની ચલણી નોટો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો દોર: આગામી ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં યલો ઍલર્ટની આગાહી | gujarat weather for…
GUJARAT

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો દોર: આગામી ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં યલો ઍલર્ટની આગાહી | gujarat weather for…

March 9, 2026
બાર કાઉન્સિલની ચૂંટણીમાં માથાકૂટ, અધિકારીએ રાજીનામું આપવાની ધમકી આપતા મતગણતરી અટકી | Ruckus During G…
GUJARAT

બાર કાઉન્સિલની ચૂંટણીમાં માથાકૂટ, અધિકારીએ રાજીનામું આપવાની ધમકી આપતા મતગણતરી અટકી | Ruckus During G…

March 9, 2026
ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર… ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર | Kejriwal…
GUJARAT

ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર… ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર | Kejriwal…

March 9, 2026
Next Post
જદયુમાં વિવાદ : નિતિશ કુમાર અને લલ્લનસિંહના સમર્થકો વચ્ચે મારામારી | Controversy in JD U : Fight bre…

જદયુમાં વિવાદ : નિતિશ કુમાર અને લલ્લનસિંહના સમર્થકો વચ્ચે મારામારી | Controversy in JD U : Fight bre...

આજથી બજેટ સત્રનો બીજો તબક્કો પ્રથમ દિવસે ઓમ બિરલા સામે વોટિંગ | Voting against Om Birla on the first…

આજથી બજેટ સત્રનો બીજો તબક્કો પ્રથમ દિવસે ઓમ બિરલા સામે વોટિંગ | Voting against Om Birla on the first...

ઇરાનનો સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ દ્વારા ઇઝરાયલ પર હુમલો : શાંતિની વાતો જ ભૂલી જાય | Iran’s attack on Isr…

ઇરાનનો સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ દ્વારા ઇઝરાયલ પર હુમલો : શાંતિની વાતો જ ભૂલી જાય | Iran's attack on Isr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ભયાવહ દ્રશ્યો! પહાડોમાં અચાનક ભૂસ્ખલન, પૂર્વ CM જીવ બચાવી દોડ્યા | landslide in Mandi Himacha…

VIDEO: ભયાવહ દ્રશ્યો! પહાડોમાં અચાનક ભૂસ્ખલન, પૂર્વ CM જીવ બચાવી દોડ્યા | landslide in Mandi Himacha…

8 months ago
ગુજરાતમાં 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ- 2025’ યોજાશે, 23 દિવસ અદભૂત કાર્યક્રમો-રમતોનું આયોજ…

ગુજરાતમાં 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ- 2025’ યોજાશે, 23 દિવસ અદભૂત કાર્યક્રમો-રમતોનું આયોજ…

8 months ago
હું તમને પાણી આપું અને તમે આતંકવાદ ફેલાવો તેવું નહીં ચાલે: જયશંકરની પાકિસ્તાનને ચેતવણી | india has r…

હું તમને પાણી આપું અને તમે આતંકવાદ ફેલાવો તેવું નહીં ચાલે: જયશંકરની પાકિસ્તાનને ચેતવણી | india has r…

2 months ago
ઓનલાઈન સટ્ટાબાજીમાં ઇડી ક્રિકેટરો અને કલાકારોની સંપત્તિ ટાંચમાં લેશે

ઓનલાઈન સટ્ટાબાજીમાં ઇડી ક્રિકેટરો અને કલાકારોની સંપત્તિ ટાંચમાં લેશે

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News