gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીઃ દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહા મંત્રી પર હુમલો કરનાર આરોપી ઝડપાયો | attack on BJP …

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
અમરેલીઃ દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહા મંત્રી પર હુમલો કરનાર આરોપી ઝડપાયો | attack on BJP …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમરેલીઃ દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહા મંત્રી પર હુમલો કરનાર આરોપી ઝડપાયો 2 - image

Amreli BJP Leader Assaulter case: અમરેલી જિલ્લાના દામનગરમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન થયેલા લોહિયાળ હુમલાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ધારાસભ્યની હાજરીમાં ભાજપના જ મહા મંત્રી પર જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી હીરા નવાપરાને પોલીસે દબોચી લીધો છે. મળતી માહિતી અનુસાર હીરા નવાપરા પણ ભાજપ નેતા છે.

દામનગર ખાતે ધારાસભ્ય જનક તળાવીયાના હસ્તે બ્રીજના ખાતમુહૂર્તનો પ્રસંગ ચાલી રહ્યો હતો. આ જાહેર કાર્યક્રમ દરમિયાન જ ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર હીરા નવાપરાએ ઘાતક હથિયાર વડે અચાનક હુમલો કરી દીધો હતો. ધારાસભ્ય અને અન્ય નેતાઓની હાજરીમાં જ બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

અમરેલીઃ દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહા મંત્રી પર હુમલો કરનાર આરોપી ઝડપાયો 3 - image

હુમલાની ગંભીરતાને જોતા અમરેલી પોલીસ તુરંત હરકતમાં આવી હતી. અમરેલી DySP ચિરાગ દેસાઈએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, હુમલાખોર આરોપી હીરા નવાપરાને પોલીસના સંકજામાં લઈ લેવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ હુમલા પાછળનું મુખ્ય કારણ શું હતું અને કોઈ જૂની અદાવત જવાબદાર છે કે કેમ.

અમરેલીઃ દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહા મંત્રી પર હુમલો કરનાર આરોપી ઝડપાયો 4 - image

આ પણ વાંચો: મંદિર-મસ્જિદની માઈક સિસ્ટમનો અવાજ પરિસર સુધી જ સીમિત રાખવો’, અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
મંદિર-મસ્જિદની માઈક સિસ્ટમનો અવાજ પરિસર સુધી જ સીમિત રાખવો’, અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું | ah…

મંદિર-મસ્જિદની માઈક સિસ્ટમનો અવાજ પરિસર સુધી જ સીમિત રાખવો', અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું | ah...

અમદાવાદના એક જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓ સોનાની બુટ્ટીઓ ચોરી ફરાર, CCTV તપાસતા ભાંડો ફૂટ્ય…

અમદાવાદના એક જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓ સોનાની બુટ્ટીઓ ચોરી ફરાર, CCTV તપાસતા ભાંડો ફૂટ્ય...

વિશ્વનો સૌથી મોટો એડવાન્સ્ડ ડ્રિંકિંગ વોટર ટ્રીટમેન્ટ સુરત ખાતે શરૂ કરવા આયોજન | World’s largest adv…

વિશ્વનો સૌથી મોટો એડવાન્સ્ડ ડ્રિંકિંગ વોટર ટ્રીટમેન્ટ સુરત ખાતે શરૂ કરવા આયોજન | World's largest adv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાર્ક કરેલા ટ્રક પાછળ બસ અથડાતા અકસ્માત સર્જાયો, 3 ના મોત | Accident occurred when bus crashed into …

પાર્ક કરેલા ટ્રક પાછળ બસ અથડાતા અકસ્માત સર્જાયો, 3 ના મોત | Accident occurred when bus crashed into …

10 months ago
ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ | Rumors are rife about whether TikTok will be bann…

ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ | Rumors are rife about whether TikTok will be bann…

11 months ago
આજથી તળાજી નદીના બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરાશે | Talaji River Bridge to be closed for vehicular…

આજથી તળાજી નદીના બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરાશે | Talaji River Bridge to be closed for vehicular…

11 months ago
અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી | ahmedabad airport flig…

અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી | ahmedabad airport flig…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News