gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપ…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Luteri Dulhan Gang In Himatnagar: સાબરકાંઠાના હિંમતનગરમાં લગ્નવાંછુક યુવાનોને નિશાન બનાવતી એક ખતરનાક ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મેરેજ બ્યુરોની આડમાં ચાલતા આ કૌભાંડમાં પોલીસે કુલ નવ આરોપીઓ પૈકી બે મહિલા સહિત 4ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5ની શોધખોળ હાથ ધરી છે.

કેવી રીતે આચરતા છેતરપિંડી?

મળતી માહિતી અનુસાર, હિંમતનગરના કાંકણોલ રોડ પર આવેલી અર્બુદાનગર સોસાયટીમાં મનોજ સોની અને તેની પત્ની કવિતા સોની ‘દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો’ ચલાવતા હતા. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી. લગ્ન માટે ઉત્સુક યુવકો પાસેથી લાખો રૂપિયા પડાવી આ ટોળકી યુવતીઓ સાથે બોગસ લગ્ન કરાવતી હતી. લગ્નના ચાર-પાંચ દિવસ બાદ યુવતીઓ કોઈને કોઈ બહાના હેઠળ ભાગી જતી અથવા તો યુવક અને તેના પરિવારને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી છૂટાછેડા માટે દબાણ કરતી હતી. એકવાર છૂટાછેડા થઈ જાય એટલે એ જ યુવતીને અન્ય યુવક પાસે મોકલી ફરી લાખો રૂપિયા ખંખેરવામાં આવતા હતા.

આ પણ વાંચો: રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝુંપડા તોડી પડાયા

અન્ય 4 મહિલા આરોપીઓને પકડવા ચક્ર ગતિમાન કરાયા

હિંમતનગરના એક ભોગ બનેલા યુવકે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે મુખ્ય સૂત્રધાર દંપતી મનોજ સોની અને કવિતા સોની સહિત 4 શખસોને દબોચી લીધા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ હિંમતનગર સિવાય અન્ય કયા શહેરોમાં કેટલા યુવકોને પોતાનો શિકાર બનાવ્યા છે. હાલમાં ફરાર અન્ય 4 મહિલા આરોપીઓને પકડવા ચક્ર ગતિમાન કરાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …
GUJARAT

June 10, 2026
ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar’…

Next Post
વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માં…

વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માં...

સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો ઈડરનો આરોપી | sabarkantha vad…

સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો ઈડરનો આરોપી | sabarkantha vad...

રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | rajkot laxminagar under…

રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | rajkot laxminagar under...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ ટેન્શન વચ્ચે અમેરિકાના ખાસ મિત્ર સાથે મોટી ડીલ કરી શકે છે ભારત! ટ્રમ્પને લાગશે ઝટકો | India an…

9 months ago
વડોદરામાં ડ્રીન્ક એન્ડ ડ્રાઈવનો વધુ એક કેસ, કારમાંથી બે મિત્રો ઝડપાયા | Another case of drink and dr…

સોનામાં તેજી આગળ વધતાં ભાવ રૂ.97000 નજીક: ચાંદી પણ ઉંચકાઈ | Gold price nears Rs 97 000 as rally cont…

1 year ago
મતગણતરી પહેલા TMCને આશંકા ! ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી | TMC Moves Suprem…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News