gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જદયુમાં વિવાદ : નિતિશ કુમાર અને લલ્લનસિંહના સમર્થકો વચ્ચે મારામારી | Controversy in JD U : Fight bre…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in INDIA
0 0
0
જદયુમાં વિવાદ : નિતિશ કુમાર અને લલ્લનસિંહના સમર્થકો વચ્ચે મારામારી | Controversy in JD U : Fight bre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુખ્યમંત્રી નિતિશને રાજ્યસભામાં મોકલવાનો વિરોધ

પક્ષ કાર્યાલયે જ લલ્લનસિંહ મુર્દાબાદના નારા લાગ્યા નિતિશના પુત્ર નિશાંત અંતે જદયુમાં સામેલ

પટણા: બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે રાજ્યસભામાં જવાની તૈયારી કરી લીધી છે, તેઓ ગમે ત્યારે મુખ્યમંત્રીનુ પદ છોડી શકે છે તેવા અહેવાલો વચ્ચે હવે તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, રવિવારે પટણા સ્થિત જદ(યુ) ઓફિસમાં કાર્યકર્તાઓ દ્વારા ભારે તોડફોડ કરવામાં આવી હતી. જ્યારે સામસામે મારામારી પણ થઇ હતી. દરમિયાન નિતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર સત્તાવાર રીતે જદ(યુ)માં સામેલ થયા હતા.   

રવિવારે પટણામાં જદ(યુ)ના ટોચના નેતાઓની હાજરીમાં નિતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર જદ(યુ)માં જોડાયા હતા. પક્ષમાં જોડાયા બાદ તેમણે કહ્યું હતું કે મારા પિતાએ રાજ્યસભામાં જવાનો નિર્ણય લીધો છે, આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે અને અમે તેનું માન જાળવીશું, તેમના માર્ગદર્શન હેઠળ અમે કામ કરતા રહીશું. હું સંગઠનને વધુ મજબુત બનાવવાની દિશામાં કામ કરીશ. નિશાંતનું પક્ષમાં અને રાજકારણમાં સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, કેટલાક કાર્યકર્તાઓ ઘોડા, પ્લેકાર્ડ સાથે આવ્યા હતા. પટણામાં નિશાંત કુમારની સાથે નિતિશ કુમારની તસવીરો લગાવાઇ હતી. જોકે પુત્રના જદ(યુ)માં જોડાવાના મહત્વના કાર્યક્રમમાં નિતિશ કુમાર હાજર નહોતા રહ્યા. નિશાંત કુમારે જદ(યુ)ના વરીષ્ઠ નેતા લલ્લનસિંહના આશિર્વાદ લીધા હતા.  

દરમિયાન જદ(યુ)માં લલ્લનસિંહ વિરુદ્ધ કાર્યકર્તાઓમાં રોષ વધી રહ્યો છે, તેઓ લલ્લનસિંહને ભાજપના માણસ ગણાવી રહ્યા છે. પટણામાં એક કાર્યકર્તાએ પક્ષના કાર્યાલયે જ લલ્લનસિંહ મુર્દાબાદના નારા લગાવ્યા હતા તો લલ્લનસિંહના સમર્થક કાર્યકર્તાઓએ તેને માર માર્યો હતો. બાદમાં સામસામે લાફાવાળી થઇ હતી, આ વિવાદ સમયે પક્ષના ટોચના નેતાઓ કાર્યાલયે હાજર રહ્યા હતા, જ્યારે પોલીસે વચ્ચે પડીને કાર્યકર્તાઓને અલગ પાડવા પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અગાઉ પણ બિહારમાં નિતિશ કુમાર સમર્થક કાર્યકર્તાઓએ નિતિશ કુમારના રાજ્યસભામાં જવાનો વિરોધ કર્યો હતો અને હામ જાન દે દેંગે લેકિન નિતિશ કો નહીં જાને દેંગેના નારા પણ લગાવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
આજથી બજેટ સત્રનો બીજો તબક્કો પ્રથમ દિવસે ઓમ બિરલા સામે વોટિંગ | Voting against Om Birla on the first…

આજથી બજેટ સત્રનો બીજો તબક્કો પ્રથમ દિવસે ઓમ બિરલા સામે વોટિંગ | Voting against Om Birla on the first...

ઇરાનનો સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ દ્વારા ઇઝરાયલ પર હુમલો : શાંતિની વાતો જ ભૂલી જાય | Iran’s attack on Isr…

ઇરાનનો સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ દ્વારા ઇઝરાયલ પર હુમલો : શાંતિની વાતો જ ભૂલી જાય | Iran's attack on Isr...

ઉ.પ્ર.નાં ઝાંસીમાં એલપીજી ભરેલા 524 સિલિન્ડરની ચોરી | 524 LPG cylinders stolen in Jhansi UP

ઉ.પ્ર.નાં ઝાંસીમાં એલપીજી ભરેલા 524 સિલિન્ડરની ચોરી | 524 LPG cylinders stolen in Jhansi UP

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણી માગતી સગીરાને દારૂ પીવડાવી પીંખી નાખી, બિહારના નવાદામાં 4 નરાધમોની હેવાનિયત | bihar nawada mino…

પાણી માગતી સગીરાને દારૂ પીવડાવી પીંખી નાખી, બિહારના નવાદામાં 4 નરાધમોની હેવાનિયત | bihar nawada mino…

12 months ago
સુપ્રીમના બધા જ જજોએ સંપત્તિ જાહેર કરવી પડશે : સીજેઆઈ | All Supreme Court judges will have to declar…

સુપ્રીમના બધા જ જજોએ સંપત્તિ જાહેર કરવી પડશે : સીજેઆઈ | All Supreme Court judges will have to declar…

1 year ago
શું છે ‘નૉનવેજ દૂધ’? જેના કારણે અટકી ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ, જાણો વિગતવાર | India US trade deal st…

શું છે ‘નૉનવેજ દૂધ’? જેના કારણે અટકી ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ, જાણો વિગતવાર | India US trade deal st…

1 year ago
ટેન્કરમાંથી કેમીકલ ચોરીને બારોબાર સસ્તામાં વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું | Ahmedabad rural SOG nabbed …

ટેન્કરમાંથી કેમીકલ ચોરીને બારોબાર સસ્તામાં વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું | Ahmedabad rural SOG nabbed …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News