gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉ.પ્ર.નાં ઝાંસીમાં એલપીજી ભરેલા 524 સિલિન્ડરની ચોરી | 524 LPG cylinders stolen in Jhansi UP

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in INDIA
0 0
0
ઉ.પ્ર.નાં ઝાંસીમાં એલપીજી ભરેલા 524 સિલિન્ડરની ચોરી | 524 LPG cylinders stolen in Jhansi UP
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશનાં ઝાંસી જિલ્લાનાં સીપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં  ભારત પેટ્રોલિયમથી સંબધિત એક ટ્રકમાંથી ૫૦૦થી વધારે એલપીજી સિલિન્ડરની ચોરી કરવામાં આવી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. સીપરી બજાર સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) જયપ્રકાશ ચૌબેએ જણાવ્યું હતું કે રાયગંજ નિવાસી નીરજ અગ્રવાલનું   ટ્રક કરારી સ્થિત ભારત પેટ્રોલિયમ ડેપોથી સંકળાયેલું હતું. પોલીસનાં જણાવ્યા અનુસાર બીજી માર્ચનાં રોજ ડ્રાઇવર રાજકુમારે ૫૨૪ ભરેલા સિલિન્ડર ધરાવતા ટ્રકને કરારી ડેપોની બહાર પાર્ક  કર્યો હતો. જ્યારે તે ૬ માર્ચે હોળીની રજાઓ પછી પરત ફર્યો તો ટ્રક ત્યાંથી  લાપતા હતો. જ્યારે આ ઘટનાની તપાસ કરવામાં આવી તો બરાગાવ વિસ્તારમાંથી આ ટ્રક મળી આવ્યો હતો. જો કે તેમાં એક પણ સિલિન્ડર ન હતો. 

બધા જ સિલિન્ડર ચોરાઇ ગયા હતાં. પોલીસે અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો છે.  ચોરીમાં સંકળાયેલા લોકોને શોધી તેમની ધરપકડ કરવા માટે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આસામમાં મોબ લિંચિંગનાં કેસમાં ૨૦ લોકોને આજીવન કેદ | Assam court sentences 20 convicts to life term f…
INDIA

April 25, 2026
ભાજપનું મેગા ઓપરેશન : આપના સાત સાંસદોને કેસરી ખેસ | BJP’s mega operation: Saffron sashes for seven A…

બંગાળમાં તમે સત્તાનો દૂરુપયોગ કરી રહ્યા છો : ચૂંટણી પંચને હાઇકોર્ટની ફટકાર | You are misusing power …

Next Post
ગુજરાતમાં 500-1000ની નોટો બંધ થયાના 10 વર્ષે પણ કમિશનથી વટાવી આપવાનો કારોબાર | 10 Years After Demone…

ગુજરાતમાં 500-1000ની નોટો બંધ થયાના 10 વર્ષે પણ કમિશનથી વટાવી આપવાનો કારોબાર | 10 Years After Demone...

યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી, હજારો શ્રમિકોની આજીવિકા ઠપ, વતન પાછા ફરે તેવી ભીતિ | Gujarat P…

યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી, હજારો શ્રમિકોની આજીવિકા ઠપ, વતન પાછા ફરે તેવી ભીતિ | Gujarat P...

યુદ્ધને કારણે શેરબજારમાં ફફડાટ, સેન્સેક્સ 2200 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex Falls…

યુદ્ધને કારણે શેરબજારમાં ફફડાટ, સેન્સેક્સ 2200 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex Falls...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીમાં બજરંગ દળના નેતાની હત્યા, ગળું કાપીને પરિવારના સભ્યોએ કરી હત્યા, કારણ ચોંકાવનારું | Bajrang D…

1 year ago
જામનગરમાં અંબર ચોકડી નજીક નવા ફલાય ઓવર બ્રિજની નીચે ઝૂંપડાવાસીઓનો ફરીથી અડીંગો | huts under new flyo…

6 months ago
વિદેશ જવાની ઘેલછામાં વિસનગરનો યુવક છેતરાયો, રૂ.23 લાખમાં બે ઠગબાજોએ ન્યૂઝીલેન્ડના નકલી વિઝા પધરાવી દ…

8 months ago
77મો ગણતંત્ર દિવસ 2026: EUના નેતાઓ મુખ્ય અતિથિ, પરેડમાં પ્રથમવાર દેખાશે ‘ફેઝ્ડ બેટલ એરે’ | Republic …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News